મહાદેવના પત્ની સતી માતાનો રોલ નિભાવવા વાળી આ સંસ્કારી અભિનેત્રી આજકાલ બહુ ઉઘાડી થઇ ગઈ છે, મોટી મોટી સાઈઝ દેખાડી દીધી જુઓ - Chel Chabilo Gujrati

મહાદેવના પત્ની સતી માતાનો રોલ નિભાવવા વાળી આ સંસ્કારી અભિનેત્રી આજકાલ બહુ ઉઘાડી થઇ ગઈ છે, મોટી મોટી સાઈઝ દેખાડી દીધી જુઓ

ટીવીની દુનિયામાંથી બોલિવૂડમાં પ્રવેશેલી અભિનેત્રી મૌની રોય જ્યારે પણ પેપરાજીના કેમેરામાં સ્પોટ થાય છે, ત્યારે તે તેની ફેશનને કારણે લાઇમલાઇટ અવશ્ય મેળવે છે. જણાવી દઇએ કે, મૌની રોયને આજે કોઇ ઓળખની જરૂર નથી. ટીવીથી લઇને બોલીવુડ સુધી તેણ તેની ખૂબસુરતી અને જોરદાર અભિનયના દમ પર પોતાની અદભૂત ઓળખ બનાવી છે. મૌની તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. તે તેની જાતને એવી રીતે સ્ટાઈલ કરે છે જે તેના હોટ ફિગરને સંપૂર્ણ રીતે તે ફ્લોન્ટ કરી શકે.

અભિનેત્રીની ખાસ વાત એ છે કે તે પૂરા આત્મવિશ્વાસ સાથે કેમેરામાં પોઝ આપે છે અને તેના અદભૂત દેખાવથી લોકોને તેના વખાણ કરવા મજબૂર કરે છે. મૌની રોયનો એક લુક સામે આવ્યો, જેમાં તે શિમરી બ્લુ મીની ડ્રેસમાં જોવા મળી. આ શોર્ટ ડ્રેસ પર મેચિંગ સિક્વન્સ ઉમેરવામાં આવી હતી, જે તેના લુકમાં બ્લિંગ ઈફેક્ટ બનાવવાનું કામ કરી રહી હતી. જ્યારે આ ડ્રેસમાં આપવામાં આવેલી ડીપ પ્લંગિંગ નેકલાઇન સૌથી ખાસ હતી, જે તેના લુકમાં બોલ્ડનેસ એલિમેન્ટ ઉમેરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌનીનો ડ્રેસ ડીપ નેકલાઇન હોવાને કારણે તેના ક્લીવેજ સ્પષ્ટ હાઇલાઇટ થતા હતા. હસીનાનો આ બોડીકોન ડ્રેસ હેમલાઈન પર અસમપ્રમાણ પેટર્નમાં રાખવામાં આવ્યો હતો, જેમાં તેને રેટ્રો લુક આપતાં ફેધર ડિટેઇલ ઉમેરવામાં આવી હતી. હસીના આ લુકમાં તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેણે આ આઉટફિટને સિલ્વર સ્ટ્રેપી હીલ્સ સાથે જોડી હતી.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

ફેશનિસ્ટા મૌની પરંપરાગત આઉટફિટથી માંડીને બૉડી-હગિંગ સિલુએટ્સ સુધીના દરેક આઉટફિટ કેરી કરે છે. મૌનીએ જે બ્લૂ શિમરી ડ્રેસ પહેર્યો હતો તે લેબલની અધિકૃત વેબસાઇટ અનુસાર તેના આ ડ્રેસની કિંમત આશરે રૂ. 29,937 છે. જણાવી દઇએ કે, મૌની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

Live 247 Media

disabled