ગ્રીન રંગની બ્રા પહેરી મિયા ખલીફાએ પીધી બીડી, હોટ અંદાજ જોઇ ચાહકો થયા બેકાબૂ- જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

ગ્રીન રંગની બ્રા પહેરી મિયા ખલીફાએ પીધી બીડી, હોટ અંદાજ જોઇ ચાહકો થયા બેકાબૂ- જુઓ વીડિયો

મિયા ખલીફા હવે ભલે ફિલ્મોથી દૂર થઇ ચૂકી છે, પરંતુ દુનિયાભરમાં તે આજે પણ મશહૂર છે. મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ પોતાની બિકી તસવીરો અને હોટ તસવીરોથી ચાહકોને પાગલ કરતી રહે છે. મિયા ઘણીવાર તેના વીડિયો પણ શેર કરતી રહે છે.ત્યારે હાલમાં જ મિયા તેના દેશી બોલ્ડ અંદાજવાળા વીડિયોને લઇને ચર્ચામાં આવી છે. આ વીડિયોમાં તે બીડી પીતા જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં જોઇ શકાય છે કે મિયા ખલીફા બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે ગ્રીન રંગની બ્રા પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. આ સાથે તેણે ચશ્મા પણ લગાવ્યા છે. આ દરમિયાન તે બીડી પી રહી છે. તે બીડી પીતા તેનો શાનદાર અંદાજ પણ બતાવી રહી છે. ઘણા લોકોએ આ પોસ્ટ પર કમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

એક યુઝરે લખ્યુ, આ તો દેશી છોકરી નીકળી. મિયા ખલીફા લેબનાનથી છે. તેણે ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમય સુધી કામ કર્યુ. હવે તે ઇન્ડસ્ટ્રીથી દૂર પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે. મિયા ખલીફા ઘણા સમય પહેલા લેબનાન છોડી પરિવાર સાથે અમેરિકા ચાલી ગઇ હતી. મિયાએ અહીં તેનો અભ્યાસ પૂરો કર્યો. મિયાએ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પહેલા ટેંડર, મોડલિંગ કો શોમાં બ્રીફકેસ ગર્લનું કામ કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

એવું જણાવવામાં આવી રહ્યુ છે કે મિયા અચાનક ઇન્ડસ્ટ્રીમાં પહોંચી ગઇ હતી. વર્ષ 2014માં તેના પતિએ તેની કેટલીક તસવીરો વેબસાઇટ પર નાખી દીધી હતી, જે બાદ તેના છૂટાછેડા થઇ ગયા હતા. પછી મિયાએ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો નિર્ણય કર્યો. મિયા અનુસાર, તેણે બધુ તેની મરજીથી કર્યુ હતુ.. કોઇએ તેના પર દબાણ કર્યુ ન હતુ.

મિયા ખલીફાને આજે કોણ નથી ઓળખતુ. મિયા ખલીફા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની સુપર બોલ્ડ તસવીરો શેર કરી હેડલાઈન્સમાં રહે છે. મિયા ખલીફા તેની અદભૂત અને ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોને ટ્રીટ કરે છે. ઘણીવાર મિયા તેની ટોપલે તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ ઉપરાંત તે તેના બ્રાલેસ ફોટા પણ શેર કરતી રહે છે. મિયા ખલીફા અવારનવાર કોઇ કારણોસર હેડલાઈન્સમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

પોતાની સુંદરતા અને બોલ્ડ અવતારથી સનસનાટી મચાવનારી મિયા ખલીફા સામાજિક મુદ્દાઓ પર પણ પોતાનો અભિપ્રાય આપે છે. મિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની તસવીરો અને વીડિયો દ્વારા ફેન્સનું મનોરંજન કરતી રહે છે. આ વખતે પણ મિયાનો સુપર હોટ લુક ચર્ચામાં છે. ભૂતપૂર્વ સ્ટાર મિયા ખલીફાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

આ તસવીરોમાં તે તેના આખા દિવસની સ્થિતિ જણાવી રહી છે. આ તસવીરોમાં એક તસવીર એવી છે જેમાં મિયાની બોલ્ડનેસે હંગામો મચાવ્યો છે. ફોટોમાં મિયા શર્ટના કેટલાક બટન ખોલીને પોઝ આપતી જોવા મળે છે. તેણે નીચે પેન્ટ પણ પહેર્યું ન હતું. મિયાએ ચહેરા પર ચશ્મા અને ગળામાં નેકબેન્ડ પહેર્યુ છે. આ તસવીર પર તેના ફેન્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

આ સાથે મિયાએ આ પોસ્ટમાં મિરર સેલ્ફી પણ શેર કરી છે. સેલ્ફીમાં પણ તેની સુંદરતા અદ્ભુત લાગે છે. તમને જણાવી દઈએ કે મિયાને ઈન્સ્ટાગ્રામ પર 26 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. મિયાના પર્સનલ ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે પ્યુઅર્ટો રિકન સિંગર ઝાય કોર્ટેઝને ડેટ કરી રહી છે. કપલે થોડા સમય પહેલા જ તેમના સંબંધોને ઇન્સ્ટા પર ઓફિશિયલ કર્યા હતા. બંને સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયાએ તેના બોયફ્રેન્ડને કિસ કરતી તસવીર શેર કરી હતી. મિયાનો આ રોમેન્ટિક ફોટો જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. મિયા તેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહે છે. તે તેના જીવનને જાહેર રાખે છે. મિયા ખલીફા આ વર્ષે જુલાઈમાં તેના પતિ રોબર્ટ સેન્ડબર્ગથી અલગ થઈ ગઈ હતી. તે બાદ તે ઘણી હેડલાઇન્સમાં રહી હતી અને ત્યાર પછી તેણે તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

તેના અને તેના એક્સ પતિ વચ્ચે શું થયું કે તેમના રસ્તા અલગ થઈ ગયા, આ ચાહકો હંમેશા જાણવા માંગે છે. પરંતુ તે વાત હજી સુધી બહાર આવી નથી. રોબર્ટ પહેલા ફેબ્રુઆરી 2011માં મિયાએ તેના હાઇ સ્કૂલ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. બંને વર્ષ 2014માં અલગ થઇ ગયા હતા. પછી વર્ષ 2016માં તેમના છૂટાછેડા થયા હતા. વર્ષ 2014થી લઇને 2015 વચ્ચે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી. મિયાના બીજા લગ્ન પણ સફળ ન રહી શક્યા.

Live 247 Media

disabled