હોટ અભિનેત્રી મૃણાલ ઠાકુર થઇ Oops મોમેન્ટનો શિકાર, શર્ટના બટન ખુલ્લા રાખી આપી રહી હતી પોઝ, અચાનક ઉડ્યો શર્ટ અને દેખાઇ ગઇ બ્રા - Chel Chabilo Gujrati

હોટ અભિનેત્રી મૃણાલ ઠાકુર થઇ Oops મોમેન્ટનો શિકાર, શર્ટના બટન ખુલ્લા રાખી આપી રહી હતી પોઝ, અચાનક ઉડ્યો શર્ટ અને દેખાઇ ગઇ બ્રા

મૃણાલ ઠાકુર એક એવી અભિનેત્રી છે જેણે ટીવી ઇન્ડસ્ટ્રીથી લઇને બોલિવુડ ઇન્ડસ્ટ્રી સુધી પોતાની જબરદસ્ત ઓળખ બનાવી છે. મૃણાલ ઠાકુર જલ્દી જ બોલિવુડના ચાર્મિંગ અભિનેતા શાહિદ કપૂર સાથે ફિલ્મ જર્સીમાં જોવા મળવાની છે. ફિલ્મ રીલિઝ થયા પહેલા મૃણાલ આ દિવસોમાં મીડિયાના કેમેરામાં ઘણીવાર કેદ થઇ જાય છે. હાાલમાં જ જયારે મૃણાલ કેમેરા સામે આવી ત્યારે તેના કપડા જોઇ બધાની હોંશ ઉડી ગયા હતા.

જર્સી ફેમ અભિનેત્રી મૃણાલ ઠાકુર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ જર્સીના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન  દરમિયાન તે  ઘણીવાર કેમેરા સામે આવતી રહેતી હોય છે પરંતુ આ દરમિયાન અભિનેત્રી ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. જ્યારે મૃણાલ ઠાકુર મીડિયાની સામે આવી રહી હતી ત્યારે તેજ હવાને કારણે તેનો શર્ટ ઉડી રહ્યો હતો અને તેના કારણે તેની બ્રા સ્પષ્ટ દેખાઇ રહી હતી.

મૃણાલ ઠાકુર ફિલ્મ જર્સીના પ્રમોશન માટે બહાર હતી ત્યારે તે Oops મોમેન્ટનો શિકાર બની હતી. મૃણાલ ઠાકુરે સ્ટાઈલ માટે તેના શર્ટના બટનો ખોલ્યા હતા, લોકો મૃણાલ ઠાકુરની તસવીરો પર જોરદાર કમેન્ટ કરી રહ્યાં છે. એકે લખ્યું છે, ‘ મેડમ, બટન બંધ કરો…’મૃણાલે તેના લુકને અલગ પાડવા માટે વાળને બનમાં કેરી કર્યા હતા અને ઇયરિંગ્સ પહેરી હતી. અભિનેત્રીએ મિનિમલ મેક-અપ કર્યો હતો. અભિનેત્રીએ તેના ખુલ્લા શર્ટને ધ્યાનમાં લીધા વિના મીડિયાની સામે ઘણા પોઝ આપ્યા હતા.

મીડિયા સામે મૃણાલ પૂરા કોન્ફિડન્સથી પોઝ આપતી જોવા મળી હતી. અભિનેત્રીના આ લુકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘જર્સી’ 31 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર જોઈનેલાગી રહ્યુ હત કે તેની સ્ટોરી ઘણી મજબૂત હશે. આવી સ્થિતિમાં ટ્રેલર બાદ લોકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.

મૃણાલ ઠાકુર પહેલીવાર વર્ષ 2012માં ‘મુઝસે કુછ કહેતી હે યે ખામોશિયાં’માં જોવા મળી હતી. આ પછી તે ‘હર યુગ મેં આયેગા એક અર્જુન’માં જોવા મળી હતી. આ પછી અભિનેત્રી સીરિયલ ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળી હતી. આ સિરિયલથી અભિનેત્રી લાઇમલાઇટમાં આવી અને તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Live 247 Media

disabled