હિટ ફિલ્મમાં બંને એ કિસ વાળા દ્રશ્યો પહેલા, આ અભિનેત્રીનું અત્યારનું ફિગર જોતા રણબીર પણ આલિયાને ભૂલીને આના વિશે વિચારવા લાગશે - Chel Chabilo Gujrati

હિટ ફિલ્મમાં બંને એ કિસ વાળા દ્રશ્યો પહેલા, આ અભિનેત્રીનું અત્યારનું ફિગર જોતા રણબીર પણ આલિયાને ભૂલીને આના વિશે વિચારવા લાગશે

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે ભલે ફિલ્મોથી દૂરી બનાવી હોય પરંતુ હંમેશા હેડલાઈન્સમાં રહે છે. આજે અમે જે અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેણે ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ બતાવ્યો અને પછી તે ફિલ્મોથી દૂર થઈ ગઈ. પરંતુ તસવીરોને કારણે અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી મિનિષા લાંબાની. બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, હાલ આ બંનેના લગ્ન બોલિવુડના ગલિયારાઓમાં ઘણા ચર્ચામાં છે. આવી સ્થિતિમાં અભિનેતાના જૂના સંબંધોની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે.

રણબીર કપૂરનું નામ અભિનેત્રી મિનિષા લાંબા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. બંને ફિલ્મ બચના એ હસીનોમાં સાથે જોવા મળ્યા હતા. ‘બચના એ હસીનો’, કિડનેપ અને ‘જોકર’ સહિતની ઘણી ફિલ્મોમાં પોતાના અભિનય માટે પ્રખ્યાત મિનિષા લાંબા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી દરરોજ તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને ચાહકો તેના પર પ્રેમ વરસાવે છે. ઘણા ચાહકો તેને કોમેન્ટ કરી રહ્યા છે અને પૂછે છે કે તેણે પોતાની જાતને ફિલ્મોથી કેમ દૂર કરી. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની ઘણી તસવીરો શેર કરી છે.

મિનિષા લાંબાના બોલ્ડ ફોટો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહ્યા છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે. મિનિષા લાંબાએ વર્ષ 2005માં દિગ્દર્શક શૂજિત સરકારની ફિલ્મ ‘યહાં’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જો કે આ ફિલ્મથી અભિનેત્રીને વધારે ઓળખ મળી ન હતી. આ પછી મિનિષા લાંબાએ ‘કોર્પોરેટ’, ‘હનીમૂન ટ્રાવેલ્સ’, ‘દસ કહાનિયાં’, ‘બચના એ હસીનો’, ‘ભેજા ફ્રાય 2’, ‘હમ તુમ શબાના’, ‘જોકર’, ‘હીર એન્ડ હીરો’,’ Bheja Fry 3′.’ અને ‘ભૂમિ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

મિનિષાએ વર્ષ 2015માં તેના બોયફ્રેન્ડ રેયાન થમ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં.જો કે મિનિષા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ફેન્સ માટે બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મિનિષા લાંબા સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો બિગબોસ સીઝન 8માં પણ જોવા મળી હતી. મિનિષાએ આ શોથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. મિનિષા તેની સ્પષ્ટવક્તા શૈલી માટે પણ જાણીતી છે. મિનિષા છેલ્લે ફિલ્મ ‘ભૂમિ’માં જોવા મળી હતી. અભિનેત્રી ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેની તસવીરોને કારણે તે અવાર નવાર હેડલાઇન્સમાં રહે છે.

મિનિષા લાંબાનો જન્મ કાશ્મીરના સુંદર મેદાનોમાં થયો હતો. 18 જાન્યુઆરી 1985ના રોજ જન્મેલી મિનિષાનું બાળપણ દિલ્હીમાં વીત્યું હતું. તેણે મિરાન્ડા હાઉસમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. તે પછી તેણે મોડલિંગ શરૂ કર્યું. બાળપણમાં તે પત્રકાર બનવા માંગતી હતી પરંતુ નસીબ તેને ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં લઈ ગયું. જોકે અભિનેત્રી ફિલ્મી દુનિયામાં કંઈ ખાસ બતાવી શકી નથી. મિનિષા લાંબાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

તેણે કહ્યું કે જ્યારે તે મુંબઈ આવી હતી ત્યારે તે એકદમ નવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું કે જ્યારે તે મુંબઈ આવી ત્યારે તે પીજીમાં રહેતી હતી. એક દિવસ પીજીની માલકિને તેના પર ચોરીનો આરોપ લગાવ્યો. તેણે તેના પર કબાટમાંથી પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો. ત્યારે તેને ખૂબ ગુસ્સો આવ્યો, જ્યારે તેના પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો તેને આ વાતને લઇને ખૂબ જ દુઃખ થયું. જે બાદ તેણે પીજી છોડીને એક નાનકડો રૂમ ભાડે લીધો હતો. જોકે, પાછળથી પીજી માલિકને પૈસા મળી ગયા અને તેને પોતાની ભૂલનો અહેસાસ થયો.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

મિનિષાએ કેડબરી, હાજમોલા, એરટેલ, એલજી અને સનસિલ્ક જેવી બ્રાન્ડ્સમાં કામ કર્યું. કેડબરીની જાહેરાત દરમિયાન દિગ્દર્શક શૂજિત સરકારની નજર પડી અને તેનો સંપર્ક કર્યો. મિનિષાએ વર્ષ 2005માં શૂજિત સરકારની ફિલ્મ ‘યહાં’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી મિનિષાએ કેટલીક ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી. મિનિષા છુના હૈ આસમ, તેનાલી રામા, ઈન્ટરનેટ વાલા લવ વગેરે સહિત ઘણી સીરિયલ્સમાં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

આ સિવાય તે કલર ટીવી પર પ્રસારિત થનારા ફેમસ શો ‘બિગ બોસ 8’માં પણ જોવા મળી હતી.મિનિષાએ જુલાઈ 2015માં તેના બોયફ્રેન્ડ રેયાન થમ સાથે ગુપ્ત રીતે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. રાયન નાઈટક્લબનો માલિક છે. બંનેએ રજિસ્ટર્ડ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને વર્ષ 2020માં બંનેના છૂટાછેડા થઈ ગયા. હાલમાં મિનિષા બિઝનેસમેન આકાશ મલિકને ડેટ કરી રહી છે. મિનિષાએ જુલાઈ 2021માં આકાશ મલિક સાથેના તેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા.

Live 247 Media

disabled