ટીવીની આ ખુબસુરત અભિનેત્રીના લગ્ન પછી ફિગર આવું બોલ્ડ થઇ ગયું, ફેન્સે કહ્યું સાઈઝ મોટી થઇ રહી છે

ટીવી જગથથી શરૂઆત કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવનારી અભિનેત્રી મૌની રૉય બોલીવુડની બેસ્ટ, આકર્ષક અને હોટ અભિનેત્રીઓમાની એક છે.મૌની રોયએ ક્યોંકિ સન્સ ભી કભી બહુ થી દ્વારા તેવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું, જો કે તેને સાચી ઓળખ ટીવી શો નાગિન દ્વારા મળી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીની નાગિન એવી મૌનીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોડ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી, પહેલી જ ફિલ્મમાં મૌનીએ અક્ષય સાથે રોમેન્ટિક સીન્સ પણ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની તાજેતરમાં જ લંડન કોન્ફીડેન્શીયલ વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. જેમાં તેના અભિનયની દર્શકોએ ખુબ પ્રશંસા કરી હતી. મૌની વધારે સુંદર દેખાવા માટે પોતાના લિપ્સની સર્જરી પણ કરવી ચુકી છે. મૌની વેકેશનની મજા માણવા માટે પણ અવાર-નવાર દેશ-વિદેશ જાય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પણ તેના વેકેશનની લાજવાબ તસ્વીરો છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની રૉયે અમુક દિવસો પહેલા જ પોતાના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. લગ્નનું આયોજન ગોવાના એક રિસોર્ટમાં કરવામાં આવ્યું હતું. લગ્ન પછી બંને હનીમૂન માટે શ્રીલંકા પહોંચ્યા હતા. શ્રીલંકામાં હનીમૂન એન્જોય કરીને બંને દુબઈમાં પહોંચ્યા હતા. મૌની ફિલ્મોની સાથે સાથે આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે અને હાલ મૌની મલ્ટી સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે.આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ જોવા મળશે. અને અમિતાભ બચ્ચન પણ ખાસ કિરદારમાં જોવા મળશે.

મૌની રૉય અવાર-નવાર પોતાની ફેશન સ્ટાઇલ અને પોતાના ગ્લેમરસ અંદાજથી દર્શકો વચ્ચે ચર્ચાનું કારણ બનેલી રહે છે. મૌનીએ કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલ દ્વારા કરી હતી અને આજે તે બૉલીવુડ અભિનેત્રી પણ બની ચુકી છે. હાલ મૌની રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ ને જજ કરી રહી છે. એવામાં તાજેતરમાં જ મૌનીએ પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને તેને ઇન્સ્ટા પર શેર કર્યું છે.

સામે આવેલી તસ્વીરોમાં મૌની બ્લેક લહેંગો પહેરેલી જોવા મળી છે જેમાં સિલ્વર રંગથી સજાવટ કરવામાં આવેલી છે.  આ આઉટફિટ સાથે મૌનીએ પોતાના વાળને વેવી લુક આપતા ઓપન રાખ્યા હતા. હળવો મેકઅપ, સ્મોકી આઈઝમાં મૌનીનો અદાઓ ચાહકોને લુભાવી રહી હતી. મૌનીનો આ આઉટફિટ ડાન્સ ઇન્ડિયા ડાન્સના એક એપિસોડ માટે જ હતો. તસીવરોમાં મૌનીની અદાઓ જોઈને ચાહકો હેરાન રહી ગયા હતા. આ આઉટફિટમાં મૌનીએ એકથી એક કાતિલાના પોઝ આપ્યા હતા.

હાલમાં જ રણવીર સિંહ પોતાની આવનારી ફિલ્મ જયેશભાઈ જોરદારના પ્રમોશન માટે ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેટ પર પહોંચ્યા હતા. ત્યારે મૌનીનાં આ લુકને જોઈને રણવીર પણ બેકાબુ બની ગયો હતો અને મૌનીને આ વાત પૂછી લીધી હતી.રણવીરે મૌની સાથેનો પોતાનો વિડીયો પણ શેર કર્યો છે જેમાં તે મૌનીને કહે છે કે,”મૌની જી, દેશમાં હિટ વેવ ચાલી રહી છે કંઈક તો દયા કરો, જો કે અહીં ચીજો વધારે હોટ હોય છે તો હું તેના માટે પણ તૈયાર છું”. જેના પછી રણવીર પોતાના હાથમાં આગ બુજાવવાનું સિલિન્ડર લાવે છે. મૌનીનો આ હોટ લુક જોઈને રણવીરનો પણ પરસેવો છૂટી ગયો હતો.

disabled