મોનાલિસાએ શોર્ટ નાઈટ ડ્રેસમાં બેડરૂમથી તસવીર કરી શેર, ઉફ્ફ્ફ શું મજેદાર ફિગર છે

દેશી હિરોઈન મોનાલિસાએ બેડરૂમ તસવીર બધાને દેખાડી દીધી, લોકો બોલ્યા સવારે ઉઠતા જ ચાલુ

ટીવી જગત અને ભોજપુરી ફિલ્મોની ફેમસ અભિનેત્રી મોનાલિસાએ અવારનવાર કોઈ ને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. પોતાની સુંદરતા અને હોટ અવતારથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવનાર મોનાલિસાએ ફરી એકવાર ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.

વર્ષ 2008માં ‘ભોલે શંકર’ નામની ફિલ્મથી ભોજપુરી સિનેમામાં પગ મૂકનાર મોનાલિસાએ આજે ​​મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. મોનાલિસાએ થોડા દિવસો પહેલા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક તસવીર શેર કરી હતી જે હવે ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં મોનાલિસાએ બ્લૂ કલરના શોર્ટ નાઈટ સૂટ પહેર્યો છે અને તે બેડરૂમમાં જોવા મળી રહી છે.

મોનાલિસાનો આ સિમ્પલ નો મેકઅપ લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અભિનેત્રીના ચાહકો તેના આ હોટ અંદાજ પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તસવીરમાં અભિનેત્રી પોતાની સ્ટાઈલથી લોકોને ઘાયલ કરી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે ‘તેને જગાડવા માટે…. તસવીર પર મ્યુઝિક… પહેલીવાર તેનો ઉપયોગ કર્યો છે. અભિનેત્રીની આ તસવીર ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ રહી છે.

મોનાલિસા વન પીસ ડ્રેસમાં પોતાના ફિગરની સુંદરતાનો પરચો બતાવી રહી છે. ચાહકોને તેની સ્ટાઈલના દિવાના બનાવી દીધા છે ભોજપુરી ફેમસ અભિનેત્રી મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે નવા વર્ષ પર હજારો લોકોએ તેની તસવીરો લાઈક કરી છે.

મોનાલિસાએ તસવીર શેર કરી છે જેમાં મોનાલિસા વન પીસ ડ્રેસમાં ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે અને તેનું બોલ્ડ ફિગર હોટ ફિગર જોવા મળી રહ્યું છે. ઘણા યૂઝર્સ તેને ખૂબ જ ક્યૂટ કહી રહ્યા છે. મોનાલિસા બિગબોસ, નચ બલિયે અને ઘણા ટીવી શો મેકર્સ કામ કરી ચુકી છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીના લોકો અભિનેત્રીના અભિનયની જ નહિ પરંતુ ચાહકો તેની સુંદરતાના પણ દિવાના છે.

અભિનેત્રીના એક ગીતમાં કરોડો વ્યૂઝ મળતા હોય છે. અભિનેત્રીનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયો હતો તેનું શિક્ષણ પણ ત્યાંથી જ થયું હતું જે બાદ બોલિવૂડની દુનિયામાં પગ મૂક્યા બાદ તેણે પોતાના હોટ અને બોલ્ડ લુકને લઈને પોતાની ઓળખ બનાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

મોનાલિસાએ અત્યાર સુધી 50 થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તે ઘણા ટીવી ધારાવાહિકમાં જોવા મળી છે. તેણે એકતા કપૂરના શો ‘નઝર’માં પણ ‘ડાયન’ની ભૂમિકા ભજવી ચુકી છે. મોનાલિસા બિગબોસ 10માં સ્પર્ધક તરીકે પહોંચી હતી.

disabled