દેવો કે દેવ મહાદેવની અભિનેત્રીએ તમામ હદ પાર કરી નાખી, જોતા જ ઊંઘ ઉડી જશે અને મન થઇ જશે - Chel Chabilo Gujrati

દેવો કે દેવ મહાદેવની અભિનેત્રીએ તમામ હદ પાર કરી નાખી, જોતા જ ઊંઘ ઉડી જશે અને મન થઇ જશે

સીરિયલમાં પાર્વતીનો રોલ નિભાવેલી હિરોઈને કાળા રંગનું ન પહેરવાનું પહેર્યું, જોતા જ શરમથી લાલચોર થઇ જશો

ટીવી અને બોલિવૂડમાં ખાસ ઓળખ બનાવવા વાળી નાગિન અભિનેત્રી મૌની રોય આ દિવસોમાં ભલે કોઈ ખાસ ફિલ્મ કે પ્રોજેક્ટમાં નજર આવતી ના હોય પરંતુ સોશિયલ મીડિયા પર અભિનેત્રી  ખુબ જ એક્ટિવ રહે છે અને તેની બોલ્ડ અને હોટ તસવીરો ચાહકો સાથે શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

ટીવીની દુનિયાથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા વાળી અભિનેત્રી મૌની રોય તેના બોલ્ડ ફેશન સેન્સથી લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે. આ હસીનાએ તેની પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરવા માટે હંમેશા અલગ અલગ સ્ટાઇલિંગ સેન્સથી  ઈમ્પ્રેસ કરી છે. તેમજ જયારે પણ અભિનેત્રી વેકેશન એન્જોય કરવા જતી હોય છે ત્યારે તેની બિકી તસવીરોથી કહેર વરસાવામાં કોઈ પણ કમી નથી રાખતી. તેવું જ ફરી એક વાર આ વખતે પણ જોવા  મળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Cine Talkers (@cinetalkers)

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર બ્લેક અને યલો બિકીમાં કેટલીક સ્ટનિંગ તસવીરો શેર કરી છે. બ્લેક બિકીમાં અભિનેત્રી બીચ પર ચીલ કરતી જોવા મળી રહી છે. બ્લેક બિકી સાથે માથા ઉપર મોટી ટોપી પહેરીને અભિનેત્રી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. મૌનીનાં ખોળામાં એક પુસ્તક પણ જોઈ શકાય છે. નેચરલ ગ્લોઈંગ મેકઅપમાં મૌનીનો લુક ખુબ જ સુંદર લાગી રહ્યો છે.

મૌની તસવીરમાં તેની સિઝલિંગ બીચ લુકને સેલ્ફી કેમેરામાં કેદ કરતા જોઈ શકાય છે. મૌનીનો આ લુક ચાહકોને ખુબ ઈમ્પ્રેસ કરી રહ્યો છે. તસવીરોમાં અભિનેત્રી તેની સુંદર ફિગર દેખાડતી નજર આવી રહી છે. મૌની રોય ખુલ્લા આકાશની  નીચે પુસ્તક વાંચી રહી છે જે દરમ્યાન અભિનેત્રીએ સુંદર પોઝ આપતા તસવીર ક્લિક કરાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by LOVE (@mouniroy_official_media)


તેમાં સમુદ્રના કિનારે ખુલ્લા આકાશ નીચે યલો ટુ-પીસમાં પોઝ આપી રહી છે. હસીનાએ તેની આ ડીપ નેકલાઇન વાળી બિકી ટોપની સાથે મેચિંગ બોટમ્સ પહેર્યા હતા. તેમજ બીજી તસવીરમાં અભિનેત્રીએ પીળા કલરની બિકી ટુ-પીસમાં તસવીર ક્લિક કરાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)


સોશિયલ મીડિયા યુઝરે મૌની રોયની તસવીર પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘હોટ નાગિન.’ તો બીજા એક યુઝરે ક્યૂટ કહ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર થોડા દિવસો પહેલા ખબર આવી રહી હતી કે મૌની રોય લગ્ન કરવા જઈ રહી છે. જોકે આ ખબર પર અભિનેત્રીએ કોઈ પુષ્ટિ કરી નથી.

Live 247 Media

disabled