બ્લુ ટોપ અને સફેદ ટૂંકી ટૂંકી ચડ્ડીમાં આ દેશી અભિનેત્રીએ ફિગર દેખાડ્યું, જોતા જ કહેશો શરમ સભ્યતા રાખો
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનાલીસા ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાના અલગ અલગ અંદાજ માટે ફેમસ છે. મોનાલીસા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને લગભગ દરેક દિવસે તેની નવી નવી તસવીરો જોવા મળી જ જાય છે. મોનાલીસા પોતાના હોટ લુક્સને લીધે હંમેશા છવાયેલી રહે છે. તેની તસવીરો અને વિડીયો હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જ જાય છે.
View this post on Instagram
અમુક દિવસો પહેલા જ મોનાલિસાએ પોતાની સિઝલિંગ તસવીરો શેર કરી છે જેને જોઈને ચાહકો અધીરા બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે અને તેના જલવા જોવા માટે ચાહકો ખુબ આતુર રહે છે. મોનાલિસાએ શેર કરેલી આ તસવીરોમાં તે બ્લુ ટોપ અને વ્હાઇટ શોર્ટ પહેરેલી દેખાઈ રહી છે. આ લુકમાં મોનાલિસાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેકઅપ કરી રાખ્યો છે.
મોનાલીસાએ લાઈટ બ્લુ આઈશેડો પણ કર્યો છે જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યો છે. મોનાલિસાએ આ લુકમાં અલગ અલગ પોઝ આપ્યા છે અને તેનો દરેક પોઝ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તેની આ તસવીરો સામે આવતા જ વાયરલ થઇ ગઈ છે અને ચાહકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. મોનાલિસાની આ તસવીરો પર ચાહકોએ વાઉ, ગોર્જીયસ, હોટ, બ્યુટીફૂલ, લવલી જેવી કમેન્ટ્સ કરી છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી છે.
અમુક સમય પહેલા મોનાલિસાએ પોતાના વેકેશનની થ્રોબેક તસવીરો પણ શેર કરી હતી જેમાં તે પતિ સાથે માલદીવમાં રજાઓ માણી રહી હતી. સામે આવેલી આ તસવીરોમાં મોનાલીસા એ બ્લુ બિકી પહેરી રાખી છે અને પુલના કિનારે બેસીને પોઝ આપી રહી છે. તસવીરો શેર કરીને મોનાલિસાએ લખ્યું હતું કે,”મને અહીં ફરી એકવાર લઇ જાઓ’.
મોનાલીસાની ફેન ફોલોઇંગનો અંદાજો તેની પોસ્ટ પર થનારી કમેન્ટ્સ પરથી લગાવી શકાય છે. ચાહકો મોનાલિસાની સુંદરતાની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.તસ્વીર પર એક યુઝરે લખ્યું કે,”હોટ’, અન્ય એકે લખ્યું કે,’યુ આર સો ક્યૂટ મેમ’, તસવીરો પરથી લાગી રહ્યું છે કે મોનાલીસાએ પોતાનું વેકેશન ખુબ સારી રીતે એન્જોય કર્યું હતું.
View this post on Instagram
જણાવી દઈએ કે મોનાલીસાએ અભિનેતા વિક્રાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કર્યા છે. બંનેની જોડી ઇન્ડસ્ટ્રીમાં રોમેન્ટિક કપલમાં ગણવામાં આવે છે. મોનાલીસા બિગ બોસની કન્ટેસ્ટેન્ટ રહી ચુકી છે. બિગ બોસના ઘરમાં જ મોનાલિસાએ વિક્રાંત સાથે લગ્ન કર્યા હતા. બિગ બોસમાંથી બહાર આવ્યા પછી પણ બંનેની જોડી આજે પણ યથાવત છે.