ગંદી બાત તો માત્ર બદનામ છે, અલ્ટ બાલાજીની આ 5 વેબ સિરીઝને એકલામાં જ જોજો, બગડી શકે છે બાળકો - Chel Chabilo Gujrati

ગંદી બાત તો માત્ર બદનામ છે, અલ્ટ બાલાજીની આ 5 વેબ સિરીઝને એકલામાં જ જોજો, બગડી શકે છે બાળકો

ઘરમાં બાળકો હોય તો ભૂલથી પણ ખોલતા નહિ આ લિંન્ક, 5 વેબ સિરીઝને રૂમનો દરવાજો બંધ કરીને પછી જ જોજો

આજના સમયમાં ફિલ્મોની સાથે સાથે વેબ સિરીઝ જોવાનું પણ ચલણ વધી ગયું છે. એવામાં જયારે પણ બોલ્ડ ઝીરીઝનું નામ લેવામાં આવે તો ઓટિટિ પ્લેટફોર્મ અલ્ટ બાલાજીનું નામ સૌથી પહેલા આવે છે. અલ્ટ બાલાજી પર એકથી એક બોલ્ડ કન્ટેન્ટ અને સિરીઝ ઉપલબ્ધ છે, અહીં એવા સીન્સ હશે કે તેને એકલામાં જ જોવાનું તમારા માટે સારું રહશે કેમ કે આ વેબ સિરીઝ પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેમ નથી. અલ્ટ બાલાજીની દરેક વેબ સિરીઝ ખુબ જ લોકપ્રિય છે, અને આ ચેનલ પર એકથી એક બોલ્ડ વેબ સીરીઝ રિલીઝ થઇ રહી છે.આવો તો જાણીએ એવી વેબ સિરીઝ વિશે કે તેને પરિવાર સાથે બેસીને જોવાની ભૂલ કયારેય પણ ન કરતા.

 

1. ગંદી બાત: ગંદી બાત વેબ સિરીઝના અત્યાર સુધીના 6 ભાગ રિલીઝ થઇ ચુક્યા છે. આ સિરીઝમાં એકથી એક હોટ સીન્સનો તડકો લગાવવવામાં આવ્યો છે.આ સિરીઝની પહેલી સીઝન 2018માં આવી હતી, જે હિટ જતા મેકર્સ એક પછી એક અનેક સીઝન રિલઝિ કર્યા હતા. આ સિરીઝમાં કલાકારો બોલ્ડ સીન્સ આપવામાં બિલકુલ પણ અચકાયા ન હતા.

2. બેકાબુ: પ્રિયા બનર્જી અને રાજીવ સિદ્ધાર્થ સ્ટારર બેકાબુમાં ખુબ જ બોલ્ડ કન્ટેન્ટ છે. બેકાબુ એક બેસ્ટસેલિંગ લેખકની કહાની છે, જેણે તાજેતરમાં જ પોતાના પુસ્તક માટે લોકપ્રિયતા મેળવી છે. સિરીઝમાં પ્રસિદ્ધિ, નફરત, બદલા અને હત્યાની અનસુલજી કહાની છે.

3. બ્રોકન બટ બ્યુટીફૂલ: વિક્રાંત મેસી, સિદ્ધાર્થ શુક્લા અને હર્લિન સેઠીની આ અલ્ટ બાલાજી સિરીઝમાં એકથી એક રોમેન્ટિક સીન્સ ફિલ્મવાવામાં આવ્યા છે. સિરીઝની સ્ટોરી દર્શકોને ખુબ પસંદ આવી હતી.

4. ક્રાઇમ એન્ડ કન્ફેશન: ક્રાઇમ એન્ડ કન્ફેશમાં 5 અલગ અલગ લોકો અને પરિવારની કહાની છે.આ સિરીઝમાં પ્રેમ, લાલચ, ઈર્ષ્યાની કહાની દર્શાવવામાં આવી છે. આ સિરીઝ અલગ અલગ સમયના યુગોમાં સેટ  કરવામાં આવી છે.

5. અપહરણ: અલ્ટ બાલાજીની શાનદાર સિરીઝ અપહરણમાં પણ એક થી એક શાનદાર સીન્સ દર્શાવવામાં આવ્યા છે. આ સિરીઝમાં અરુણોદય સિંહ, માહી ગિલ, નિધિ સિંહ, મેનકા ચૌધરી જેવા કલાકારોએ જબરદસ્ત અભિનય કર્યો છે.

6.ફિક્સર: શબ્બીર આહુવાલિયા, કરિશ્મા શર્મા, માહીં ગિલ અને ઈશા કોપીકરની આ વેબ સિરીઝ પોતાના બોલ્ડ સીન્સના દમ પર ચાલે  છે.  આ સિરીઝ પરિવાર સાથે બેસીને ક્યારેય પણ ન જોશો.

7. XXX: XXXની સીઝન 3 અલ્ટ બાલાજીની સૌથી બોલ્ડ સિરિઝમાની એક માનવામાં આવે છે. સિરીઝમાં બોલ્ડ સીન્સની સાથે સાથે બોલ્ડ ડાયલોગ્સ પણ સાંભળવા મળે છે.

8. LSD – Love, Scandal & Doctors: આ સિરીઝમાં પાંચ  કહાની છે. આ પાંચે ડોક્ટર એક સ્કેન્ડલમાં ફસાઈ જાય છે આ સિરીઝ ટ્વીસ્ટેડ, પ્રેમ, દોસ્તી, બદલા, સસ્પેન્સ અબે બોલ્ડનેસથી ભરપૂર છે.

9. લસ્ટ સ્ટોરીઝ: અલ્ટ બાલાજીની આ વેબ સિરીઝમાં કિયારાએ પોતાના બોલ્ડ અંદાજથી લોકોનો પરસેવો છોડી દીધો હતો. બોલ્ડ સીન્સની સાથે સાથે આ સિરીઝની સ્ટોરી પણ એકદમ ઈરોટિક છે.

Uma Thakor

disabled