ઓરેન્જ ચડ્ડીમાં ખુબ જ બોલ્ડ જોવા મળી મોનાલીસા, વીડિયો જોઈને રાત્રે સપનામાં સપનામાં આવશે એવું મજેદાર ફિગર છે - Chel Chabilo Gujrati

ઓરેન્જ ચડ્ડીમાં ખુબ જ બોલ્ડ જોવા મળી મોનાલીસા, વીડિયો જોઈને રાત્રે સપનામાં સપનામાં આવશે એવું મજેદાર ફિગર છે

ભોજપુરી સિનેમા જગતની સુપરહોટ, બોલ્ડ અને ગ્લેમર અભિનેત્રી મોનાલીસાને આજે કોઈ ઓળખની જરૂર નથી. મોનાલીસા આજે એક ચર્ચિત નામ બની ગયું છે. મોનાલીસા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની શાનદાર તસવીરો અને વીડિયો પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરતી રહે છે.મોનાલિસાની નવી નવી તસવીરો જોવા માટે ચાહકો પણ આતુરતાથી રાહ જોતા રહે છે. ઘણા સમયથી મોનાલીસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી દૂર છે પણ દર્શકો વચ્ચે તેની દીવાનગી આજે પણ યથાવત છે.મોનાલિસા ભોજપુરી ઇન્ડસ્ટ્રીના મોટાભાગના સુપરસ્ટાર સાથે કામ કરી ચુકી છે.

એવામાં તાજેતરમાં જ મોનાલીસાનો લેટેસ્ટ વિડીયો સામે આવ્યો છે.વીડિયોમાં એકવાર ફરીથી તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. વીડિયોમાં મોનાલીસાએ બ્લુ ક્રોપ ટોપ અને ઓરેન્જ સ્કર્ટ પહેરી રાખ્યું છે. આ આઉટફિટ સાથે મોનાલીસાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. પોતાની દિલકશ અદાઓ દેખાડતી મોનાલીસા વેનિટી વેનમાં જતી દેખાઈ રહી છે.

વિડીયોમાં મોનાલીસા ચશ્મા પહેરીને પોઝ આપતી તો ક્યારેક આંખ મારતી પણ દેખાઈ રહી છે.જેવી જ મોનાલીસા નીચે જુકે છે કે દરેક કોઈની નજરો તેના કર્વ્સ પર અટકી જાય છે.  મોનાલીસાનો વીડિયો વિરલ ભયાનીએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે અને કેપ્શનમા લખ્યું કે,”હોટ એન્ડ સ્પાઈસી એલર્ટ’. મોનાલીસાનો આ વીડિયો ચાહકોએ ખુબ પસંદ કર્યો છે અને ખુબ કમેન્ટ્સ પણ કરી છે.ચાહકોએ વીડિયો  પર વાવ મેમ હોટ, ચોકલેટી ફ્લેવર વગેરે જેવી કમેન્ટ્સ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મોનાલીસા જલ્દી જ વેબ સિરીઝ Dhappa થી હિન્દી ડેબ્યુ કરવા જઈ રહી છે. મોનાલીસા અને વિક્રાંતની જોડી રિયાલીટી શો સ્માર્ટ જોડીમાં પણ જોવા મળી હતી, જેના વિજેતા અંકિતા લોખંડે અને વિક્કી બન્યા છે. જણાવી દઈએ કે મોનાલીસા એક ફિલ્મ માટે 5 થી 7 લાખ રૂપિયા ફી લે છે અને અત્યાર સુધીમાં 125 જેટલી ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. આ સિવાય મોનાલીસા બંગાળી, ઓડિયા, તમિલ, કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

Uma Thakor

disabled