રણબીર કપૂરની આ હિરોઈન થઇ બોલીવુડમાંથી ગાયબ, અત્યારે બિકીનીમાં એવી 10 તસ્વીરો મૂકી કે મોં ખુલ્લું રહી જશે - Chel Chabilo Gujrati

રણબીર કપૂરની આ હિરોઈન થઇ બોલીવુડમાંથી ગાયબ, અત્યારે બિકીનીમાં એવી 10 તસ્વીરો મૂકી કે મોં ખુલ્લું રહી જશે

10 તસ્વીરો જોઈને મન થઇ જશે એવું ગજબનું ફિગર અને સાઈઝ છે…

બૉલીવુડ એક્ટ્રેસ મિનિષા લાંબાએ ફિલ્મ ‘યહાં’થી કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ મિનિષાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

હાલ લોકડાઉનને કારણે બધા લોકો ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. બૉલીવુડ એક્ટ્રેસ મિનિષા લાંબા પણ લોકડાઉનમાં સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ જોડાયેલી રહે છે. હાલમાં જ મિનિષાએ એક બોલ્ડ તસ્વીર શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

મિનિષા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. મિનિષા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. મિનિષા સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરતી રહે છે. જણાવી દઈએ કે, મિનિષા લાંબા ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં આવતા પહેલા કોલેજના દિવસોમાં પત્રકાર બનવા માંગતી હતી. પરંતુ બાદમાં તેણે કોલેજના દિવસોમાં મોડેલિંગ શરૂ કર્યું હતું. જેનાથી તેનું આગળની લાઈફ અલગ જ રસ્તા પર ચાલવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

હાલમાં જ મિનિષાએ વેકેશનની તસ્વીર શેર કરી હતી.બૉલીવુડ એક્ટ્રેસ મિનિષાએ ફિલ્મોમાંથી બ્રેક લઈને વર્ષ 2015માં બોયફ્રેન્ડ રેયાન થમ સાથે લગ્ન કર્યા હતા. એક મોડેલિંગ પ્રોજેક્ટ પર કામ કરતા સમયે મિનિષા ફિલ્મ મેકર શુઝીક સરકારને એલટી પસંદ આવી ગઈ હતી કે, તેને મિનિષાને તેની ફિલ્મ ‘યહાં’થી બૉલીવુડમાં બ્રેક આપ્યો હતો. જે મિનિષાની ડેબ્યુ ફિલ્મ છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

બંનેએ મુંબઈમાં પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. મિનિષા અને રેયાનના લગ્નમાં ફિલ્મી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. આ સાથે જ મિનિષા ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ-8’ની હિસ્સો રહી ચુકી છે. બિગબોસ 8માં મિનિષા સાથે આર્ય પણ સ્પર્ધક હતો. આ શોમાં આર્યએ જણાવ્યું હતું કે, તે મિનિષાને ડેટ છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

મિનિષા એક્ટ્રેસ બનતા પહેલા પત્રકાર બનવા માંગતી હતી, પરંતુ તેની કરિયરનો પહેલો બ્રેક જાહેરાતથી મળ્યો હતો. મિનિષાને કેડબરીની જાહેરતાના ઓડિશનથી પહેલો બ્રેક મળ્યો હતો. આ બાદ મિનિષા હિમેશ રેશમિયાના આલ્બમ ‘આપકા સુરુર’માં પણ નજરે આવી હતી. મિનિષા લાંબા ઘણી વાર ટ્રોલ થઇ છે. મિનિષા તેની સોશિયલ મીડિયામાં પોસ્ટના કારણે ઘણી વાર ટ્રોલ થઇ ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

મિનિષાએ ટ્રોલર્સને કહ્યું હતું કે, હું પર્સનલ લાઈફમાં કોને બેઈજ્જત નથી કરતી, ટ્રોલ એ લોકો જ કરે છે જે પર્સનલ લાઈફમાં તેના વિચારોને વ્યક્ત ના કરી શકતા હોય. મિનિષા સારી રીતે જાણે છે કે,સોશિયલ મીડિયા પર શેનાથી અટેંશન મળે છે તેથી તે એ પ્રકારની જ તસ્વીર શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

મિનિષા થોડા દિવસ પહેલા વેકેશનની તસ્વીર શેર કરી હતી. જેના તે બ્લેક જોવા મનલી હતી.મીડિયામાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે 2018માં એવી વાતો આવી હતી કે,મિનિષા રિયાનનું ઘર છોડીને બીજા ઘરમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

તે પછી મિનિષા અને રાયન વચ્ચે બનેલા અનબનના પણ વાઇરલ ન્યુઝ પણ આવેલા અને બેય મૌન રહ્યા હતા. મિનિષા અને રિયાન વર્ષ 2013માં એકબીજાને મળ્યા હતા. બંનેની મુલાકાત નાઈટક્લબમાં થઈ. એકબીજાને આશરે 2 યર સુધી ડેટ કર્યા પછી બંનેએ 6 જુલાઈ 2015ના રોજ લગ્ન કર્યા હતાં. મિનિષા બોલિવૂડ અભિનેત્રી તરીકે જાણીતી છે, તો રિયાન એક રેસ્ટોરન્ટનો માલિક છે.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

મિનિષાનો આ હોટ અંદાજ ફેન્સે બહુજ પસંદ આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિનિષાના 363k ફોલોઅર છે. જણાવી દઈએ કે, મિનિષા લાંબા ‘બચના એ હસીનો’માં રણબીર કપૂરના અપોઝીટ રોલમાં નજરે આવી હતી. આ બાદ તેને તેની કરિયરમાં કોઈ મોટી હિટ ફિલ્મ આપી ના હતી. ગત વર્ષ મિનિષાએ ‘મિરર મિરર’ નામનું નાટક કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Minissha (@minissha_lamba)

તેને 13 રોલ નિભાવ્યા હતા. વધુમાં તમને જણાવી દઈએ કે હિરોઈન મિનિષા લાંબાએ ફિલ્મ ‘કૉર્પોરેટ’, ‘હનીમૂન ટ્રાવેલ્સ’, ‘દસ કહાનીયાં’, ‘બચના એ હસીનો’, ‘ભેજા ફ્રાય 2’, ‘હમ તુમ શબાના’, ‘જોકર’, હરી એન્ડ હીરો’, ‘ભેજા ફ્રાય-3’ અને ‘ભૂમિ’ ફિલ્મમાં કામ કરેલું છે.

Live 247 Media

disabled