સંસ્કારી અભિનેત્રીએ કાતિલ શરમજનક ડ્રેસમાં બોલ્ડ અદાઓથી ફરી લૂંટ્યુ ચાહકોનું દિલ, તસવીરો જોઇ થઇ જશે નશો - Chel Chabilo Gujrati

સંસ્કારી અભિનેત્રીએ કાતિલ શરમજનક ડ્રેસમાં બોલ્ડ અદાઓથી ફરી લૂંટ્યુ ચાહકોનું દિલ, તસવીરો જોઇ થઇ જશે નશો

ટીવી પર પાર્વતી માતાનો રોલ નિભાવનારી મૌની રોયનું ઉપરનું દેખાઈ ગયું એવો શરમજનક ડ્રેસ પહેર્યો – એકલામાં જ જોવો આ તસવીરો

ટીવીથી બોલિવૂડમાં પોતાની છાપ છોડી ચૂકેલી અભિનેત્રી મૌની રોયને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અભિનેત્રીએ પોતાની સુંદરતાથી લોકોને દીવાના બનાવી દીધા છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી મૌની રોય તેના ચાહકોને તેની તસવીરોથી પાગલ બનાવી દેતી હોય છે. ત્યારે હવે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. મોનીનો ખૂબ જ બોલ્ડ અવતાર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by actress world (@actress.world07)

મૌની રોય હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અપડેટ કરતી રહે છે. આ વખતે અભિનેત્રી તેના નવા ફોટોશૂટમાં બોડીકોન ટ્યુબ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીની તાજેતરના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અભિનેત્રીની આ તસવીરો એકદમ બોલ્ડ અને ગ્લેમરસ છે. તે આ તસવીરોમાં પણ એકદમ ફિટ દેખાઈ રહી છે.

મૌનીએ આ ફોટોશૂટની 3 તસવીરો શેર કરી છે, પહેલા ફોટોમાં તેનો ક્લોઝઅપ લુક છે. મૌની રોયની ફિગરની પ્રશંસા કરતા લોકો થાકતા નથી.  મૌનીને જોયા બાદ લોકો તેમની આંખો હટાવી શક્યા નથી અભિનેત્રી મૌની રોયના ચાહકો તેની ફિટનેસ અને ફિગરની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.  મોનીએ આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by meme (@memers_on_inst)

મૌનીએ તેના લુક સાથે વાળને વેવી ટચ આપી ખુલ્લા છોડી દીધા છે. આ સાથે, તેણે સ્મોકી આઇ મેકઅપ, લાઇટ શેડ લિપસ્ટિક અને મેકઅપ કર્યો છે. હંમેશાની જેમ, અભિનેત્રી આ અવતારમાં પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ચાહકો તેની તસવીરો જોઇ તેના દિવાના બની ગયા છે. તેઓ તેના વખાણ કરતા પણ થાકતા નથી.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મૌની રોયનું એક ગીત રિલીઝ થયું છે. જે છે “દિલ ગલતી કર બેઠા હૈ …’ લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પહેલા પણ અભિનેત્રીના ઘણા મ્યુઝિક વીડિયો રીલિઝ થઇ ચૂક્યા છે.

મૌની રોયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, લાંબા સમયથી તે અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Live 247 Media

disabled