માનુષી છીલ્લરે ફાટેલું ટોપ પહેરીને દેખાડી બ્રાલેટ, પાતળા ફિગર પછી હવે ગરીબીને લીધે મળી રહ્યા છે લોકોના ટોણા - Chel Chabilo Gujrati

માનુષી છીલ્લરે ફાટેલું ટોપ પહેરીને દેખાડી બ્રાલેટ, પાતળા ફિગર પછી હવે ગરીબીને લીધે મળી રહ્યા છે લોકોના ટોણા

વર્ષ 2017માં માનુષી છિલ્લરએ મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને આખા આખા દેશનું નામ રોશન કર્યું હતું. માનૂષીનો કોલેજના દિવસોમાં લુક કંઈક અલગ જ જોવા મળતો હતો. માનુષીએ હાલમાં જ તેનો 23માં બર્થડે મનાવ્યો હતો.14 મે 1997ના દિવસે રોહતકમાં જન્મેલી માનુષીએ ફેમિના મિસ ઇન્ડિયા 2017માં હરિયાણાને રિપ્રેઝનેટ કર્યું ને જીતી પણ હતી. માનુષીનો જન્મ હરિયાણા રોહતકમાં જિલ્લામાં થયો હતો. બાદમાં તેનો પરિવાર હરિયાણાથી દિલ્લી શિફ્ટ થઇ ગયું હતું.

માનુષીએ દિલ્લીમાં સેન્ટ થોમસ સ્કૂલમાં ભણતર પૂરું કર્યું હતું. મિસ ઇન્ડિયાની કોમ્પિટિશન પહેલા માનુષી મેડિકલનો અભ્યાસ કરતી હતી. આ એવોર્ડ જીત્યા બાદ મેડિકલ કોલેજમાંથી એક વર્ષનો બ્રેક લીધો હતો.માનૂષીના પિતા ડોક્ટર મિત્ર બાસુ છીલર રક્ષા અનુસંધાન સંગઠન ડીઆરડીઓ માં વૈજ્ઞાનિક છે. તો તેની માતા ન્યુરોકેમેસ્ટ્રી વિભાગની હેડ છે. વૈજ્ઞાનિક પિતાની પુત્રી પણ તેના પગલે ચાલ્યો પરંતુ માનુષી છિલ્લર મોડેલિંગ અને અભિનયથી બચી શકી નહીં.

થોડા સમય પહેલા માનુષીની એક જૂની તસ્વીર વાયરલ થઇ હતી. જે 2015ની છે. આ તસ્વીરમાં તેને ઓળખવી મુશ્કેલ છે. માનુષીએ તેના લુક મહેનત કરી છે. તેન આ જૂની તસ્વીર આ વાતની સાબિતી છે.માનુષી છિલ્લર મિસ વર્લ્ડ જીતીને ભારતના 17 વર્ષની રાહને ખતમ કરી હતી. માનુષી પહેલા વર્ષ 2000માં પ્રિયંકા ચોપરાએ આ એવોર્ડ જીત્યો હતો. મિસ વર્લ્ડ બન્યા બાદ માનુષી લગાતાર ઇવેન્ટ અને એવોર્ડ શોમાં જોવા મળે છે.

એવામાં તાજેતરમાં જ માનૂષીએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ અલગ જ અવતારમાં જોવા મળી હતી. આ તસવીરમાં માનૂષીએ પોતાનો હોટ અંદાજ દેખાડવાની કોશિશ કરી છે. સામે આવેલી તસવીરોમાં માનુષીએ સફેદ રંગનું ટોપ પહેર્યું છે, જે ઘણી જગ્યાએથી ફાટેલું દેખાઈ રહ્યું છે. તેના ફાટેલા ટોપમાંથી તેની બ્લેક બ્રા સ્પષ્ટ દેખાઈ રહી છે.

