પાકિસ્તાનની આ હોટ અભિનેત્રીને ઓળખો છો? મોટું મોટું ફિગર જોઈને મગજના તાર હલી જશે, બૉલીવુડ વાળી ઓ પણ ટૂંકી પડે હો - Chel Chabilo Gujrati

પાકિસ્તાનની આ હોટ અભિનેત્રીને ઓળખો છો? મોટું મોટું ફિગર જોઈને મગજના તાર હલી જશે, બૉલીવુડ વાળી ઓ પણ ટૂંકી પડે હો

તમે બોલીવુડથી લઈને હોલીવુડ સુધીની એકથી એક હોટ અને બોલ્ડ અભિનેત્રીઓ જોઈ હશે પણ શુ તમે પાકિસ્તાનની હોટ અને ગ્લેમર અભિનેત્રી જોઈ છે? પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પોતાના ડ્રામાને લીધે ચર્ચામાં બનેલી રહે છે, જેને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે, પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખુબ જ નાની છે અને ખુબ નાના સ્તરે ત્યાં કામ થાય છે, માટે ત્યાંની બે ચાર અભિનેત્રીઓના સિવાય અન્ય કોઈને પણ જાણવામાં નથી આવતી.

 

View this post on Instagram

 

A post shared by Mathira M (@real_mathira)

પાકિસ્તાનની હોટ અને બોલ્ડ અભિનેત્રીની વાત કરવામાં આવે તો તેનું નામ છે મથિરા. મથિરા પોતાના બોલ્ડ અવતારને લીધે પાકિસ્તાનમાં ઓળખવામાં આવે છે. પાકિસ્તાનમાં તેના ચાહનારાઓની બિલકુલ પણ કમી નથી.ઇન્સ્ટાગ્રામ પર તેના 1.8 મિલિયન ફોલોઅર્સ છે. પોતાના આ ફોલોઅર્સ માટે મથિરા અવાર નવાર પોતાની હોટ તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.ચાહકો પણ તેની નવી નવી તસવીરો જોવા માટે આતુર રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mathira M (@real_mathira)


મથિરાએ તાજેતરમાં જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે અને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું છે.મથિરાએ બ્લેક બિકી પહેરીને સમુદ્ર કિનારે હોટ પોઝ આપ્યા છે. તેની કાતિલાના તસવીરો જોઈને લોકોના દિલોની ધડકનો વધી ગઈ છે.તસવીર શેર કરીને મથિરાએ કેપ્શનમા લખ્યું કે,”મને મળવું છે તો ત્યાં મળો જ્યાં આકાશ સમુદ્રને સ્પર્શે છે.મને બીચ પર સલવાર-કમીઝમાં હોવાની અપેક્ષા ન રાખો”.

 

View this post on Instagram

 

A post shared by Mathira M (@real_mathira)

મથિરાના ચાહકો માત્ર પાકિસ્તાનમાં જ નહીં પણ દુનિયાભરમાં રહેલા છે. મથિરા પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી બોલ્ડ અને બેબાક અભિનેત્રી માનવામાં આવે છે. મથિરાને હંમેશા ટ્રોલ પણ કરવામાં આવે છે જો કે મથિરાને તેનો કોઈજ ફર્ક નથી પડતો અને તે પોતાના રસ્તા પર ચાલતી રહે છે. મથિરા અભિનેત્રી, મૉડલ, સીંગર અને ડાન્સર છે અને તેનું રિયલ નામ મથિરા અહમદ છે.

 

View this post on Instagram

 

A post shared by Mathira M (@real_mathira)

મથિરાના પિતા આફ્રિકી અને અને માં પાકિસ્તાની છે. મથિરાનો જન્મ ઝીમ્બાબ્વેમાં થયો હતો. ઝીમ્બાબ્વેમાં પરિસ્થિતિ ખરાબ થતા તેઓ પાકિસ્તાન આવીને વસ્યા હતા. તેની બહેન રોજ પણ એક અભિનેત્રી છે. મથિરાએ વર્ષ 2012માં સિંગર ફારાન જે મિર્જા સાથે લગ્ન કર્યા હતા.વર્ષ 2014માં મથિરાએ દીકરાને જન્મ આપ્યો હતો જેનું નામ આહિલ રિજવી છે.જો કે વર્ષ 2018મા અમુક મતભેદને લીધે મથિરા પતિથી અલગ થઇ ગઈ હતી.

Uma Thakor

disabled