સંસ્કારી અભિનેત્રી કંગના રનૌતના શો માં જૂનાગઢના મુનવ્વરે અંજલિના ભરાવદાર સ્તન પર હાથ મુક્યો પછી તો બસ...જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

સંસ્કારી અભિનેત્રી કંગના રનૌતના શો માં જૂનાગઢના મુનવ્વરે અંજલિના ભરાવદાર સ્તન પર હાથ મુક્યો પછી તો બસ…જુઓ વીડિયો

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવતો શો ‘લોક અપ’ સ્પર્ધકોના અંગત જીવનના ઘટસ્ફોટને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે શોમાંથી એક ક્લિપ સામે આવી છે, જેના કારણે કોમેડિયન મુનવ્વર ફારુકી ટ્રોલ થઈ રહ્યો છે. મુનવ્વર ફારુકી અને અંજલી અરોરાની નિકટતા શોમાં ઘણો મસાલો પીરસી રહી છે. બીજી તરફ, મુનવ્વર પણ ખૂબ જ સારી રમત રમી રહ્યો છે, પરંતુ હવે આ વીડિયોના કારણે કોમેડિયનની ખૂબ ટીકા થઈ રહી છે. સામે આવેલા આ વીડિયોમાં, મુનવ્વરે જે રીતે અંજલિને સ્પર્શ કર્યો તે ચાહકોને પસંદ નથી આવ્યો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે સ્પર્ધકો વચ્ચે લડાઈ થઈ રહી છે. પછી અચાનક મુનવ્વર ફારુકી વચ્ચે આવીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ મુનવ્વરને આમ કરવું ભારે પડી ગયુ અને તેના પર અશ્લીલ હરકતો કરવાનો આરોપ લાગ્યો. વીડિયોમાં મુનવ્વર ફારુકીએ જે રીતે અંજલિને લડાઈમાંથી બચાવી હતી, તે દરમિયાન તેણે ઉતાવળમાં વિચાર્યા વિના અંજલિના સ્તન પર હાથ મૂક્યો હતો.

જો કે મુનવ્વરે આ ઈરાદાપૂર્વક કર્યું ન હતું, પરંતુ તેનો હાથ અહીં ઉતાવળમાં આવી ગયો હતો. જણાવી દઈએ કે મુનવ્વર ફારુકીએ હાલમાં જ શોમાં ખુલાસો કર્યો હતો કે તેની માતાનું મોત એસિડ પીવાથી થયું હતું. ચુકાદાના દિવસે મુનવ્વર ખૂબ જ ભાવુક દેખાયો હતો અને તેણે રહસ્ય જાહેર કરતી વખતે તેની માતાના મોત વિશે જણાવ્યું હતું.

આ દરમિયાન મુનવ્વર ખૂબ જ ભાવુક થઈ ગયો અને તેની કહાની સાંભળીને કંગના સહિત તમામ સ્પર્ધકોની આંખોમાંથી આંસુ આવી ગયા. રિયાલિટી શો લોક અપમાં રવિવારના જજમેન્ટ ડે એપિસોડ પર મુનવ્વર ફારૂકીને એલિમિનેશન ટાળવા માટે તેનું રહસ્ય જાહેર કરવાની તક આપવામાં આવી. કોમેડિયન ઝડપથી બઝર દબાવીને તેની માતા વિશે એક રહસ્ય જાહેર કરતો જોવા મળ્યો હતો. મુનવ્વરની કહાની સાંભળીને શોની હોસ્ટ કંગના રનૌત સહિત દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા.

મુનવ્વર એક લોકપ્રિય કોમેડિયન છે, જે ગયા વર્ષે એક શો દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ વિશે જોક્સ બનાવીને વિવાદમાં આવી ગયો હતો. આ માટે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે તે શો લોક અપના સૌથી લોકપ્રિય સ્પર્ધકોમાંથી એક છે.આવો તો જાણીએ કે આખરે કોણ છે આ અંજલિ અરોરા

પોતાના બેબાક નિવેદન અને બિંદાસ અંદાજ માટે ઓળખવામાં આવતી અભિનેત્રી  કંગના રનૌતનો રિયાલિટી શો લોક અપ હાલના દિવસોમાં ખુબ લાઇમલાઇટમાં રહે છે. શો ઓટીટી પ્લેટફોર્મ એમએકસ પ્લેયર અને ઓલ્ટ બાલાજી પર પ્રસારિત થઈ રહ્યો છે. જેમ જેમ શો આગળ વધી રહ્યો છે તેમ તેમ દર્શકોને નવા નવા ચેહરાઓ જોવા મળી રહ્યા છે.

શોમાં એક સ્પર્ધકની એન્ટ્રી થતા જ ધમાલ મચી ગઈ છે. શોમાં કોન્ટ્રોવર્શિયલ સેલેબ્સ પોતાની દમદાર પર્સનાલિટીથી ચાહકોનું દિલ જીતી રહ્યા છે.કંગનાની જેલમાં ટીવીના ઘણા ફેમસ સિતારાઓ ધમાલ મચાવી રહ્યા છે પણ કંગનાની એક કેદી એવી પણ છે

જે ટીવીનું નહિ પણ સોશિયલ મીડિયાનું એક મોટું નામ છે. અહીં વાત થઇ રહી છે અંજલિ અરોરાની. જો તમે પણ સોશિયલ સાઇટ્સ પર સક્રિય છો તો એ વાતની ચોક્કસ જાણ હશે જે કંગનાની સૌથી નાની ઉંમરની કેદી અંજલિ અરોરા રિયલ લાઈફમાં કેટલી ગ્લેમરસ છે.

