આ શ્યામ અભિનેત્રીને કોઈ ટાંગામાં ચૂમી રહ્યા છે તો કોઈ, બધાએ હાથ ફેરવ્યો બધે…વીડિયો જોતા જ શરમથી પાણી પાણી થશો
ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નમ્રતા મલ્લા પોતાના અભિનયની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે.નમ્રતાની ફેન ફોલોઇંગ ખુબ વધારે છે અને અવાર નવાર તે પોતાના ચાહકો માટે પોતાની એકથી એક શાનદાર અને કાતિલાના તસવીરો પોસ્ટ કરતી રહે છે. નમ્રતાને હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને અવાર નવાર તે વેકેશન પર રજાઓ માણવા જાય છે અને તસવીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરે છે.
View this post on Instagram
ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં નમ્રતા મલ્લા પોતાની બેલી ડાંસિંગ માટે જાણિતી છે. પોતાના ડાંસ વીડિયોથી લોકોના દિલમાં હલચલ મચાવી દેનારી નમ્રતા મલ્લા આ દિવસોમાં તેની બિકી તસવીરોને લઇને ચર્ચામાં છે. એક્ટિંગ અને મ્યુઝિક વીડિયો ઉપરાંત નમ્રતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઘણીવાર તે તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ગ્લેમરસ અભિનેત્રીએ આ વખતે ફરી એકવાર તેના બિકી ફોટોશૂટની ઝલક શેર કરી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધુ છે.
View this post on Instagram
તસવીરોમાં તે અલગ-અલગ પોઝ આપતી પણ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં નમ્રતા મલ્લાએ આવા ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા જેવો હતો. પરંતુ તેની નવી તસવીરો તદ્દન અલગ છે. નમ્રતા મલ્લા બિકી તસવીરોમાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રીથી ઓછી દેખાતી નથી. તેનો આ લુક જોઈને લાગે છે કે તે દિવસ દૂર નથી જ્યારે તે બોલિવૂડના મોટા પ્રોજેક્ટ્સનો હિસ્સો હશે.
View this post on Instagram
નમ્રતા મલ્લા તેની બિન્દાસ અદાઓથી દરેક લોકોને દીવાના બનાવી દેતી હોય છે. સતત વધતા ફોલોઅર્સના કારણે નમ્રતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેવા લાગી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં નમ્રતા મલ્લાને આ પોપ્યુલારિટી ખેસારી લાલ યાદવનું ગીત ‘દો ઘૂંટ’ના કારણે મળી હતી. આ ગીતમાં નમ્રતાએ ખેસારી લાલની સાથે એવા ઠુમકા લગાવ્યા કે રાતો રાત તેની ફેન ફોલોઇંગ વધી ગઈ હતી.
View this post on Instagram
નમ્રતા મલ્લા તેના ફોટોશૂટથી ટેલિવીઝ અને બોલિવૂડ અભિનેત્રીને જોરદાર ટક્કર આપતી નજર આવી રહી છે. તસવીરોમાં નમ્રતાની બોલ્ડનેસને કારણે ઈન્ટરનેટ પર કહેર વરસાવી રહી છે જેને જોઈને ચાહકો તેની પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. નમ્રતા તેની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. નમ્રતાએ ઘણી તસવીરોમાં તેની પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી છે.
View this post on Instagram
અમુક દિવસો પહેલા જ નમ્રતાએ પોતાનો વિડીયો શેર કરીને સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી હતી. આ વીડિયોમાં નમ્રતા પીળા રંગની બિકી પહેરેલી છે, અને બેકગ્રાઉન્ડમાં ડાયલોગ્સ પણ ચાલી રહ્યા છે.બેકગ્રાઉન્ડમાં વોયલેન્સ, વોયલેન્સ, વોયલેન્સ, આઈ ડોન્ટ લાઈક ઈટ, આઈ અવોઇડ, બટ વોયલેન્સ લાઇક્સ ભી, આઈ કાન્ટ અવોઇડેડ’ જેવા ડાઈલોગ ચાલી રહ્યા છે.
View this post on Instagram
નમ્રતા આ વીડિયોમાં એકદમ કાતિલાના અંદાજમાં દેખાઈ રહી છે. વીડિયોમાં નમ્રતા સાથે અન્ય યુવકો પણ છે જે નમ્રતાના શરીના દરેક ભાગ પર સ્પર્શ કરી રહ્યા છે. કોઈ તેની ગરદન પર સ્પર્શ કરી રહ્યા છે તો કોઈ તેના પગને ચૂમી રહ્યા છે તો કોઈ તેના ગાલને સ્પર્શ કરી રહ્યા છે.નમ્રતાનો આ વિડીયો ખુબ વાયરલ થયો હતો અને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો, જો કે અમુક દ્વારાતેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.