મિયાં ખલિફા નહાતી વખતે આવી હરકત કરે છે, પતિએ વીડિયો બનાવીને કર્યો શેર - Chel Chabilo Gujrati

મિયાં ખલિફા નહાતી વખતે આવી હરકત કરે છે, પતિએ વીડિયો બનાવીને કર્યો શેર

ગંદી ફિલ્મોની રાણી નહાતી વખતે બેશરમ થઈને આવું કરે છે, પતિએ ફોડ્યો ભાંડો

ફિલ્મોને અલવિદા કહી ચુકેલી મિયા ખલિફા હવે પોતાની લાઈફ એન્જોય કરી રહી છે. તે સોશિયલ મીડિયામાં ખુબ જ સક્રિય રહે છે. તેની ફેન ફોલોઇંગ કરોડોમાં છે. લેબનામાં જન્મેલી મૂળ સાબિક અમેરિકન સ્ટાર મિયાં ખલિફા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. મિયાં તેના ચાહકો માટે તેની લેટેસ્ટ તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

ઇન્ટરનેટમાં અભિનેત્રીને ગજબ ફેન ફોલોઇંગ છે. મિયાંને  ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 23.7 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે. આ જ કારણ છે કે મિયાં જયારે સોશિયલ મીડિયા પર તસવીર કે વીડિયો શેર કરતી હોય છે તો વાયરલ થતા વાર નથી લાગતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

થોડા સમય પહેલા જ અભિનેત્રીએ લેટેસ્ટ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તેના હોટ અને બોલ્ડ લુકના કારણે ઈન્ટરનેટનો પારો વધારી દીધો હતો. મિયાં ખલિફા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવાર નવાર હોટ તસવીરો શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

એક સમયે ગંદી ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રીની તસવીરો અને વીડિયોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. થોડા સમય પહેલા શેર કરેલી તસવીરમાં અત્યાર  સુધી 1 મિલિયન કરતા પણ વધારે લાઇક્સ આવી ગઈ છે. તેમજ 56 હજારથી વધારે કૉમેન્ટ્સ પણ આવી હતી. કોમેન્ટ બોક્સમાં ચાહકો તેની ખુબ જ પ્રસંશા કરી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

ઇતિહાસમાં ગ્રેજ્યુએટ થયેલી મિયાં 10 ફેબ્રુઆરી 1993માં બૈરૂતમાં જન્મેલી છે. જોકે પછી મિયાં અમેરિકા રહેવા જતી રહી હતી. 21 વર્ષની ઉંમરે મિયાંએ નક્કી કર્યું હતું કે તે ઇન્ડસ્ટ્રીમાં જોડાશે  જેના લીધે આજે આખી દુનિયા તેને ઓળખે છે. જોકે થોડા વર્ષો પહેલા આ ઇન્ડસ્ટ્રીને મિયાંએ અલવિદા કહી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયાં ખલિફા તેની તસવીર અને વીડિયો સિવાય બીજા  ઘણા બધા કારણોને લીધે ચર્ચાઓમાં રહેતી હતી.  જેમકે  અલગ અલગ દેશોમાં ચાલી રહેલા મુદ્દાઓમાં તેના વિશે પ્રતિભાવ આપીને સોશિયલ મીડિયામાં શેર કરતી હતી. મિયાંએ હિન્દુસ્તાનમાં ચાલી રહેલા કિસાન આંદોલનને લઈને પોસ્ટ પણ કરી હતી. જેના પછી મિયાંને ઘણી બધી રીતના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેના સિવાય મિયાંએ ફિલીસ્તીન અને ઇઝરાયલના વિવાદ પર પણ તેની રાય મૂકી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

તેણીએ ઇન્ડસ્ટ્રીમાં તેની એક અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રીને ‘બ્યૂટી વિથ બ્રેઈન’ પણ કહેવામાં આવે છે. મિયાં ખલિફા ફિલ્મોમાં કામ કરતા પહેલા માયામી ફ્લોરિડાના એક રેસ્ટ્રોરન્ટમાં કામ કરતી હતી. 28 ડિસેમ્બર 2014માં મિયાં ખલીફાને દુનિયામાં NO 1 સ્ટાર ગણવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મુવી ઝ ઇન્ડસ્ટ્રીની સ્ટાર રહી ચુકેલી મિયાએ તો છેલ્લા કેટલાક વર્ષોથી ગંદી ગંદી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. પરંતુ ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં પણ મિયા ખલીફાએ ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં મિયાએ પોતાના અનુભવો પર ખુલીને વાત કરી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

