ટીવીની ડાયને તો બિકિનીમાં પાર કરી બધી હદો, બિકીનીમાં દેખાડ્યું મસ્ત મોટું મોટું ભરાવદાર ફિગર
મોનાલિસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રીમાંની એક છે. માત્ર ભોજપુરી જ નહિ પરંતુ બોલિવુડમાં પણ મોનાલિસા તેની બોલ્ડનેસનો જલવો વિખેરી ચૂકી છે. હાલ તો તે ટીવી રિયાલિટી શો “સ્માર્ટ જોડી”માં પતિ વિક્રાંત સિંહ સાથે નજર આવી રહી છે. મોનાલિસા અવાર નવાર તેની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. મોનાલિસા અવાર નવાર તેની બિકી તસવીરો પણ ચાહકો સાથે શેર કરતી રહે છે. તેની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગી જાય છે.
View this post on Instagram
મોનાલિસા તેના બોલ્ડ એક્ટથી ઇન્ટરનેટનું તાપમાન પણ વધારતી રહે છે. મોનાલિસા તેની બોલ્ડનેસથી કહેર વરસાવતી રહે છે. અભિનેત્રીને પુલ કેટલો પસંદ છે તે તો તેની તસવીરો જોઇને જ અંદાજ લગાવી શકાય છે. મોનાલિસાને એમનેમ જ થોડીના હોટ અભિનેત્રી કહેવામાં આવે છે. આ વાતનો અંદાજ તમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગાવી શકો છે. મોનાલિસા ખૂબ જ શોર્ટ ડ્રેસથી લઇને બ્રાલેટમાં બેબાક થઇ ફોટોશૂટ કરાવતી રહે છે. તેના જેવો બોલ્ડ અંદાજ તો ભાગ્યે જ તમને કોઇ ભોજપુરી અભિનેત્રીમાં જોવા મળતો હશે.
View this post on Instagram
મોનાલિસા તેની કાતિલાના અદાઓથી ચાહકોને ઇમ્પ્રેસ કરવાનો કોઇ મોકો છોડતી નથી. આ જ કારણ છે કે તેની તસવીરો પોસ્ટ થતાની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. મોનાલિસાની બોલ્ડનેસ અને ખૂબસુરતી જોઇ તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. 39 વર્ષની ઉંમરે પણ તેણે જબરદસ્ત હોટનેસ અને ફિટનેસ જાળવી રાખી છે. તે બધા ફોટોશૂટમાં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરવાનો કોઇ મોકો છોડતી નથી.
View this post on Instagram
આ જ કારણ છે કે મોનાલિસા પર ચાહકો જાન છીડકે છે અને તેની એક ઝલક મેળવવા માટે પણ આતુર રહેતા હોય છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. તમને જણાવી દઇએ કે, મોનાલિસાની ફેન ફોલોઇંગ ઘણી લાંબી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 5 મિલિયન ફોલોઅર્સ છે. જે કોઇ અન્ય ભોજપુરી અભિનેત્રીની તુલનામાં ઘણા વધારે છે.
View this post on Instagram
મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ બિકીમાં જોરદાર તસવીરો શેર કરી છે. તે માલદીવમાં વેકેશન મનાવવા દરમિયાન પણ અલગ અલગ લુકમાં બિકી તસવીરો શેર કરી ચાહકોને દીવાના બનાવતી રહે છે.મોનાલિસા પોતાને ફિટ રાખવા માટે જીમમાં ખૂબ પરસેવો પાડે છે અને અવાર નવાર વર્કઆઉટની ઝલક પણ ચાહકોને બતાવે છે. તમને જણાવી દઇએ કે, મોનાલિસાનું રિયલ નામ અંતરા બિશ્વાસ છે.
View this post on Instagram
મોનાલિસાએ ભોજપુરી ઈન્ડસ્ટ્રી ઉપરાંત હિન્દી સહિત ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે મોનાલિસાએ ઘણા હિન્દી ટીવી શો દ્વારા ઘરે-ઘરે ઓળખ મેળવી છે. આજે મોનાલિસા દર્શકોમાં ખૂબ જ ફેમસ છે. મોનાલિસા તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. રીપોર્ટ્સ અનુસાર મોનાલિસા એક્ટર વિક્રાંત સાથે 10 વર્ષ સુધી રિલેશનમાં રહી હતી.
View this post on Instagram
લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી મોનાલિસા અને વિક્રાંતે બિગબોસ-10ના ઘરમાં લગ્ન કર્યા. જો કે, બિગ બોસના ઘરમાં ઘણા લગ્ન થયા છે. પરંતુ મોનાલિસા અને વિક્રાંત સિંહના લગ્ન એટલા માટે પણ ખાસ છે કારણ કે બિગ બોસના ઘરમાં થયેલા લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નથી. પરંતુ મોનાલિસા અને વિક્રાંત હજુ પણ તેમનું લગ્ન જીવન સુંદર રીતે જીવી રહ્યા છે. કામમાં વ્યસ્ત હોવા છત્તાં પણ કપલ એકબીજાને પૂરો સમય આપે છે અને સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ફોટો-વિડિયો શેર કરતા રહે છે.
View this post on Instagram
મોનાલિસા અને વિક્રાંતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, બંનેની પહેલી મુલાકાત ભોજપુરી ફિલ્મ ‘દુલ્હા અલબેલા’ના સેટ પર થઈ હતી. આ પછી બંને મળવા લાગ્યા અને તેમની નિકટતા વધતી ગઈ. મોનાલિસા આ દિવસોમાં પોતાની હેપ્પી મેરિડ લાઈફ એન્જોય કરી રહી છે.