ટીવી અભિનેત્રીએ આ વેબ સિરીઝમાં બેશરમ બનીને લેસ્બિયન બનીને આપ્યા હતા સૌથી વધારે કિસિંગ સીન, જુઓ વીડિયો... - Chel Chabilo Gujrati

ટીવી અભિનેત્રીએ આ વેબ સિરીઝમાં બેશરમ બનીને લેસ્બિયન બનીને આપ્યા હતા સૌથી વધારે કિસિંગ સીન, જુઓ વીડિયો…

ટીવીની સંસ્કારી અભિનેત્રીઓએ વેબ સિરીઝમાં એવા એવા ગંદા બીભત્સ સીન આપ્યા કે જોતા જ શરમાઈ ગયા હતા લોકો

વર્ષ 2018માં સૌથી બોલ્ડ વેબ સિરીઝ આવી હતી જેનું નામ ‘માયા 2’ હતું. આ વેબ સિરીઝના ટ્રેલરે જ તહેલકો મચાવી દીધો હતો. જે ટીવી અભીનેત્રી ધારાવાહિકમાં સામાન્ય રોલમાં નજર આવી રહી હતી તે અચાનક બોલ્ડ થઇ ગઈ. વિક્રમ ભટ્ટની પહેલી વેબ સિરીઝ હતી જેમાં ભરી ભરીને લેસ્બિયન કિસિંગ સીન હતા. ત્યારે તે સમયની સૌથી બોલ્ડ વેબ સિરીઝ ગણવામાં આવી હતી.

માયા 2માં જયારે એક ગીત રિલીઝ થયું હતું ત્યારે તે ખુબ ચર્ચામાં રહ્યું હતું. વેબ સિરીઝમાં પ્રિયલ ગૌર પણ નજર આવી હતી. લીનાને પોપ્યુલર ટીવી શો કુમકુમ ભાગ્યમાં તનુશ્રીના રોલમાં ઓળખવામાં આવે છે. આ વેબ સિરીઝમાં તે લેસ્બિયનની ભૂમિકામાં હતી. પહેલી વાર ટીવીની બે સુપર સ્ટાર અભિનેત્રી લીના જુમાની અને પ્રિયલ ગૌર એકબીજાની સાથે રોમેન્સ કરતા દેખાય હતા. આ સિરીઝમાં તે બંને લેસ્બિયનની ભૂમિકામાં હતા.

આ કહાની બે લેસ્બિયનની છે. બે છોકરીઓ વચ્ચેના પ્રેમને આજે પણ આપણા સમાજમાં માનવામાં આવતું નથી. આને જ લઈને વિક્રમ ભટ્ટે નવી સિરીઝ બનાવી હતી. તેના ટ્રેલરમાં જ બંને છોકરીઓની વચ્ચે થયેલા ઇન્ટીમેન્ટ સીન દેખાડવામાં આવ્યા હતા જેમાં સૌથી વધારે કિસિંગ સીન હતા. આને ઘણા લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને ઈન્ટરનેટ પર ધૂમ પણ મચાવી હતી. બંને અભિનેત્રી ખુબ હોટ લાગી રહી હતી અને તેમની વચ્ચે પ્રેમ અલગ જ કહાની લઈને આવી હતી. આ વેબ સિરીઝ વિક્રમ ભટ્ટની પુત્રી કૃષ્ણાએ ડાયરેક્ટ કરી હતી.

આખી કહાની સિમ્મીની આજુ બાજુની છે જોકે લેસ્બિયન છે અને બંને એક બીજાના પ્રેમમાં પાગલ હોય છે. પરંતુ તેમની વચ્ચેનો આ પ્રેમ સમાજથી છુપાવીને રાખતી હોય છે. વેબ સિરીઝમાં કુમકુમ ભાગ્ય સ્ટાર લીના જુમાની અને અભિનેત્રી પ્રિયલ ગૌડે લીડ રોલમાં છે. વેબ સિરીઝમાં સિમ્મી અને રુહીની કહાનીને દર્શાવામાં આવી છે.

આ વેબ સિરીઝ પહેલા એટલેકે ‘માયા’માં શમા સિકંદર નજર આવી હતી. તે વેબ સિરીઝમાં શમા સિકંદરે બોલ્ડ સીન આપીને દર્શકોને દીવાના બનાવી દીધા હતા. તે વેબ સિરીઝ પણ ખુબ જ હોટ અને બોલ્ડ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyal Gor (@priyalgor2)

Live 247 Media

disabled