હવે તો બીભત્સ ફિલ્મોની રાણી એ બોય ફ્રેન્ડ સાથે જાહેરમાં હટાવી તમામ હદો! તસવીરો જોઈને યુઝર્સ કહે છે આના બોયફ્રેન્ડને રોજ રાત્રે કેટલી મજા આવતી હશે  - Chel Chabilo Gujrati

હવે તો બીભત્સ ફિલ્મોની રાણી એ બોય ફ્રેન્ડ સાથે જાહેરમાં હટાવી તમામ હદો! તસવીરો જોઈને યુઝર્સ કહે છે આના બોયફ્રેન્ડને રોજ રાત્રે કેટલી મજા આવતી હશે 

આને જોઈને ફૂટબોલ પણ શરમાઈ જાય, ! તસવીરો જોઈને યુઝર્સ કહે છે આના બોયફ્રેન્ડને રોજ રાત્રે કેટલી મજા આવતી હશે 

ફિલ્મ સ્ટાર તરીકે ઓળખાતી મિયા ખલીફાએ ભલે હવે એવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હોય, પરંતુ તે રિયલ લાઈફ ખૂબ જ બોલ્ડ અંદાજમાં જીવી રહી છે. મિયા સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને દરરોજ તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. મિયા ખલીફા તેની બોલ્ડ ફેશન સેન્સ માટે ફેમસ છે.

ત્યારે ફરી એકવાર મિયા ખલીફાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. આ તસવીરોમાં તે પિંક ડીપ નેક ગાઉનમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેણે તેના બોયફ્રેન્ડને કિસ કરતી તસવીર પણ શેર કરી છે. મિયા ખલીફા ફેશનની બાબતમાં એકદમ પ્રયોગશીલ છે. તેનો દરેક લુક એકબીજાથી બિલકુલ અલગ રહ્યો છે.

મિયાને વેકેશન અને ભવ્ય જીવનનો ખૂબ શોખ છે અને તે તસવીરો દ્વારા ચાહકોને તેની જીવનશૈલીની ઝલક બતાવતી રહે છે. મિયા તેના બોયફ્રેન્ડ સાથે પણ એકથી એક બોલ્ડ અને રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરતી રહે છે. ફિલ્મોથી દૂર અભિનેત્રી હવે તેના અંગત જીવનને ખૂબ એન્જોય કરી રહી છે. બોયફ્રેન્ડ સાથે મિયાએ પાર્ટીમાં લિપ લોક કરતી તસવીર પણ ચાહકો સાથે શેર કરી હતી.

ચાહકોને મિયાનો આ રોમાંસ ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ઉપરાંત મિયા ખલીફાનો એક બીજો લેટેસ્ટ લૂક પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. તેના વિશે વાત કરીએ તો, તે ટ્રાંસપરન્ટ ડ્રેસમાં બ્રાલેસ સ્ટાઈલમાં તેના કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેણે વધુ કામુક દેખાવા માટે સાટીન લોંગ શ્રગ પણ કેરી કર્યું છે જે તેણે આગળથી ખુલ્લુ રાખ્યુ છે.

લોકો બ્લોન્ડ હેર કલર અને હાઈ હીલ્સમાં મિયા ખલીફા પરથી નજર ઉઠાવી રહ્યા નથી. તેની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કોમેન્ટ સેક્શનમાં નેટીઝન્સ મિયાના આ લુકને લઈને ક્રેઝી જોવા મળી રહ્યા છે અને કોમેન્ટ્સમાં તેના વખાણ કરી રહ્યા છે. આ પહેલા મિયા ખલીફાએ પોતાનો કલરફુલ લુક ફેન્સ સાથે શેર કર્યો હતો. મિયા ખલીફા તે લુકમાં એકદમ શાનદાર લાગી રહી છે.

જો તમે મિયા ખલીફાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર નજર નાખો તો આખું એકાઉન્ટ તેની આવી તસવીરોથી ભરેલું છે. મિયા ખલીફાનો પરિવાર 2001માં બેરૂત, લેબનોનથી યુએસમાં સ્થળાંતર થયો હતો. શરૂઆતમાં, મિયા ખલિફા મિયામી ફ્લોરિડામાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી, જ્યાં એક વ્યક્તિએ તેને ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઓફર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

ઓફર મળ્યા બાદ મિયા ખલીફાએ એવી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું હતું. મિયા ખલીફાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો એવું વિચારે છે કે મેં ફિલ્મો દ્વારા કરોડો રૂપિયા કમાઈ લીધા છે, પરંતુ એવું નથી. મેં 2014 અને 2015 વચ્ચે માત્ર ત્રણ મહિનામાં માત્ર 12 હજાર ડોલર (લગભગ 9 લાખ રૂપિયા) કમાયા. બાદમાં તેણે ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું.

Live 247 Media

disabled