મિયાં ખલીફાએ લાલ કલરની બિકીમાં ફ્લોન્ટ કરી તેની ફિગર, બોલ્ડનેસ જોઈ ચાહકોના ઉડ્યા હોશ - Chel Chabilo Gujrati

મિયાં ખલીફાએ લાલ કલરની બિકીમાં ફ્લોન્ટ કરી તેની ફિગર, બોલ્ડનેસ જોઈ ચાહકોના ઉડ્યા હોશ

લાલ બિકીનીમાં મિયાં ખલીફાએ દેખાડ્યો બોલ્ડ અંદાજ, ચાહકોએ કર્યા શરારતી ઈશારા, કહ્યું કે ઘપાઘપ વાળા વીડિયો કરતા આ જોવાની વધુ મજા આવી

ગંદી ઇન્ડસ્ટ્રીની ઓળખીતી હસ્તી મિયાં ખલિફા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે તેની બોલ્ડ તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરી રહી છે. લોકો તેની તસવીરો અને વીડિયો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. આટલી નાની ઉંમરે મિયાં ખલિફાએ આખી દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી દીધી છે. તે તેના બોલ્ડ વીડિયો અને તસવીરો ચાહકો સાથે શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

લોકો તેની તસવીરો અને વીડિયો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ મિયાંએ તેના સોશિયલ મીડિયા પર બિકીમાં તસવીરો શેર કરી છે. મિયાની આ તસવીરોએ ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. લાખો લોકો આ શેર કરેલી તસવીરોને લાઈક કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયાંએ જે તસવીર શેર કરી છે તેમાં જોઈ શકાય છે કે તે લાલ કલરની બિકી પહેરેલી છે. તેના સિવાય તસવીરમાં પાછળનું બેકગ્રાઉન્ડ શાનદાર છે. આ કોઈ ખુલ્લી જગ્યા વાળું છે. તસવીરમાં પહાડ નજર આવી રહ્યા છે. તસવીરમાં મિયાંએ બિકી સિવાય હાથમાં બંગડી પહેરેલી છે અને સન ગ્લાસ લગાવેલા છે. મિયાંએ વાળને ખુલ્લા રાખેલા છે. તેના હાથ પરનું ટેટુ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

શેર કરેલી તસવીર પર 17 લાખ કરતા વધુ લાઇક્સ મળી ચુકી છે. તેના સિવાય ચાહકો તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર ફાયર અને દિલ વાળા રિએક્શન આપ્યા હતા. મિયાં ખલિફા મૂળ લેબનાનની છે તેણે ગંદી ઇન્ડસ્ટ્રીમાં ખુબ ઓછા સમય માટે કામ કર્યું હતું. અત્યારે મિયાં તે ઇન્ડસ્ટ્રીથી દૂર તેની જિંદગી એન્જોય કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયાં ખલિફા ઘણા સમય પહેલા લેબનાન છોડીને પોતાના પરિવાર સાથે અમેરિકા જતી રહી હતી. મિયાંએ અમેરિકાથી જ પોતાનું ભણવાનું પૂરું કર્યું હતું. મિયાં ગંદી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા પહેલા બાર ટેન્ડર, મોડલિંગ અને શોમાં બ્રીફકેસ ગર્લના સ્વરૂપે કામ કરેલું છે.

Live 247 Media

disabled