સેલેબ્રીટી બન્યા પછી ઘણા લોકો પોતાનો દેખાવ બદલવા માટે સર્જરીનો સહારો લેતા હોય છે, બોલીવુડમાં પણ ઘણી અભિનેત્રીઓએ સર્જરી કરવાની પોતાનો દેખાવ બદલ્યો છે, હવે આ બધામાં બીજું એક નામ પણ જોડાઈ ગયું છે જે છે પ્રખ્યાત સ્ટાર રહી ચુકેલી મિયાં ખલીફાનું.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયાં ખલીફાએ પોતાના નાકની સર્જરી કરાવી છે. આ વાતની જાણકારી મિયાંએ પોતાના ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ચાહકોને આપી છે. મિયાંએ થોડા દિવસ પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કર્યો હતો જેની અંદર તેના નાક ઉપર પેટ્ટી લગાવેલી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

આ તસ્વીર ધ્વરા જ મિયાના ચાહકોને જણાવા મળ્યું કે તેની નાકની સર્જરી કરાવી છે. ત્યારબાદ મિયાંએ એક વિડીયો પણ પોતાની સ્ટોરીમાં શેર કર્યો હતો જેની અંદર તે નાકની સર્જરી બાદ પ્લાસ્ટરને સાફ કરતી જોવા મળી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

હવે મિયાંએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક નવો ફોટો શેર કર્યો છે જેની નાદર તેનો દેખાવ થોડો બદલાયેલો જોઈ શકાય છે. મિયાંના ફોટો જોતા જ એ કહી શકાય છે કે આ તેની સર્જરી બાદની તસ્વીર છે. આ ફોટોમાં મિયાનું નાક થોડું લાંબુ દેખાઈ રહ્યું છે.  તે આ ફોટોમાં એકદમ સાદાઈ ભર્યા લુકમાં દેખાઈ રહી છે. તેને કાળા રંગનું ટોપ પહેર્યું છે અને તે કેમેરા તરફ નહીં પરંતુ બીજી તરફ જોઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

જણાવી દઈએ કે મિયાએ સોશિયલ મીડિયાની મદદથી 160000 ડોલર સુધીની કમાઈ કરી છે અને તેને આ રકમ દાન કરી હતી. હાલમાં જ સોશ્યિલ મીડિયા પર મિયાનો એક વીડિયો ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે નહાતી વખતે ગીતા ગાતા સંભળાઈ હતી. મિયાનો આ વીડિયો તેના પતિએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

આ વીડિયોમાં મિયા નહાતી વખતે જોર જોરથી ગીતો ગાય છે. જેને લઈને તેના પતિ તેને મજાકમાં પૂછે છે કે બેબી ઠીક તો છો ને?. તેના પર મિયા બાથરૂમની બહાર ડોક્યું કરીને બોલે છે હા હું ઠીક છે. જણાવી દઈએ કે મિયાનું અસલી નામ કૈલિસ્ટા છે. મિયા અને સૈન્ડબર્ગે વર્ષ 2019માં સગાઈ કરી હતી. આ વાતની જાણ તેને સોશિયલ મીડિયા વડે ચાહકોને જણાવી હતી. બંને વર્ષ 2020માં લગ્ન કરવાના હતા પરંતુ કોરોના અને લોકડાઉનના કારણે તેમના લગ્ન પાછળ ઠેલાય હતા. બંને જૂન 2020માં લગ્ન કર્યા હતા.

જણાવી દઈએ કે ઇન્ડસ્ટ્રી છોડ્યા પછી મિયાએ પોતાના સોશિયલ મીડિયા સાથે જોડી લીધી હતી. 22.6 મિલિયનથી વધારે લોકો તેને ઇન્સ્ટા પર અને 3.4 મિલિયનથી વધારે લોકો તેને ટ્વીટર પર ફોલો કરે છે.

Live 247 Media

disabled