હવે તો લગ્ન થઇ ગયા તો પણ માલદીવ જઇને ઉઘાડી થઇ ગઈ, ઉપરના બધા જ કપડાં કાઢી નાખ્યા…જોવા જેવી તસવીરો
ટીવીની મોસ્ટ ગોર્જિયસ અભિનેત્રી મૌની રોય આજકાલ પતિ સૂરજ નાંબિયાર સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. અહીંથી અભિનેત્રી તેની પળેપળની અપડેટ ચાહકોને આપતી રહે છે. મૌની રોય તેના અંદાજથી ચાહકોનું દિલ પણ જીતતી રહે છે અને તેમને દીવાના પણ બનાવતી રહે છે. હાલમાં જ મૌનીએ તેની કેટલીક સૌથી બોલ્ડ તસવીર શેર કરી છે, જેમાં તે કપડા વગર એક ચાદરમાં લપેટાયેલી જોવા મળી રહી છે. દરિયા કિનારે આનંદ માણતી વખતે મૌની કેમેરામાં પાછળથી પોઝ આપતી જોવા મળે છે.
View this post on Instagram
અભિનેત્રીના હાથમાં એક મોટું ફૂલ પણ છે, જેને તે તેના વાળમાં મૂકવાનો પ્રયાસ કરી રહી છે. મૌની રોયના આ ટોપલે ફોટા જોઈને ચાહકોનું પણ દિલ પણ ચિરાઇ ગયું છે. ટોપલે મૌની રોયનું મનમોહક પ્રદર્શન આ ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેના આ ગ્લેમરસ લુકે દરેકને તેના દિવાના બનાવી દીધા છે. મૌની રોય દરિયાની વચ્ચે ખુલ્લા આકાશ નીચે સૂર્યોદયનો આનંદ માણી રહી છે. મૌની રોયે પોતાની ત્રણ ટોપલે તસવીરો શેર કરી છે.
View this post on Instagram
ઈન્ડસ્ટ્રીના મિત્રોને મૌની રોયની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.મૌનીએ આ દરમિયાન તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે વાળને હવામાં લહેરાવી રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. લગ્ન બાદ તે જક્કાસ અંદાજમાં પોતાની લાઈફ એન્જોય કરી રહી છે. મૌની રોયે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘મારા આકાશનો ખૂણો.’ આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ બનાવી છે.
View this post on Instagram
આ તસવીર પર તેની બેસ્ટફ્રેન્ડ આશકા ગોરાડિયાએ કોમેન્ટ કરીને લખ્યું, ‘ખૂબ જ અદભૂત’. આ ઉપરાંત, ચાહકો પણ હાર્ટ અને ફાયર ઇમોજીસ બનાવીને મૌની રોયના આ આકર્ષક ફોટા પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ પહેલીવાર નથી કે જ્યારે મૌની રોયે પોતાના ટોપલે ફોટા શેર કરીને ચાહકોને પ્રભાવિત કર્યા હોય. આ સિવાય મૌની રોય પણ પોતાના ઘણા બિકી ફોટો શેર કરી ચાહકોને ઘાયલ કરતી જોવા મળે છે. મૌની રોય હાલમાં જ ડાન્સ રિયાલિટી શોને જજ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
શોમાં જજની ભૂમિકામાં અભિનેત્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સિવાય મૌની રોય ટૂંક સમયમાં બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં મૌની સાથે અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. તેનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે.