મૌની રોયે શ્રીલંકાથી વેકેશનમાં ન જોવાય એવી બોલ્ડ બિકીની પહેરીને ફરવા ગઈ, જોતા જ આંખો અંજાઈ જશે - Chel Chabilo Gujrati

મૌની રોયે શ્રીલંકાથી વેકેશનમાં ન જોવાય એવી બોલ્ડ બિકીની પહેરીને ફરવા ગઈ, જોતા જ આંખો અંજાઈ જશે

અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર સ્ટનિંગ તસવીરોથી ચાહકોને ઈમ્પ્રેસ કરતી રહેતી હોય છે. અભિનેત્રી તેની પર્સનલ લાઈફથી બધાને હંમેશા જોડીને રાખતી હોય છે. ટીવીથી લઈને બોલિવૂડ સુધી મૌની રોય તેના સ્ટનિંગ અંદાજથી હંમેશા ચાહકોના દિલને જીતતી આવી છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની રોયને ગ્લેમર વર્લ્ડની મોસ્ટ સ્ટાઈલિશ અભિનેત્રીમાં ગણવામાં આવે છે. અભિનેત્રીના સિઝલિંગ બીચ લુક તો અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. તેવામાં ફરી એક વખત મૌની રોયે સમુદ્રના કિનારે સુંદર નજારાનો લુપ્ત ઉઠાવતી તેની ગોર્જીયસ તસવીરો શેર કરીને ચાહકોને દીવાના બનાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

ટીવી ઇન્ડસ્ટ્રીની ફેમસ મૌની રોય શ્રી લંકામાં હોલીડે એન્જોય કરી રહી છે. અભિનેત્રીએ હોલીડે એન્જોય કરતી ઘણી બધી તસવીરો શેર કરી છે. તસવીરોમાં મૌની રોયનો બિકી લુક જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો હતો. મૌની રોયે ઘણી બધી તસવીરો શેર કરી છે જેમાં એક તસવીરમાં અભિનેત્રી ગ્રીન ડ્રેસમાં નજર આવી રહી છે. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળથી અભિનેત્રીએ તેના લુકને કમ્પ્લીટ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની રોય સમુદ્રના કિનારે ઉભેલી નજર આવી રહી છે. બીજી તસવીરમાં અભિનેત્રી બિકી લુકમાં નજર આવી રહી છે. તેની સાથે અભિનેત્રીએ મોટી કેપ પહેરેલી છે. આ લુકમાં મૌની રોય ખુબ બોલ્ડ લાગી રહી છે. અન્ય તસવીરોમાં મૌની રોય ક્રીમ ટોપ અને ચેક શોર્ટ્સમાં નજર આવી રહી છે. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળથી અભિનેત્રીએ તેના લુકને કમ્પ્લીટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

અભિનેત્રી કોઈ રેસ્ટ્રોરન્ટમાં બેસેલી નજર આવી રહી છે. ચાહકોને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે. તેના સિવાય અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ કેટલીક તસવીરો શેર કરી હતી. શેર કરેલી તસવીરમાં મૌની તેની મિત્રો સાથે નજર આવી રહી છે. તે પુલ એન્જોય કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૌની રોય હવે ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટરના પાંચમી સીઝનને જજ કરતી નજર આવશે. તેમાં તેની સાથે રેમો ડિસૂઝા અને સોનાલી બેન્દ્રે પણ હશે. તેના સિવાય મૌની રોય ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ નજર આવશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને સાઉથ સ્ટાર નાગાર્જુન પણ છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થશે.

Live 247 Media

disabled