દેશી અભિનેત્રી મોનાલિસાએ પુલ કિનારે બિકીનીમાં વરસાવ્યો કહેર, મોટું ભરાવદાર ફિગર જોઈને ફેન્સ ઊંચા નીચા થવા લાગ્યા
ભોજપુરી સિનેમાની સુપર સિઝલિંગ અભિનેત્રી મોનાલીસા આજે કોઈ ઓળખાણની જરૂર નથી. બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી સોશિયલ મીડિયા સેન્સેશન બનેલી છે. દિવસેને દિવસે તેની તસવીરોથી ચોંકાવી દેતી હોય છે. ચાહકોને તેના નવા લુકમાં જોવી ખુબ ગમે છે.
મોનાલીસાએ થોડા દિવસ પહેલા જ તેની બિકી તસવીર શેર કરી છે જોતા જ વાયરલ થઇ ગઈ હતી. ફોરેસ્ટ પ્રિન્ટ બિકીમાં મોનાલીસા ગજબ લાગી રહી હતી. સ્લિમ ફિગર વાળી મોનાલિસાએ ભારે ડાર્ક લિપસ્ટિક અને પોનીટેલથી લુકને કમ્પ્લીટ કર્યો હતો.
પુલની સાઈડમાં મોનાલિસાએ ગજબના પોઝ આપ્યા હતા દરેક તસવીરમાં અભિનેત્રી કોઈ અપ્સરા જેવી દેખાઈ રહી હતી. જોકે આ થોડાક દિવસ પહેલાની તસવીરો છે. આ તસવીરો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું હતું કે જયારે યાદો તમને સતાવે અને હેશટેગ પણ નાખ્યા હતા. ભોજપુરી અભિનેત્રીએ જુના દિવસોને યાદ કરીને ટેક મી બેક લખ્યું હતું.
મોનાલિસા ઉર્ફે અંતરા બિશ્વાસ ઘણીવાર ગ્લેમરસ ડ્રેસમાં મસ્તી કરતી જોવા મળે છે. અભિનેત્રી સામાન્ય રીતે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને અપડેટ્સ આપતી રહે છે. આજકાલ મોનાલિસા ઓટીટી પર ડેબ્યૂ કરવા જઈ રહી છે અને આ નવા પ્રોજેક્ટ પર ઘણું ફોકસ કરતી નજર આવી રહી છે.
View this post on Instagram
મોનાલિસા ટૂંક સમયમાં ‘ધપ્પા’ વેબ સિરીઝમાં જોવા મળશે. હંગામા પ્લે પરની આ આગામી સિરીઝમાં મોનાલિસા સાથે અભિનેતા જય ભાનુશાલી પણ જોવા મળશે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ સીરીઝની એક તસવીર પણ શેર કરી છે.
View this post on Instagram
ભોજપુરી સિનેમાની પોપ્યુલર સ્ટાર ટેલિવીઝનની સાથે ઓટીટી પર પણ તેની ઓળખ બનાવી રહી છે. 39 વર્ષની મોનાલીસા તેના ટેલેન્ટ અને લુકના કારણે કોઈ પણ અભિનેત્રીને મ્હાત આપી શકે છે. અવાર નવાર તેની બોલ્ડનેસથી સોશિયલ મીડિયાનો પારો વધારતી રહે છે.
View this post on Instagram
મોનાલિસા એટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીની કેટલીક પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. એટલા માટે તે ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલથી કહેર વરસાવતી હોય છે તો ક્યારેક સાદગીથી દિલ છીનવી લેતી હોય છે. મોનાલિસાનો દરેક લુક ચાહકોને પસંદ આવે છે. કાર્તિક આર્યનના ભૂલ ભુલૈયા 2ના ગીત પર મોનાએ જોરદાર ડાન્સ કર્યો હતો. મોનાલિસાનો ડાન્સિંગ રીલ વિડિયો ચાહકોને ખૂબ જ મનોરંજક લાગી રહ્યો છે.