બે બે બાળકોની માંનું આવું ગજબ ફિગર? શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે શેર કરી માલદીવ વાળી ગોર્જિયસ તસવીરો, પોતાને કહ્યુ 'beach bum' - Chel Chabilo Gujrati

બે બે બાળકોની માંનું આવું ગજબ ફિગર? શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે શેર કરી માલદીવ વાળી ગોર્જિયસ તસવીરો, પોતાને કહ્યુ ‘beach bum’

કરીના કપૂરના EX પ્રેમી શાહિદની પત્નીએ કર્યો ધડાકો, ન પહેરવાનું પહેરીને આખા ગામને દેખાડ્યું ફિગર જોઈ લો એકલામાં

કરીના કપૂર અને સૈફ અલી ખાનના માલદીવથી પરત ફર્યા બાદ શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ માલદીવ પહોંચ્યા હતા. તેઓ ત્યાં તેમનું વેકેશન એન્જોય કરી રહ્યા છે. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે માલદીવથી પોતાની એક ગ્લેમરસ તસવીર શેર કરી છે, જેમાં તે પોતાને ‘બીચ બમ’ કહે છે શાહિદ કપૂર જેટલો હેન્ડસમ છે, તેની પત્ની મીરા રાજપૂત પણ એટલી જ સુંદર અને બોલ્ડ છે. લોકપ્રિયતાની દ્રષ્ટિએ પણ અભિનેત્રી તેના પતિથી ઓછી નથી. આ વાત તેના સોશિયલ મીડિયા પરથી ખબર  પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

હાલમાં જ  મીરાએ પોતાનો બીચ બમ બતાવ્યો છે, મીરાની તાજેતરની તસવીરો હોટનેસની હદ પાર કરી રહી છે, આ તસવીરો પર ચાહકો તેને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. મીરા રાજપૂતે ભલે ફિલ્મી દુનિયાથી અલગ હોય, પરંતુ તેમ છતાં તેની ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે. આ દિવસોમાં મીરા શાહિદ કપૂર અને તેના બે બાળકો સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. માલદીવ વેકેશનથી, મીરા સતત તેના આઉટિંગની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

તાજેતરમાં શાહિદ કપૂર સાથે પોતાની તસવીર શેર કર્યા બાદ હવે મીરાએ પોતાની એક ખાસ તસવીર શેર કર્યો છે. મીરા આ તસવીરમાં બિકીમાં જોવા મળી રહી છે. તે કોઇ સ્ટારથી કમ નથી લાગી રહી. આ પહેલા તેણે એક વ્હાઇટ બિકીમાં તસવીર શેર કરી હતી, જેમાં  તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી.  મીરા રાજપૂત અને શાહિદ કપૂર બોલિવુડના સૌથી પોપ્યુલર કપલ્સમાંના એક છે. મીરા સિંપલ લુકમાં પણ ઘણી જ સુંદર લાગે છે.  મીરા સોશિયલ મીડિયા પર ઘણી બ્રાંડને પ્રમોટ કરે છે. તે હંમેશા તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

આ પહેલા રવિવારે મીરાએ બીચ પર સૂર્ય નમસ્કાર કરતી એક વિડીયો પણ શેર કર્યો હતો. મીરા બ્લેક કલરના જિમ આઉટફિટમાં જોવા મળી હતી. વીડિયો સાથે મીરાએ એક લાંબી પોસ્ટ પણ લખી હતી. આ ઉપરાંત, મીરાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર વર્કઆઉટ સેશનમાંથી પોતાની એક તસવીર પણ શેર કરી હતી. તસવીરના બેકગ્રાઉન્ડમાં શાહિદ કપૂર પણ જોવા મળ્યો હતો.

શાહિદ કપૂર અને મીરા રાજપૂત ઇન્ડસ્ટ્રીના સૌથી મનોરંજક કપલમાંના એક છે. બંને ઘણીવાર એકબીજા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, સાથે સાથે એકબીજાની ખેંચવામાં પણ કોઈ કસર છોડતા નથી. શાહિદ અને મીરાએ પરિવારની મરજીથી વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. બંને મિશા અને ઝૈન નામના બાળકોના પેરેન્ટ્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

Live 247 Media

disabled