અંગ્રેજીની શિક્ષિકાને ડાન્સ કરતા જોઈને ગણિતના શિક્ષક ના રાખી શક્યા પોતાની જાત પર કાબુ અને પછી કર્યું એવું કે... જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

અંગ્રેજીની શિક્ષિકાને ડાન્સ કરતા જોઈને ગણિતના શિક્ષક ના રાખી શક્યા પોતાની જાત પર કાબુ અને પછી કર્યું એવું કે… જુઓ વીડિયો

સ્કૂલના પ્રોગ્રામમાં ડાન્સ કરી રહી હતી અંગ્રેજીની શિક્ષિકા, બાજુમાં ઉભેલા ગણિતના શિક્ષકે ખોયો કંટ્રોલ અને પછી તો… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર અલગ અલગ વિષયોને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. જેને જોવાનું યુઝર્સ ખુબ જ પસંદ કરતા હોય છે અને આવા વીડિયો વાયરલ થતા પણ વાર નથી લાગતી, ત્યારે લગ્ન કે કોઈ પ્રસંગની અંદર થતા ડાન્સના વીડિયો પણ વાયરલ થતા વાર નથી લાગતી, ત્યારે હાલ એવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સ્કૂલના દિવસો હંમેશા બધાને યાદ હોય છે, જયારે સ્કૂલમાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે બાળકો તેમાં ભાગ લેવા માટે પણ ઉત્સાહિત હોય છે અને આવા કાર્યક્રમોમાં ડાન્સ જોવાની પણ ખુબ જ મજા આવતી હોય છે, આ વાયરલ થઇ રહેલો વીડિયો પણ એવી જ એક સ્કૂલનો છે જેને જોઈને લોકો પોતાનું હસવું નથી રોકી રહ્યા.

વાયરલ વીડિયોની શરૂઆત એક મહિલા અંગ્રેજી શિક્ષિકાથી થાય છે જે ડાન્સ કરી રહી છે. જ્યારે ગણિતના શિક્ષકે અંગ્રેજીની શિક્ષકને ડાન્સ કરતા જુએ છે ત્યારે તે સ્ટેજની આગળ આવીને મનોરંજક રીતે નાચવા લાગ્યો. દરમિયાન, શાળાના પ્રિન્સિપાલ તેમને રોકવા માટે આવે છે, પરંતુ જ્યારે તેણીએ જોયું કે ગણિત શિક્ષક રોકાતો નથી, ત્યારે તેણી તેનું માથું પકડીને નીકળી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Papisociety (@papisociety)

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “મેથ્સ વાલે સર અંગ્રેજી શિક્ષકને જોયા પછી.”  આ વીડિયોને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં લાખો લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે અને હજારો લોકોએ ફની કોમેન્ટ પણ કરી હશે. ઘણા લોકોને આ જોઈને પોતાના સ્કૂલના દિવસોની પણ યાદ આવી ગઈ.

Uma Thakor

disabled