મૌની રોયે બેડરૂમથી શેર કરી એવી તસવીરો અને વીડિયો કે થઇ ગઈ ઉપ્સ મોમેન્ટનો શિકાર, જુઓ વાયરલ વીડિયો
ટીવીની મશહૂર અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં તેની ફિલ્મને લઈને ખુબ લાઇમલાઇટમાં રહે છે. મૌની રોયની દરેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતા હોય છે. મૌની રોયની એક ઝલક જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. અવાર નવાર મૌની રોય તેની હોટ તસવીરોથી ઘાયલ કરી દેતી હોય છે. તેવામાં ફરી એક વખત મૌની રોયે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં સેલ્ફી લેતા નજર આવી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
મૌની રોય અભિનય સિવાય તેની સ્ટાઇલ માટે પણ ઓળખાય છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે. શેર કરેલી તસવીરમાં જોઈ શકાય છે કે મૌની રોય બેડ પર નજર આવી રહી છે અને તે પોતાની અદાઓ દેખાડતી નજર આવી રહી છે પરંતુ આ દરમ્યાન તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જાય છે.
થોડા સમય પહેલા મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે બ્લેક કલરના ડીપનેક ડ્રેસ પહેરેલો છે. તેની સાથે તેણે મિનિમલ મેકઅપ પણ કર્યો છે. મૌનીએ હેર સ્ટાઈલમાં વાળને સીધા રાખેલા છે. આ તસવીરોમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. વીડિયોમાં તે બેડ પર સુતેલી નજર આવી રહી છે જેવી તે ફરવા જાય છે તો તેનો ડ્રેસ થોડો સાઈડમાં ખસી જાય છે જેના કારણે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ હતી.
View this post on Instagram
શેર કરેલી તસવીરોમાં મૌની રોય અલગ અલગ પોઝ આપી રહી છે. મૌની રોયની આ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં છે. તેવામાં ચાહકોને આ તસવીરો પરથી નજર નથી હટી રહી. થોડાક જ કલાકમાં લાખો લાઇક્સ આવી ચુકી છે. તેમજ ચાહકોએ જોરદાર કોમેન્ટ પણ કરી હતી. મૌની રોય જલ્દી અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં નજર આવશે. ધર્મા પ્રોડકશન હેઠળ બનેલ આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.