શાહરુખ ખાનની અભિનેત્રીએ ન્હાતા-ન્હાતા શૂટ કર્યો વીડિયો, બધા કપડાં કાઢીને નહાતા દેખાઈ ગઈ, રૂમ બંધ કરીને જ જોજો વીડિયો - Chel Chabilo Gujrati

શાહરુખ ખાનની અભિનેત્રીએ ન્હાતા-ન્હાતા શૂટ કર્યો વીડિયો, બધા કપડાં કાઢીને નહાતા દેખાઈ ગઈ, રૂમ બંધ કરીને જ જોજો વીડિયો

ટીવી ઇન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવનારી અભિનેત્રી મેઘા ગુપ્તા ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે.મેઘા ભલે સ્ક્રીન પર ભાગ્યે જ જોવા મળતી હોય પણ ઈન્ટરનેટ પર તે હંમેશા પોતાની બોલ્ડનેસથી આગ લગાડતી રહે છે.મેઘા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને હંમેશા પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરે છે. એવામાં એકવાર ફરીથી મેઘાએ બાથરૂમનો એવો વીડિયો  શેર કર્યો છે કે તેને જોઈને ચાહકો પણ પાણી પાણી થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મેઘાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાથરૂમમાં ન્હાતી દેખાઈ રહી છે. મેઘા ન્હાતા ન્હાતા પોતાનો જ વીડિયો શૂટ કરી રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મેઘા મીઠા(સોલ્ટ,નિમક)ને પોતાના શરીર પર લગાડી રહી છે.આ વીડિયો દ્વારા મેઘાએ મીઠાથી ન્હાવાના ફાયદા પણ જણાવ્યા છે. મેઘાનો આ વીડિયો જોઈને ચાહકો ખુબ અધીરા બની ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

જો કે પહેલા પણ મેઘા પોતાનો બાથ વિડીયો શેર કરી ચુકી છે. અભિનેત્રી વીડિયોમાં ઠંડા પાણીથી ન્હાઈ રહી હતી. જેની તસવીર શેર કરીને મેઘાએ કૈપ્શનમા લખ્યું કે,”ઠંડુ પાણી તમારા શરીરને જગાડે છે. ઠંડક તમને ઊંડો શ્વાસ લેવા માટે પણ પ્રેરીત કરે છે.જે પુરા શરીરમાં કાર્બનડાયોકસાઇડના સ્તરને ઓછું કરે છે, જેનાથી તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. જે તમારી ઇમ્યુનીટી બુસ્ટ કરે છે અને તમને આખો દિવસ ફ્રેશનો અનુભવ કરાવે છે”.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

અમુક સમય પહેલા પણ મેઘાએ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે પાણીથી ભરેલા ડ્રમની અંદર બેઠેલી દેખાઈ રહી છે અને તેની ચારે બાજુ બરફ તરતા દેખાઈ રહ્યા છે. મેઘાએ પુરી સાત મિનિટ આ પાણીમાં વિતાવી હતી. આ સિવાય મેઘાએ પોતાના બેડરૂમની પણ તસવીર શેર કરી હતી જેમાં તે સુંદર નાઇટી પહેરીને બેડ પર કાતિલાના પોઝ આપી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

શોમાં સીધી સાદી દેખાતી મેઘા અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ અને આકર્ષક છે તેની હોટનેસનો અંદાજો તેના ઇન્સ્ટાગ્રામથી લગાવી શકાય છે. મેઘા બિકી પહેરીને પણ યોગા કરતા પોતાના વીડિયો પણ શેર કરતી રહે છે. મેઘાની દરેક તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે અને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મેઘાએ પોતાની કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલ દ્વારા કરી હતી. સૌથી પહેલા મેઘાએ વર્ષ 2004માં કુસુમમાં ફેક કુમુદનો રોલ નિભાવ્યો હતો. જેના પછી તે કાવ્યાંજલિ, કુમકુમ, પિયા અલબેલા, મમતા, સીઆઇડી, મૈં તેરી પહેચાન હું, ગીત વગેરે જેવા શોમાં કામ કરી ચુકી છે. તે રિયાલિટી શો નચ બલિયે-4માં પણ જોવા મળી ચુકી છે. જણાવી દઈએ કે મેઘા વર્ષ 2017માં શાહરુખ ખાનની ફિલ્મ ફૈનમાં જોવા મળી હતી.ફિલ્મમાં તેનો નાનો એવો કિરદાર હતો પણ તેના કામની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

Uma Thakor

disabled