મિથુન ચક્રવર્તીએ જે છોકરીને કચરા પેટીમાંથી ઉઠાવી હતી તે હવે લાગી રહી છે બેહદ ખુબસુરત - Chel Chabilo Gujrati

મિથુન ચક્રવર્તીએ જે છોકરીને કચરા પેટીમાંથી ઉઠાવી હતી તે હવે લાગી રહી છે બેહદ ખુબસુરત

કચરામાંથી ઉઠાવેલી મિથુન ચક્રવર્તીની લાડલીની 7 તસ્વીરો જોઈને બોલીવુડની અભિનેત્રીઓ ફ્લોપ લાગશે

બૉલીવુડના ડિસ્કો ડાન્સર એટલે કે મિથુન ચક્રવતીને લઈને ઘણા લોકો જાણે છે.પરંતુ તેના પરિવારને લઈને લોકોને વધુ જાણકારી નથી ખાસ કરીને તેની દીકરી દિશાની અને મિમોહ સિવાય તેને 2 દીકરા છે.

મિથુને 1982માં એક્ટ્રેસ યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને ચાર સંતાનો મીમોહ (મહાક્ષય), રિમોહ (ઉષામેયા), નમાશી અને પુત્રી દિશાની છે.જયારે તેની દીકરી દિશાનીને તો તેને દત્તક લીધી છે.

જણાવી દઈએ કે, દિશાની જયારે નાની હતી ત્યારે તેના અસલી માતાપિતા એ તેને કચરાના ઢગલામાં નાખી દીધી હતી. આસપાસના લોકોને જયારે બાળકના રડવાનો અવાજ આવ્યો ત્યારે તેને બહાર કાઢી હતી.

આ વાતની જાણકારી બીજા દિવસે અખબારમાં આવતા મિથુનને ખબર પડી ત્યારે તેને પત્ની યોગિતા બાલીએ દત્તક લેવાની વાત કરી હતી. આ બાદ યોગિતા તેના માટે તુરંત જ તૈયાર થઇ ગઈ હતી. બંનેએ કાગળ પરની કાર્યવાહી પુરી કરી નાની બાળકીને ઘરે લાવ્યા હતા.

દિશાનીએ એક્ટર મિથુને ભલે દત્તક લીધી હોય પરંતુ તે દીકરીને બેહદ પ્રેમ કરે છે. દિશાની તેના સોશિયલ મીડિયાદ્વારા તેના પિતાને પ્રેમ કરતી નજરે ચડે છે.

દિશાનીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 74,000થી વધુ ફોલોઅર્સ છે. એક ફિલ્મી પરિવારમાં ઉછરેલી દિશાનીને ફિલ્મોનો ખૂબ શોખ છે. તે સલમાન ખાનની મોટી ચાહક છે.

અહેવાલો અનુસાર, દિશાનીએ ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાંથી એક્ટિંગનો અભ્યાસક્રમ લીધો છે. તે માત્ર ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે.

ઇશાનીએ 2017માં શોર્ટ ફિલ્મ ‘હોલી સ્મોક’ દ્વારા એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન તેમના મોટા ભાઇ ઉશ્મેયા (રિમોહ) ચક્રવર્તીએ કર્યું હતું. આ પછી તે અંડરપાસ નામની બીજી શોર્ટ ફિલ્મમાં જોવા મળી છે.

divyansh

disabled