દુનિયાનું એક અજીબો-ગરીબ રેસ્ટોરન્ટ, જ્યાં પ્લેટના બદલે કપડાં વગરની છોકરીઓ પર પીરસવામાં આવે છે ભોજન, જાણો ક્યાં આવેલું છે ? - Chel Chabilo Gujrati

દુનિયાનું એક અજીબો-ગરીબ રેસ્ટોરન્ટ, જ્યાં પ્લેટના બદલે કપડાં વગરની છોકરીઓ પર પીરસવામાં આવે છે ભોજન, જાણો ક્યાં આવેલું છે ?

યુવતીઓની બ્રા પેન્ટી કાઢીને ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી

ખાણીપીણીના શોખીનો દુનિયાભરમાં ફેલાયેલા છે અને દુનિયાભરમાં ઘણી બધી એવી હોટલો આવેલી છે જ્યાં અલગ અલગ પ્રકારના ફૂડ અને અવનવી રીતે પિરસવામાં આવતા હોય છે. કેટલીક હોટલમાં પ્લેટ પણ ખાસ હોય છે, કોઈ કેળના પાનાં પર ભોજન પીરસે તો કોઈ સોના ચાંદીની થાળીમાં પીરસતું હોય છે. ત્યારે હાલ એક રેસ્ટોરન્ટ ચર્ચામાં આવ્યું છે, જેમાં ભોજન પ્લેટમાં નહિ પરંતુ નગ્ન છોકરીઓના શરીર પર પીરસવામાં આવે છે.

વાંચીને જ તમને થોડું વિચિત્ર લાગશે પરંતુ આ હકીકત છે. પરંતુ આ હકીકત છે. જાપાનમાં એક વિચિત્ર પરંપરા છે. અહીં સ્ત્રીના શરીર પર ભોજન પીરસ્યા પછી ખાવાનો રિવાજ છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ કામ માત્ર ઘરની ચાર દીવાલોમાં જ નહીં પરંતુ રેસ્ટોરાં અને પાર્ટીઓમાં પણ કરવામાં આવે છે.

આ જાપાનીઝ પરંપરાને ન્યોતૈમોરી કહેવામાં આવે છે. પહેલા એક મહિલાને કપડાં કાઢીને ટેબલ પર સુવડાવવામાં આવે છે અને પછી સુશી (એક પ્રકારની વાનગી) તેના શરીર પર પીરસવામાં આવે છે જેથી તે નીચે ન સરકી જાય. મહેમાનો પછી ટેબલની આસપાસ બેસીને ખોરાક ખાય છે.

આશ્ચર્યની વાત એ છે કે જેના શરીર પર ભોજન પીરસવામાં આવે છે તે મહિલા નગ્ન છે. તેના શરીર પર એક પણ કપડું નથી. તે પણ એક વ્યવસાય છે. જે લોકો આ કામ કરે છે તેઓ પોતાની ઓળખ છુપાવવા માટે ક્યારેક માસ્ક પહેરે છે. જો કે, ઘણી મોડલ્સ આ કરતી વખતે પોતાનો ચહેરો ઢાંકતી નથી. ક્યારેક નગ્ન પુરુષો પણ આ કામ કરે છે.

જો કોઈ નગ્ન માણસને ભોજન પીરસવામાં આવે તો તેને નાનતાઈમોરી કહેવામાં આવે છે. ન્યોતૈમોરી અથવા નાન્ટાઈમોરી દરમિયાન, મહેમાનો અને મોડેલોએ અમુક નિયમોનું પાલન કરવું પડશે. આ સમય દરમિયાન ન તો મહેમાન ટેબલ પર પડેલી મોડલ સાથે વાત કરી શકે છે, ન તો તેની સામે જોઈ શકે છે અને ન તો તેના પર હસી શકે છે.

આ વિચિત્ર પરંપરાને કળાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રથાને ક્રૂર, અપમાનજનક અને અનૈતિક ગણીને ચીન અને હોંગકોંગમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. સાથે જ લંડન અને આફ્રિકામાં પણ તેનો વિરોધ થયો હતો.

 

Uma Thakor

disabled