મૌની રોયે કડકડતી ઠંડીમાં બ્લેક મોનોકોનીમાં વરસાવ્યો કહેર, પતિ સાથે કંઇ આવી રીતે લઇ રહી છે હનીમુનની મજા
કાશ્મીરની ઠંડીમાં બિકિની પહેરી ફેન્સને ગાંડા કરી દીધા, યુઝર્સ બોલ્યા સુરજે બેડ પર ધમાલ મચાવી દીધી હશે
ટીવીથી લઇને બોલિવુડ સુધી પોતાની અદાકારી અને ખૂબસુરતીના દમ પર ઓળખ બનાવનારી મૌની રોયે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે 27 જાન્યુઆરીએ સાત ફેરા લીધા હતા. આ દિવસોમાં મૌની કાશ્મીરમાં તેનું હનીમૂન માણી રહી છે. આ સાથે તે પોતાની એકથી વધુ ગ્લેમરસ તસવીરો પણ શેર કરી રહી છે. લગ્ન પછી તે પહેલા કરતા પણ વધુ ગ્લેમરસ બની ગઈ છે. કાશ્મીરની ઠંડીમાં મોહતરમા બ્લેક મોનોકોની પહેરીને આગ લગાવી રહ્યા છે. જોકે તેનો પતિ સૂરજ નામ્બિયાર આ તસવીરોમાંથી ગાયબ છે.
મૌની રોય તેની નવી તસવીરોમાં ક્યારેક પૂલના કિનારે બેઠેલી જોવા મળી રહી છે તો ક્યારેક બેક પોઝ આપતી જોવા મળી રહી છે. મૌનીની આ તસવીરો ઘણી જ સિઝલિંગ છે. ચાહકોથી લઈને સેલેબ્સ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. હાલમાં જ મૌની રોયે સૂરજ નામ્બિયાર સાથેનો પોતાનો ફોટો શેર કર્યો હતો. જેમાં તે તેના પતિની બાહોમાં રોમેન્ટિક બનતી જોવા મળી હતી.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર બ્લેક મોનોકિનીમાં તસવીરો શેર કરી મૌની રોયે સનસની ફેલાવી દીધી છે. એક યુઝરે લખ્યું કે બહાર બરફ હતો અને અંદર આગ લાગી હતી. આ દિવસોમાં મૌની રાય કાશ્મીરના ગુલમર્ગમાં છે, જ્યાં ખૂબ જ બરફ પડી રહ્યો છે. મૌની છેલ્લા ઘણા દિવસોથી આવી જ હાલતમાં છે અને હિમવર્ષાની મજા માણતી વખતે ફોટા શેર કરી રહી છે. નાગીન ફેમ મૌની તેના કિલર લુક માટે જાણીતી છે. નાગીનના સમયથી લઈને અત્યાર સુધી ફેન્સ તેને અને તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે.
View this post on Instagram
મૌનીની ફેશન સેન્સ સારી સારી હિરોઈનોને પણ ટક્કર આપે છે. અભિનેત્રીના સોશિયલ મીડિયા પરની તસવીરોને ચાહકોો ઘણો પ્રેમ આપે છે. ઈન્સ્ટાગ્રામ પર મૌની રોયના 21.1 ફોલોઅર્સ છે. મૌનીએ તેના ઇન્ડોર પૂલ આલ્બમના ઘણા ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં મૌની સ્વિમવેરમાં જોવા મળી રહી છે. તેણે તેની પોસ્ટને કેપ્શન આપ્યું, “બેબી બહાર ઠંડી છે. મૌનીના ફોટા ઈન્સ્ટા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
ફેન્સે તેના ફોટા પર ઘણી કોમેન્ટ કરી છે. તમને જણાવી દઈએ કે મૌનીએ તાજેતરમાં જ સૂરજ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી તે કાશ્મીર ગઈ હતી. ત્યાંથી તે તેના હનીમૂન ફોટોઝ ઈન્સ્ટા પર ચાહકો સાથે સતત શેર કરે છે.મૌનીના ફોટામાં બરફથી ઢંકાયેલા પહાડોની આસપાસનો નજારો છે, જે ખૂબ જ સુંદર લાગે છે.
View this post on Instagram
જણાવી દઈએ કે મૌની રોયે 2011માં પંજાબી ફિલ્મ હીરો હિટલર ઇન લવમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે બોલિવુડની કેટલીક ફિલ્મોમાં કર્યુ છે. તેણે અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડમાં કામ કર્યુ હતુ.