આ છે પાકિસ્તાનની સૌથી બોલ્ડ હિરોઇનો, એક તો બ્રાથી લઈને ટોપ બધું જ કાઢી નાખ્યું - Chel Chabilo Gujrati

આ છે પાકિસ્તાનની સૌથી બોલ્ડ હિરોઇનો, એક તો બ્રાથી લઈને ટોપ બધું જ કાઢી નાખ્યું

પાકિસ્તાનમાંથી એવી ઘણી હસીનાઓ આવી જેણે બોલીવુડ સિનેમામાં પોતાની સુંદરતા ફેલાવી. તે જ સમયે, જ્યારે બોલિવૂડની જેમ પાકિસ્તાની સિનેમાની વાત આવે છે, ત્યારે ત્યાં પણ એક કરતા વધારે બોલ્ડ હિરોઈન જોવા મળે છે. પાકિસ્તાની હિરોઈનો પોતાની સુંદરતા માટે તો ફેમસ છે, પરંતુ બોલ્ડનેસ અને હોટનેસના મામલે પણ તેઓ કોઈથી પાછળ નથી.

1.વીણા મલિક- વીણા મલિકનું નામ એવા સ્ટાર્સમાં સામેલ છે જેને પાકિસ્તાન કરતાં ભારતમાં વધુ ખ્યાતિ મળી છે. વીણા મલિકે ઘણા વર્ષો પહેલા ફેશન અને બોલ્ડનેસના અલગ-અલગ બેન્ચમાર્ક સેટ કર્યા હતા. વીણા મલિકના ટોપલેથી લઈને બિકી શૂટ ખૂબ જ ફેમસ છે.

2.આમના ઇલ્યાસ- આમના ઇલ્યાસ નામ પણ પાકિસ્તાનની સૌથી સુંદર હિરોઇનોમાંનુ એક છે. આમના ઇલ્યાસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની એકથી વધુ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

3.મથિરા- અભિનેત્રી મથિરા ઘણી પાકિસ્તાની સિરીઝ અને ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. આ સાથે તે તેની બોલ્ડ સ્ટાઈલ અને સ્પષ્ટવક્તા નિવેદનો માટે ઘણી હેડલાઇન્સ બનાવે છે.

4.હુમૈમા મલિક- હુમૈમા મલિક તેના બોલ્ડ વ્યક્તિત્વ માટે ફેમસ છે. 18 નવેમ્બર 1987ના રોજ ક્વેટામાં જન્મેલ મલિકે ચૌદ વર્ષની નાની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

5.મહવિશ હયાત- પાકિસ્તાનના પ્રખ્યાત ટીવી અને ફિલ્મ સ્ટાર મહવિશની સુંદરતા પર બધાની નજર અટકી જાય છે. તે ‘જવાની ફિર નહીં આની’ (2015), ‘પંજાબ નહીં જાઉંગી’ (2017) સહિત અનેક હિટ પાકિસ્તાની ફિલ્મોમાં પણ જોવા મળી છે.

Live 247 Media
After post

disabled