હોટ બિકિ પહેરી પતિ સાથે સ્વિમિંગ પુલમાં ઉતરી મોનાલિસા, બોલ્ડ તસવીર જોઇ ચાહકો થયા પાણી-પાણી
બ્લૂ બિકિમાં ટનાટન ફિગર દેખાય છે મોનાલિસાનું, મોટી મોટી સાઈઝ જોઈને શરમથી પાણી પાણી થઇ જશો
ભોજપુરી સિનેમાની ફેમસ એક્ટ્રેસ મોનાલિસા એક્ટિંગ સાથે તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ચાહકો પણ તેની પોસ્ટને ઘણી પસંદ કરે છે. હવે ફરી એકવાર મોનાલિસા તેની ખૂબ જ હોટ અને બોલ્ડ તસવીરને લઈને ચર્ચામાં છે. મોનાલિસાએ સોશિયલ મીડિયા પર પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથેની ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. મોનાલિસાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ વિક્રાંત સિંહ સાથેની તેની હોટ અને બોલ્ડ તસવીર શેર કરી છે.
View this post on Instagram
તસવીરમાં મોનાલિસા તેના પતિ સાથે સ્વિમિંગ પૂલમાં જતી જોવા મળે છે. તેણે બ્લુ પ્રિન્ટેડ બિકી પહેરી છે. મોનાલિસાનો પતિ વિક્રાંત સિંહ પણ સ્વિમિંગ પૂલમાં જોવા મળે છે. આ તસવીરમાં મોનાલિસા હોટ અને બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. પતિ સાથે મોનાલિસાની આ થ્રોબેક તસવીર છે. આ તસવીર શેર કરતાં મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું, ‘દિવસની શરૂઆત સકારાત્મકતાથી કરો.’ પતિ સાથે મોનાલિસાની આ હોટ અને બોલ્ડ તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
અભિનેત્રીના ચાહકોને તેની તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે મોનાલિસાએ 17 જાન્યુઆરીએ તેની 5મી લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. તેણે વર્ષ 2017માં ભોજપુરી અભિનેતા વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ટીવી રિયાલિટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. લગ્નની પાંચમી વર્ષગાંઠના અવસર પર મોનાલિસાએ પતિ વિક્રાંત સાથેની તેની રોમેન્ટિક અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
View this post on Instagram
મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ખૂબસુરત અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મોનાલિસા ઘણીવાર તેના પતિ સાથે પણ તસવીરો શેર કરતી હોય છે. મોનાલિસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણિીતી અભિનેત્રી છે.ભોજપુરી અભિનેત્રી મોનાલિસા થોડા સમય પહેલા સ્ટાર પ્લસ શો “નજર”માં જોવા મળી હતી. તેમજ તે કલર્સ શો “નમક કા ઇશ્ક કા”માં જોવા મળી હતી.મોનાલિસાએ માત્ર ભોજપુરી જ નહિ પરંતુ તે હિંદી, બંગાળી, તેલુગુ, તમિલ, કન્નડ અને ઉડિયા સિનેમામાં પણ કામ કર્યુ છે.
View this post on Instagram
તે ઉપરાંત તે ટીવી ધારાવાહિકમાં પણ જોવા મળી રહી છે.મોનાલિસાએ ફિલ્મ “બ્લેકમેલ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુુ. આ ફિલ્મમાં મોનાલિસા સાથે સુનિલ શેટ્ટી અને અજય દેવગન પણ હતા. તે બાદ તે “બિગબોસ”માં જોવા મળી હતી અને તે બાદ તે પોપ્યુલર થઇ હતી. ખાસ વાત તો એ છે કે, તેણે “બિગબોસ 10″માં તેના બોયફ્રેન્ડ વિક્રાંત સિંહ સાથે લગ્ન કર્યા હતા.
View this post on Instagram
મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયન ફોલોઅર્સ છે. ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોનાલિસાએ પોતાની એક્ટિંગના દમ પર એક અલગ જ ઓળખ બનાવી છે. બહુ ઓછા લોકો જાણે છે કે મોનાલિસાનું અસલી નામ અંતરા બિસ્વાસ છે. અભિનયમાં કારકિર્દી બનાવવા માટે તેણે નામ બદલી નાખ્યું. ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રીએ સલમાન ખાનના શો બિગ બોસમાં ભાગ લીધો હતો.
View this post on Instagram
આ શો દરમિયાન તેણે તેના બોયફ્રેન્ડ વિક્રમ સાથે લગ્ન કર્યા હતા.મોનાલિસાને બિગ બોસથી વધુ લોકપ્રિયતા મળી. હવે અભિનેત્રી નાના પડદા પર વધુ સક્રિય છે. તેણે સ્ટાર પ્લસના શો નજરથી ટીવીમાં પ્રવેશ કર્યો હતો. આ શોમાં મોનાલિસાને ચૂડેલની ભૂમિકામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.