દેશી મોનાલિસાની નવી તસવીરોએ ફરીથી ધડકાવ્યું લોકોનું દિલ, ભોજપુરી ક્વીનનો હોટ અવતાર જોઈને દીવાના થયા ફેન્સ, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

દેશી મોનાલિસાની નવી તસવીરોએ ફરીથી ધડકાવ્યું લોકોનું દિલ, ભોજપુરી ક્વીનનો હોટ અવતાર જોઈને દીવાના થયા ફેન્સ, જુઓ તસવીરો

ભોજપુરી ફિલ્મોની મશહૂર અભિનેત્રી મોનાલિસાએ માત્ર તેની મહેનત અને શાનદાર અભિનયના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખાસ મુકામ હાંસિલ કર્યુ છે. મોનાલિસા હવે માત્ર ફિલ્મો સુધી જ સીમિત નથી પરંતુ ટીવી સિરિયલ અને શોમાં પણ નજર આવે છે. એવામાં તે ભોજપુરીની હાઇએસ્ટ પેડ અભિનેત્રીની લિસ્ટમાં પણ પોતાનું નામ સામેલ કરાવી ચૂકી છે. આજે મોનાલિસાના ફેન્સ દેશના ખૂણે-ખૂણે હાજર છે, જે તેને જોવાનો એક પણ મોકો છોડતા નથી.

આવી સ્થિતિમાં મોનાલિસા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લગભગ દરરોજ ચાહકોને તેનો નવો લુક જોવા મળે છે. આવી સ્થિતિમાં તેના ફેન્સ પણ તેના નવા નવા લુકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે મોનીલિસાએ ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જે જોઇને ફેન્સના દિલની ધડકન વધી ગઇ છે.

સામે આવેલી તસ્વીરોમાં મોનાલીસા વ્હાઇટ ક્રોપ ટોપ અને બ્લેક સ્કર્ટ પહરરેલી દેખાઈ રહી છે.આ આઊટફીટ સાથે મોનાલિસાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને લાઈટ મેકઅપ કર્યો છે. મોનાલિસાએ બ્લેક નેલ પોલીસ કરી છે અને બ્લેક  પર્સ પણ કેરી કર્યું છે. આ આઉટફિટમાં મોનાલીસા સોફા પર બેસીને કાતિલાના પોઝ આપતી જોવા મળી રહી છે.

મોનાલિસાએ કરેલો આઈશેડો તેની આંખોને નશીલી બનાવી રહ્યો છે અને લોકો તેની નશીલી આંખોમાં ડૂબી રહ્યા છે. મોનાલિસાનું ટોપ એટલુ ડીપ ડીપ છે કે તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અને તેની હોટનેસ ઉભરાઈ રહી છે. તસવીરો શેર કરીને મોનાલિસાએ કેપ્શનમા લખ્યું કે,”કાઈન્ડનેસ એક મેજીક છે અને તેને દરેક જગ્યાએ વિખેરો’.

થોડી જ મિનિટોમાં મોનાલિસાની તસવીરો પર હજારો લાઈક્સ આવી હતી. મોનાલિસાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’માં જોવા મળી હતી. આ શોમાં તે પતિ વિક્રાંત મેસી સાથે જોવા મળી હતી. હાલમાં મોનાલિસાએ તેના આગામી પ્રોજેક્ટ અંગે કોઈ જાહેરાત કરી નથી. ભોજપુરી ફિલ્મો ઉપરાંત મોનાલિસાને સોશિયલ મીડિયાની સુપરસ્ટાર કહેવામાં આવે છે.અંતરા વિશ્વાસ (મોનાલિસા) એ ટીવી સિરિયલોથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, આ સિવાય તેણે ભોજપુરી ફિલ્મ સાથે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. અભિનેત્રી મોનાલિસા સલમાન ખાનના બિગ બોસ 10નો ભાગ રહી ચૂકી છે.

ણાવી દઈએ કે અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ પર 5.1 મિલિયન ફોલોઅર્સ છે. અભિનેત્રીનો દરેક અંદાજ ચાહકોને ખુબ પસંદ આવે છે તો સાથે જ મોનાલિસા પણ પોતાની સ્ટાઈલથી લોકોને ઘાયલ કરતી રહે છે.ટીવી અને ભોજપુરી સિવાય અભિનેત્રીએ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને ઉડિયા જેવી ઘણી ભાષાઓમાં પણ કામ કર્યું છે. મોનાલિસાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં જ તેની વેબ સિરીઝ ‘ધપ્પા’ રિલીઝ થઈ છે. દર્શકોને આ વેબ સિરીઝ ખુબ પસંદ આવી છે અને લોકો તેના ખુબ વખાણ પણ કરી રહ્યા છે.

મોનાલિસા ઉર્ફે અંતરા બિશ્વાસ ઘણીવાર ગ્લેમરસ ડ્રેસમાં મસ્તી કરતી જોવા મળે છે. અભિનેત્રી સામાન્ય રીતે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને અપડેટ્સ આપતી રહે છે. આજકાલ મોનાલિસા ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહી છે અને આ નવા પ્રોજેક્ટ પર ઘણું ફોકસ કરતી નજર આવી રહી છે.39 વર્ષની મોનાલીસા તેના ટેલેન્ટ અને લુકના કારણે કોઈ પણ અભિનેત્રીને મ્હાત આપી શકે છે. અવાર નવાર તેની બોલ્ડનેસથી સોશિયલ મીડિયાનો પારો વધારતી રહે છે.

મોનાલિસા એટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીની કેટલીક પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. એટલા માટે તે ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલથી કહેર વરસાવતી હોય છે તો ક્યારેક સાદગીથી દિલ છીનવી લેતી હોય છે. મોનાલિસાનો દરેક લુક ચાહકોને પસંદ આવે છે. કાર્તિક આર્યનના ભૂલ ભુલૈયા 2ના ગીત પર મોનાએ જોરદાર ડાન્સ કર્યો હતો. મોનાલિસાનો ડાન્સિંગ રીલ વિડિયો ચાહકોને ખૂબ જ મનોરંજક લાગી રહ્યો છે.

Uma Thakor

disabled