ભોજપુરી અભિનેત્રીએ ટૂંકું સ્કર્ટ પહેરીને આપ્યા પોઝ,તસવીરો જોઈને ચાહકોના ઉડી ગયા હોંશ - Chel Chabilo Gujrati

ભોજપુરી અભિનેત્રીએ ટૂંકું સ્કર્ટ પહેરીને આપ્યા પોઝ,તસવીરો જોઈને ચાહકોના ઉડી ગયા હોંશ

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કવિન તરીકે ઓળખાતી અભિનેત્રી મોનાલીસા ઇન્ડસ્ટ્રીની બેબાક અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. મોનાલીસા ફિલ્મોમાં  પોતાના અભિનયની સાથે સાથે પોતાની સુંદરતા અને ફિટનેસને લીધે પણ જાણવામાં આવે છે. મોનાલિસાની ડ્રેસિંગ સ્ટાઇલ પણ ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.મોનાલીસા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને ચાહકોને પોતાની અપડેટ્સ આપતી રહે છે. મોનાલિસાનો દરેક અંદાજ ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.

એવામાં એકવાર ફરીથી મોનાલિસાએ પોતાની કાતિલાના તસ્વીર શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.હંમેશાની જેમ આ વખતે પણ તે પોતાના લુક્સથી ચાહકોને ઈમ્પ્રેસ કરતી જોવા મળી છે. મોનાલિસાએ પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને તેને ઇન્સ્ટા પર શિર કર્યું છે. સામે આવેલી મોનાલિસાની નવી તસ્વીરોમાં તેણે ક્રીમ રંગનું ડીપનેક ટોપ અને શોર્ટ બ્લેક પોલ્કા ડોટ સ્કર્ટ પહેરેલી રાખ્યું છે.

આ આઉટફિટ સાથે મોનાલિસાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સાઈડ ક્લિપ લગાવી રાખી છે અને હળવા મેકઅપની સાથે બેબી પિન્ક કલરની લિપસ્ટિક લગાવી રાખી છે.મોનાલિસાની આ તસ્વીર જોઈને લોકો દીવાના બની ગયા છે અને તેની તસ્વીર પર વાઉ, ગોર્જીયસ, હોટ, બ્યુટીફૂલ, લવલી જેવી કમેન્ટ્સ કરી છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી છે.

મોનાલિસાએ આ લુકમાં બાલ્કનીમાં ઉભા રહીને અલગ અલગ પોઝ આપ્યા છે અને તેનો દરેક પોઝ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તેની આ તસવીરો સામે આવતા જ વાયરલ થઇ ગઈ છે. અમુક સમય પહેલા મોનાલિસાએ પોતાના વેકેશનની થ્રોબેક તસવીરો પણ શેર કરી હતી જેમાં તે પતિ સાથે માલદીવમાં રજાઓ માણી રહી હતી. સામે આવેલી આ તસવીરોમાં મોનાલીસા એ બ્લુ બિકી પહેરી રાખી છે અને પુલના કિનારે બેસીને પોઝ આપી રહી છે. તસવીરો શેર કરીને મોનાલિસાએ લખ્યું હતું કે,”મને અહીં ફરી એકવાર લઇ જાઓ’.

આજ તો મોનાલિસાની વાત છે ચાહકો એમ જ અભિનેત્રી પર તેમનું દિલ હારતા હોય છે. મોનાલિસાનો એટિટ્યૂડ અને કિલર એક્સપ્રેશન તેના સિંપલ લુકને પણ કાતિલ બનાવી દેતો હોય છે. મોનાલિસા દરેક તસવીરમાં અલગ અલગ પોઝ આપતી નજર આવી રહી છે. હંમેશાની જેમ મોનાલિસાનો આ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. મોનાલિસા કઈ પણ કરતી હોય છે તેની પર ચાહકો દિલ ખોલીને પ્રેમ વરસાવતા હોય છે. અભિનેત્રી પણ ક્યારેય તેના ચાહકોને નિરાશ નથી કરતી.


બહુ ઓછા લોકો જાણે છે કે મોનાલિસાનું અસલી નામ અંતરા બિસ્વાસ છે. અભિનયમાં કારકિર્દી બનાવવા માટે તેણે નામ બદલી નાખ્યું. ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યા બાદ અભિનેત્રીએ સલમાન ખાનના શો બિગ બોસમાં ભાગ લીધો હતો. આ શો દરમિયાન તેણે તેના બોયફ્રેન્ડ વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા હતા.

બંનેની જોડી ઇન્ડસ્ટ્રીમાં રોમેન્ટિક કપલમાં ગણવામાં આવે છે. બિગ બોસમાંથી બહાર આવ્યા પછી પણ બંનેની જોડી આજે પણ યથાવત છે. મોનાલિસાને બિગ બોસથી વધુ લોકપ્રિયતા મળી. હવે અભિનેત્રી નાના પડદા પર વધુ સક્રિય છે. તેણે સ્ટાર પ્લસના શો નઝરથી ટીવીમાં પ્રવેશ કર્યો હતો. આ શોમાં મોનાલિસાને ચૂડેલની ભૂમિકામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.

Uma Thakor

disabled