રિયલ લાઈફ લાઈફમાં ઘણી અલગ જ છે બાઘાની ગર્લફ્રેન્ડ બાવરી, 7 તસ્વીરોમાં જુઓ અસલી સુંદરતા

બાવરી રિયલ લાઈફમાં ચલાવે છે ઓડી થી લઈને BMW, ફિલ્મની હિરોઈનને ટક્કર આપે એવું ફિગર છે- જુઓ

તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ટીવી જગતનો ઘણો ફેમસ કાર્યક્રમ છે. આ સીરિયલને બધા લોકો પસંદ કરે છે.છે. આ સીરિયલને લગભગ 12 વર્ષ થયા છે મોનિકા ભાદોરીયાએ (Monika bhadoriya) કેટલાય વર્ષોથી બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીની ભૂમિકા ભજવી હતી

અને આ પાત્રને લોકો દ્વારા ખૂબ પ્રેમ પણ આપવામાં આવ્યો હતો. મોનિકાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (Taarak Mehta Ka Ooltah Chashmah) એક ઝલ્લી યુવતીની ભૂમિકા ભજવી હતી, જે ઘણી વાર ભૂલો કરતી હતી. તે જ સમયે, જેઠાલાલ તેનાથી પર વારંવાર ગુસ્સે જોવા મળતો હતો. અને ટીવી કાસ્ટમાં હજી સુધી કોઈ બદલાવ આવ્યો નથી. જો કે, ઘણા કલાકારોએ ઘણા વર્ષો સુધી સિરિયલમાં કામ કર્યા પછી સિરિયલને અલવિદા પણ કહી દીધી છે.

જેમાં એક્ટ્રેસ મોનિકા ભાદોરિયાનું નામ પણ શામેલ છે. મોનિકા ભદૌરીયાએ ઘણા વર્ષોથી બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીની ભૂમિકા ભજવી હતી અને આ પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. બાવરી રોલ કરતી એક્ટ્રેસને શોમાં બાગાને ડિસ્ટ્રેક્ટ કરવા માટે લાવવામાં આવ્યો હતો. બાવરી કામ પરથી બાગાનું ધ્યાન પોતાના તરફ ખેંચતી હતી. મોનિકાની કોમિક ટાઈમિંગ અમેઝિંગ હતી. તેનો ફની અંદાઝ લોકોને પસંદ આવતો હતો.

જોકે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફક્ત તેમના પાત્રોને કારણે જ ઓળખાય છે. તો લોકો આ રોલના જુદી જુદી સ્ટાઇલની કોમેડી પસંદ કરે છે. મૌનિકા ભાદોરીયા પણ તેની ખાસ સ્ટાઇલ માટે જાણીતી હતી અને લોકોને તે પસંદ આવી હતી. હવે લોકો તેને યાદ કરી રહ્યા છે . મોનિકા લગભગ 6 વર્ષ સુધી આ શો સાથે સંકળાયેલી હતી અને તેથી જ્યારે તેણે અચાનક જ ‘તારક મહેતા ..’ છોડવાનો નિર્ણય લીધો ત્યારે ફેન્સનું દિલ તૂટી ગયું હતું.

તેણે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને નિર્માતાઓ સાથે કોઈ નારાજગી નથી અને વ્યક્તિગત કારણોસર તે શો છોડી રહ્યો છે. તેણીએ એમ પણ કહ્યું હતું કે તે તેનારોલને યાદ કરતી રહેશે. પરંતુ, શું તમે જાણો છો કે એક્ટ્રેસ ની અસલી જિંદગી તેના શોની લાઈફથી ઘણી અલગ છે અને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ બતાવે છે કે તે ખૂબ જ ગ્લેમરસ લાઈફસ્ટાઈલને ફોલો કરે છે.

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાખથી વધુ ફોલોઅર્સ છે. તમે તેના તસ્વીર પરથી અંદાજ લગાવી શકો છો કે તેનો રોલ તેના વાસ્તવિક જીવનથી કેટલો અલગ છે. તમને જણાવી દઈએ કે શો માં એક્ટ્રેસ મોનિકા (Monika bhadoriya) 6 વર્ષ સુધી કામ કર્યું. 6 વર્ષ પછી, તેણે અંગત કારણોસર આ શો છોડી દેવાનું નક્કી કર્યું હતું, જેના પછી ચાહકો ખૂબ જ દુ:ખી હતા. ચાહકો હજી બાવરી એટલે કે મોનિકા ભાદોરીયાને યાદ કરે છે.

 

ખરેખર, બાવરીનું અસલી નામ મોનિકા ભદૌરિયા છે, જે પહેલા પણ ઘણા ટીવી શો અને ફિલ્મોમાં દેખાઈ ચુકી છે. તે હિન્દી હિટ શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અને ‘સજદા તેરે પ્યાર મેં’ માં પણ કામ કરી ચૂકી છે. આ શો ઘણાં હિટ રહ્યા છે.

આ સિવાય તે રોહિત શેટ્ટીની હિટ ફિલ્મ સિંઘમ રિટર્ન્સમાં જોવા મળી હતી. હાલમાં બાવરી અન્ય કોઇ શોમાં કામ કરી રહી નથી. આટલું જ નહીં પરંતુ તારક મહેતાનો કોઈ કલાકાર અન્ય કોઇ શોમાં જોવા મળ્યો નથી.

disabled