લગ્ન બાદ વધારે ગ્લેમરસ થઇ ટીવીની સંસ્કારી અભિનેત્રી, લગ્ન પછી સાઈઝ અને ફિગર મોટું થઇ ગયું છે જોઈ લેજો
ટીવી અને બોલિવૂડ અભિનેત્રી મૌની રોય તેની શાનદાર અદાકારીના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખાસ મુકામ હાસિલ કરી ચુકી છે. આજે અભિનેત્રી એ મુકામ પર છે જ્યાં ચાહકો તેની એક ઝલક જોવા માટે રાહ જોતા હોય છે. મૌની રોયે તેના અભિનયની સાથે સાથે સ્ટાઈલિશ અંદાજથી લોકોનું ખુબ ધ્યાન ખેંચ્યું છે. તે અવાર નવાર તેના બોલ્ડ અંદાજથી લોકોના હોશ ઉડાવતી હોય છે.
View this post on Instagram
મૌની રોયના હુસ્નના લાખો દીવાના છે. મૌની રોય સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહેતી હોય છે. તે અવાર નવાર તેના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક જોરદાર તસવીરો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહેતી હોય છે. અભિનેત્રી જયારે પણ તેની તસવીરો શેર કરતી હોય છે તો ઈન્ટરનેટનું તાપમાન વધી જતું હોય છે.
View this post on Instagram
અભિનેત્રીએ થોડા સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ તસવીરો શેર કરી છે જેના પરથી લોકોની નજર હટાવી મુશ્કેલ બની ગઈ હતી. અભિનેત્રીએ શેર કરેલી તસવીરો થ્રોબેક વેકેશનની છે જેમાં અભિનેત્રીએ ઘણી સુંદર અને બોલ્ડ તસવીરો શેર કરી હતી. મૌની રોયે અલગ અલગ લુકમાં તેની તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરોમાં મૌની રોયનો હોટ અંદાજ જોતા જ બની રહ્યો હતો. અભિનેત્રીએ કેમેરાની સામે એકથી એક જોરદાર પોઝ આપ્યા હતા.
View this post on Instagram
મૌની રોય સમુદ્ર કિનારે હુસ્નનો જલવો વિખેરી રહી છે. આ દરમ્યાન તે પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી નજર આવી હતી. કોઈક તસવીરમાં તે બ્રાલેટ પહેરીને નજર આવી હતી તો કોઈ તસવીરમાં તે પુલની અંદર ચીલ કરતી નજર આવી હતી. મૌની રોયે દરેક તસવીરમાં કહેર વરસાવી રહી હતી. અભિનેત્રીએ તેના લુકને કમ્પ્લીટ કરવા માટે મિનિમલ મેકઅપ કર્યો હતો. તેની કોઈક તસવીરમાં અભિનેત્રીએ વાળને બાંધેલા હતા તો કોઈક તસવીરમાં વાળને ખુલ્લા જ રાખેલા હતા. મૌની દરેક લુકમાં કહેર વરસાવી રહી હતી.
View this post on Instagram
અભિનેત્રી હંમેશાંની જેમ આ અવતારમાં પણ ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. મૌની રોયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘બ્રહ્માંસ્ત્ર’ને લઈને ચર્ચામાં બનેલી છે. આ ફિલ્મમાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટને લીડ રોલમાં જોવા મળશે. તેના સિવાય ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.