OOPS મોમેન્ટનો શિકાર થઇ ટેલિવિઝનની પાર્વતી માતાનો રોલ નિભાવનારી મૌની રોય, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

OOPS મોમેન્ટનો શિકાર થઇ ટેલિવિઝનની પાર્વતી માતાનો રોલ નિભાવનારી મૌની રોય, જુઓ તસવીરો

અરરરર… શરમજનક, ટીવીની સૌથી સુંદર અભિનેત્રી ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ, ન દેખાવાનું…

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો તેના ચાહકો માટે શેર કરતી રહે છે અને તાજેતરમાં તેણે લીલા ડ્રેસમાં પોતાનુ ફોટોશૂટ કારવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા સેન્સેશન મૌની રોયે ફરી એક વખત ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ લેટેસ્ટ ફોટોશૂટમાં તે કહેર વરસાવતી જોવા મળી રહી છે જેને ચાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

મૌની રોયની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. આ તસવીરમાં મૌની રોયે પોપટ ગ્રીન કલર ટોપ અને મેચિંગ લોંગ સ્કર્ટમાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે. સાથે જ તેના ડાન્સ મૂવ્સ અને પર્ફોર્મન્સ ચાહકોને દીવાના બનાવી દેતા જોવા મળે છે. આ તસવીરોમાં મૌની રોય અલગ અલગ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

ચાહકો મૌની રોયની આ તસવીરો પર દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ મૌની રોયનું ગીત ‘બેઠે બેઠે’ રિલીઝ થયું હતું જે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યુંછે . આ ફોટોશૂટમાં તેની એક તસવીર છે જે અત્યારે ઘણી ચર્ચામાં છે.

ફોટોશૂટની એક તસવીર પણ એવી છે જેમાં મૌની રોય ઉપ્સ મોમેન્ટનો ભોગ બનતી જોવા મળી રહી છે. તસવીરમાં તેનો ડ્રેસ હવામાં ઉડી જાય છે. આ ફોટોશૂટમાં તેણે પહેરેલા ડ્રેસને કારણે મૌની રોય ખૂબ ચર્ચામાં આવી છે. જોકે તેની આ તસવીરો પર લાખો લાઈક્સ આવી છે. તમને જણાવી દઈએ કે મૌની રોયે માલદીવના એક રિસોર્ટમાં આ ફોટોશૂટ કરાવ્યું છે.

મૌની રોયે આ ફોટોશૂટ એકદમ નેચરલ લોકેશન પર કરાવ્યું છે. કેટલીક તસવીરોમાં તે દરિયા કિનારે જોવા મળે છે અને કેટલાકમાં તે વૃક્ષો પાસે ઉભેલી જોવા મળે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૌની રોય આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. મૌની રોય સોશિયલ મીડિયા પર પોતાના ટ્રેડિશનલ લૂકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં તહેલકો મચાવતી રહેતી હોય છે.

Live 247 Media

disabled