દેશી અભિનેત્રીએ સ્પોર્ટ્સ પીળા કલરની બ્રામાં સિંપલ લુક સાથે આપ્યા કિલર એક્સપ્રેશન, જુઓ ફિગર ફ્લોન્ટ કરતી તસવીરો

પીળા કલરની સ્પોર્ટ્સ બ્રા- કાળા કલરના જેગિગમાં દેશી અભિનેત્રીએ દેખાડ્યું ફિગર, ચાહકોને પૂછ્યું- શું જોઈ રહ્યા છો

ભોજપુરી સેંસેસન મોનાલિસાની અદાઓ અને અંદાજની જેટલા પણ વખાણ કરીએ તે ઓછા જ લાગે છે. મોનાલીસા તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. મોનાલીસાનો સિંપલ લુક પણ ચાહકોને દીવાના બનાવી દેતા હોય છે. તેવામાં અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

મોનાલીસાએ તેના પ્રિય પતિ વિક્રાંત સિંહ સાથે કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. તસવીરમાં મોનાલિસા કોઈ ગ્લેમરસ અવતારમાં નહિ પરંતુ જીમ વિયરમાં નજર આવી રહી છે. પીળા કલરની સ્પોર્ટસ બિકી અને બ્લેક જેગિંગ પહરેલ મોનાલિસા તેના ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

પહેલી તસવીરમાં મોનાલિસાના પતિ વિક્રાંત તેની પત્નીને ખુબ જ પ્રેમની નજરેથી જોતા નજર આવી રહ્યા છે જયારે મોનાલિસા કેમેરાની સામે જોઈને પોઝ આપી રહી છે. મોનાલિસા નેચરલ મિનિમલ મેકઅપમાં નજર આવી રહી છે. અભિનેત્રી સિંપલ લુકમાં પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તસવીર શેર કરતા મોનાલિસાએ ચાહોને પૂછ્યું કે- શું જુઓ છો? ચાહકો પણ કોમેન્ટ સેક્શનમાં મજેદાર જવાબ આપી રહ્યા છે.

કેટલીક તસવીરોમાં મોનાલિસા કાચની આગળ ઉભી રહીને પોઝ આપતી નજર આવી રહી છે. મોનાલિસાની આ તસવીરોને હજારો લોકો લાઈક કરી ચુક્યા છે. અભિનેત્રીની ફિટ અને ટોન્ડ બોડીને ચાહકો જોરદાર વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે- ફિટ છે બોસ. તેની સાથે એક યુઝરે ઘણી બધી ફાયર ઈમોજી પણ બનાવી હતી.

આજ તો મોનાલિસાની વાત છે ચાહકો એમ જ અભિનેત્રી પર તેમનું દિલ હારતા હોય છે. મોનાલિસાનો એટિટ્યૂડ અને કિલર એક્સપ્રેશન તેના સિંપલ લુકને પણ કાતિલ બનાવી દેતો હોય છે. મોનાલિસા દરેક તસવીરમાં અલગ અલગ પોઝ આપતી નજર આવી રહી છે. હંમેશાની જેમ મોનાલિસાનો આ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. મોનાલિસા કઈ પણ કરતી હોય છે તેની પર ચાહકો દિલ ખોલીને પ્રેમ વરસાવતા હોય છે. અભિનેત્રી પણ ક્યારેય તેના ચાહકોને નિરાશ નથી કરતી.

After post

disabled