સોશિયલ મીડિયા પર છવાયો ભોજપુરીની હસીન અદાકારાનો જલવો, નીચેનું પણ દેખાડી દીધું - જોઈ લો - Chel Chabilo Gujrati

સોશિયલ મીડિયા પર છવાયો ભોજપુરીની હસીન અદાકારાનો જલવો, નીચેનું પણ દેખાડી દીધું – જોઈ લો

દેશી સંસ્કારીએ નીચેના એવા એવા અંગો દેખાડ્યા કે જોતા જ બેહોંશ થઇ જશો – અહહહ

ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ખૂબસુરત અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મોનાલિસા એક્ટિંગની સાથે પોતાની સ્ટાઈલ માટે પણ જાણીતી છે. તે તેના સુંદર અને ગ્લેમરસ તસવીરોને કારણે હેડલાઇન્સમાં રહે છે. હવે મોનાલિસાએ નવુ ફોટોશૂટ શેર કર્યું છે જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. મોનાલિસાની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.

મોનાલિસાએ તેની કેટલીક બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનું પરફેક્ટ ફિગર ચાહકોનું દિલ જીતી રહ્યું છે. મોનાલિસાની આ તસવીરોમાં ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. મોનાલિસા આ તસવીરોમાં ફિગર ફ્લોન્ટ કરી રહી છે. અભિનેત્રીના હોટ અવતાર પરથી ચાહકો તેમની નજર હટાવી શકતા નથી. મોનાલિસાનો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.

મોનાલિસા લેટેસ્ટ તસવીરોમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. લેટેસ્ટ તસવીરોમાં મોનાલિસા ડીપ નેક ક્રોપ ટોપ પહેરેલી જોવા મળે છે. તેનો લુક જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે. તસવીરોમાં મોનાલિસા બ્લેક શોર્ટ્સ પહેરેલી જોવા મળે છે.

મોનાલિસા તેના મિડ્રિફને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તસવીરો પર કોમેન્ટ કરતાં ચાહકો કહી રહ્યા છે કે તે ભોજપુરી ભાભીમાંથી બેબ બની છે. મોનાલિસાએ સફેદ ક્રોપ ટોપ સાથે બ્લેક જાળીદાર શોર્ટ્સ કેરી કર્યા છે.

જણાવી દઇએ કે, મોનાલિસાને ટેલિવિઝન રિયાલિટી શો “બિગબોસ-10″થી ઘણી લોકપ્રિયતા મળી હતી. તે ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. મોનાલિસાએ માત્ર ભોજપુરી જ નહિ પરંતુ તે હિંદી, બંગાળી, તેલુગુ, તમિલ, કન્નડ અને ઉડિયા સિનેમામાં પણ કામ કર્યુ છે. તે ઉપરાંત તે ટીવી ધારાવાહિકમાં પણ જોવા મળી રહી છે.

મોનાલિસાએ ફિલ્મ “બ્લેકમેલ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુુ. આ ફિલ્મમાં મોનાલિસા સાથે સુનિલ શેટ્ટી અને અજય દેવગન પણ હતા. તે બાદ તે “બિગબોસ”માં જોવા મળી હતી અને તે બાદ તે પોપ્યુલર થઇ હતી. ખાસ વાત તો એ છે કે, તેણે “બિગબોસ 10″માં તેના બોયફ્રેન્ડ વિક્રાંત સિંહ સાથે લગ્ન કર્યા હતા.

admins

disabled