અંજલીનો જન્મ નવેમ્બર 1999માં પંજાબમાં એક શીખ પરિવારમાં થયો હતો. તે પોતાના અભ્યાસની સાથે ટીક ટોક સાથે જોડાઈ હતી. 18 વર્ષની નાની ઉંમરમાં તેણે પોતાના વિડીયો માટે લોકપ્રિયતા મેળવી લીધી હતી. તમે પણ અંજલીના ઘણા વિડીયો અને રીલ્સ જોયા હશે. અંજલીએ જ કચ્ચાં બાદામ ગીત પર ડાન્સ કરીને તેને ફેમસ બનાવ્યું હતું.

ભારતમાં ટિક્ટોક બેન થયા પછી અંજલીએ અન્ય પ્લેટફોર્મ પર વિડીયો શેર કરવાનું યથાવત રાખ્યું હતું અને તે ત્યાં પણ ફેમસ બની ગઈ. અંજલી અલગ અલગ ગીતો અને સંવાદો પર ડબીંગ વીડિયો બનાવે છે. યુટ્યૂબ પર અંજલીના બે લાખથી વધારે સબસ્ક્રાઇબર્સ છે અને સૌથી ખાસ વાત એ કે સોશિયલ મીડિયા પર અંજલી અરોરાની ફેન ફોલોઇંગ લોકઅપની કવીન કંગનાને પણ માત આપે છે.

જ્યા અંજલીની ફેન ફોલોઇંગ 11 મિલિયન છે જ્યારે કંગનાની ફેન ફોલોઇંગ 7.9 મિલિયન છે.આ વાતથી અંદાજો લગાવી શકાય છે કે કંગનાની કેદી અંજલી સોશિયલ મીડિયા પર કેટલી વધારે લોકપ્રિય છે. લોકપ્રિયતાની બાબતમાં મોટા મોટા કલાકારોને ટક્કર દેનારી અંજલી સોશિયલ મીડિયા સ્ટાર હોવાની સાથે સાથે ફેમસ ટીક ટોકર પણ છે અને ઘણા હિટ પંજાબી અને હરિયાણવી ગીતોમાં જોવા મળી ચુકી છે.

અંજલી ફેમસ પંજાબી સિંગર Kakaના સોન્ગ Temporary Pyarમાં પણ જોવા મળી ચુકી છે. આ સોન્ગ માટે ચાહકોની દીવાનગી આજે પણ જોવા મળે છે અને યૂટ્યૂબ પર આ ગીત પર મિલિયન્સ વ્યૂઝ આવી ચુક્યા છે.મળેલી જાણકારીના આધારે અંજલીને બાળપણથી જ એક્ટિંગ અને મોડેલિંગનો ખુબ શોખ હતો. શોર્ટ વીડિયો દ્વારા અંજલીને લોકપ્રિયતા મળવાની શરૂ થઇ હતી.અંજલીને પોતાના સુંદર લુક્સ, ક્યૂટ સ્માઇલ અને ફિટનેસને લીધે પણ જાણવામાં આવે છે.

અંજલીના વીડિયો પરથી એ અંદાજો લગાવી શકાય છે કે તે ફિટનેસ અને આકર્ષક ફિગરની બાબતમાં કોઈ બોલિવુડ અભિનેત્રીઓથી કમ નથી. એવા ઘણા વિડીયો પણ છે જેમાં તે  વર્કઆઉટ કરતી જોવા મળે છે. તે પોતાના ફિટનેસને મેન્ટેન રાખવા જિમમાં ખુબ વર્કઆઉટ કરે છે. અંજલીના ઇન્સ્ટા એકાઉન્ટ પર લાખો તસવીરો છે અને દરેકમાં તે અલગ અલગ અંદાજ અને પોઝમાં જોવા મળે છે. સુંદરતાની બાબતમાં અંજલી કોઈ બૉલીવુડ અભિનેત્રીથી કમ નથી.

કંગનાની કેદી બન્યા પછી અંજલી મોટી સ્ટાર બની ચુકી છે.અંજલીએ શોમાં જણાવ્યું હતું કે તેના વિડીયો એટલા માટે પસંદ કરવામાં આવે છે કેમ કે લોકો તેને જોવા માંગે છે. શોમાં કંગનાએ અંજલીને પૂછ્યું કે મને સમજમાં નથી આવતું કે આખરે તારા 1 કરોડથી વધારે ફોલોઅર્સ કઈ રીતે છે ? અને શું મારે તને ફોલો કરવી જોઈએ ? તેનો જવાબ અંજલીએ ડાન્સ કરીને આપ્યો હતો. અંજલીએ પરમ સુંદરી ગીત પર ડાન્સ કરીને કંગનાને ખુશ કરી દીધી હતી.અંજલીની દરેક અદાઓ લોકોને ખુબ પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by The Sheikhpura (@thesheikhpura)

Live 247 Media

disabled