લટકા-ઝટકા જ નહીં તેની બોલ્ડનેસે પણ વધારી દીધું તાપમાન, લગ્ન થઇ ગયા તો પણ આવું પહેરીને આખા ગામને દેખાડે છે - Chel Chabilo Gujrati

લટકા-ઝટકા જ નહીં તેની બોલ્ડનેસે પણ વધારી દીધું તાપમાન, લગ્ન થઇ ગયા તો પણ આવું પહેરીને આખા ગામને દેખાડે છે

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ સમયની સાથે સાથે પોતાનું આગવું નામ બનાવી લીધું છે, જેનો મોટાભાગનો શ્રેય ભોજપુરી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓને જાય છે. આ અભિનેત્રીઓ પોતાના અભિનયની સાથે સાથે પોતાના લુક્સ પર પણ ખાસ ધ્યાન રાખે છે. આ જ કારણ છે કે ભોજપુરી જગતમાં ફિલ્મોની હસીનાઓની ફેન ફોલોઇંગ ખુબ જબરદસ્ત છે.આવો તો તમને ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અદાકારાઓ વિશે જણાવીએ.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

1. મોનાલીસા: ભોજપુરીથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધી પોતાનું નામ બનાવનારી અભિનેત્રી મોનાલીસા ઈન્ડસ્ટ્રિની સૌથી હોટ અને ગ્લેમર અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. મોનાલીસા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે.

2.  રાની ચટર્જી:  રાનીએ એકથી એક ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોના સિવાય રાની ઓટિટિ પ્લેટફોર્મમાં પણ ડેબ્યુ કરી ચુકી છે. વેબ સિરીઝમાં રાનીએ એકથી એક બોલ્ડ અને હોટ સીન્સ આપ્યા છે, જેને જોઈને સારા સારા લોકોના પસીના છૂટી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Dubey Aamrapali 🎀 (@aamrapali1101)

3. આમ્રપાલી દુબે:  આગળના આઠ વર્ષોથી ભોજપુરી ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારી આમ્રપાલી દુબે જયારે સ્માઈલ કરે છે ત્યારે લાખો લોકોના દિલ લૂંટી લે છે. આમ્રપાલીના દીવાના લાખો લોકો છે તેની એક એક તસ્વીરો જોવા માટે ચકો ખુબ આતુર રહે છે.આમ્રપાલી ફિલ્મોમાં એકથી એક કાતિલાના સીન્સ આપે છે અને લોકોને લુભાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Malla Zenith (@namritamalla)


4. નમ્રતા મલ્લા:  ભોજપુરીની સૌથી બોલ્ડ અને આકર્ષક અભિનેત્રીઓની વાત આવે તો નમ્રતાનું નામ ચોક્કસ લેવામાં આવે છે. તેની ડાન્સ સ્ટાઇલ પર લાખો લોકો ફિદા થઇ  જાય છે અને સૌથી વધારે તેના બોલ્ડ સીન્સ ચર્ચામાં રહે છે.નમ્રતા અસલ જીવનમાં પણ ખુબ જ હોટ અને આકર્ષક છે.

 

View this post on Instagram

 

A post shared by Anjana Singh (@anjana_singh_)

6. અંજના સિંહ: ભોજપુરી ટીવી ઈન્ડસ્ટ્રીથી શરૂઆત કરીને અંજના સિંહ ભોજપુરી સિનેમા જગતમાં પણ ડેબ્યુ કરી ચુકી છે.અંજનાએ ફિલ્મ એક ઔર ફૌલાદ દ્વારા ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી,જેના પછી તેણે ક્યારેય પાછું વળી ન જોયું અને એકથી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Akshara Singh (@singhakshara)

7. અક્ષરા સિંહ: અક્ષરા સિંહને ભોજપુરી સિનેમાની સિનિયર આર્ટિસ્ટમાં ગણવામાં આવે છે. તેની અદાઓ અને હોટ લુક્સ ફિલ્મને હિટ કરાવવા માટે પૂરતા છે. તેનું નામ સંબળતા જ લોકો સિનેમા તરફ ખેંચાઈ આવે છે.

8. માની ભટ્ટાચાર્યા: ટીવી ઈન્ડસ્ટ્રીથી શરૂઆત કરનારી માની ભટ્ટાચાર્યા ભોજપુરીની સાથે સાથે બંગાળી ઈન્ડસ્ટ્રીનું પણ જાણીતું નામ છે. તેની આદાઓ ચાહકોને લુભાવી જાય છે અને તેની અદાઓ અને કાતિલાના અંદાજ લોકોને ખુબ પસંદ આવે છે .

Uma Thakor

disabled