આ સાથે માનૂષીએ બ્લેક શોર્ટ્સ પણ પહેર્યું છે.  આ આઉટફિટ સાથે માનૂષીએ લાઇટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. માનુષીએ લોન્ગ ઈયરરિંગ પણ પહેરી છે જે તેના પર એકદમ મેચ થઇ રહી છે. જો કે માનૂષીના આવા આઉટફિટને લીધે તેને લોકો દ્વારા ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે.તસવીરો પર લોકોએ કપડા કોણે ફાડી નાખ્યા?, કૂતરાએ ફાડી નાખી છે શું ટીશર્ટ?, આવાજ ફાટેલા કપડા સીવવા માટે અમારો સંર્પક કરો, વગેરે જેવી કમેન્ટ્સ કરી છે અને કોઈએ તેને ગરીબ પણ કહી છે.

માનુષી અક્ષય કુમાર સાથે ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા ડેબ્યુ કરી ચુકી છે. ફિલ્મમાં તે રાજકુમાંરી સંયોગિતાનો કિરદાર નીભાવ્યો હતો. ફિલ્મને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને અપેક્ષા હતી, ફિલ્મના પ્રમોશનમાં પણ સ્ટાર કાસ્ટે ખુબ મહેનત કરી હતી. જો કે ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી અને સુપર ફ્લોપ સાબિત થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

માનુશી માત્ર મેડિકલ અને મોડેલિંગ નહીં કુચિપુડી ન્યાંગના પણ છે.. તેણે લિજેન્ડ ડાન્સર રાજા અને રાધા રેડ્ડી સાથે ટ્રેનિંગ લીધી છે. આ સિવાય તે સ્કેચિંગ અને પેઇન્ટિંગ પણ ખૂબ જ સુંદર રીતે કરે છે.માનુષી છિલ્લરને પૂછવામાં આવ્યું કે કયા વ્યવસાય માટે સૌથી વધુ પગાર જોઈએ અને શા માટે? માનુશી છિલ્લે જવાબ આપ્યો કે, મારી માતા મારી સૌથી મોટી પ્રેરણા છે. મારા માટે, તેનો વ્યવસાય સૌથી મુશ્કેલ અને બલિદાનથી ભરેલો છે. દરેક માતા વિશેષ છે, તે સૌથી વધુ પગાર માટે હકદાર છે.

 

View this post on Instagram

 

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની તસ્વીરો સામે આવતાની સાથે જ વાઇરલ થઇ જતી હોય છે. એવામાં એકવાર ફરીથી માનૂષીની તસ્વીરોએ સનસની મચાવી દીધી છે. દરેક વખતે અલગ અલગ અવતારમાં જોવા મળતી માનુષી આ વખતે લાલ રંગના થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી છે.હરિયાણાના માધ્યમ વર્ગથી આવતી માનુષી છિલ્લરે જ્યારે 2017 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો ત્યારે તેણે ગર્વથી દેશનું નામ રોશન કર્યું હતું. માનુષીએ અલગ અલગ દેશોની 117 સુંદરીઓને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. માનુશી કેટલી સુંદર સાબિત થઈ ચુકી છે, પરંતુ માનુષી કેટલી કલેવર અને સ્માર્ટ છે, તે જ્યારે તેણે ગ્રાન્ડ ફિનાલેમાં તેના આન્સરથી લોકોનું દિલ જીતી લીધું ત્યારે તે સાબિત થયું.

 

View this post on Instagram

 

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

વર્ષ 2017માં ચીનના સાન્યા શહેર એરીનમાં મિસ વર્લ્ડ સમારોહનું આયોજન થયું હતુ ગ્રાન્ડ ફિનાલેમાં માનુષીથી સવાલ પૂછવામાં આવ્યો કે કયા પ્રોફેશનને સૌથી વધારે પગાર મળવો જોઇએ અને કેમ? આ સવાલ પર માનુસી છિલ્લરેએ જે જવાબ આપ્યો હતો તે બાદ ત્યાંના દરેક લોકોએ તાળીઓ પાડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

આ સવાલના જવાબમાં માનુષીએ કહ્યું હું મારી મમ્મીની સૌથી નજીક છું અને હું એવું વિચારું છું કે એક માતાને સૌથી વધારે ઇજ્જત મળવી જોઇએ… રહી વાત પગારની તો મતલબ રૂપિયાથી ન હોવો જોઇએ. પરંતુ રિસ્પેક્ટ અને પ્રેમ હોવો જોઇએ. હું એવું નથી સમજતી કે તે માત્ર સેલરી માટે છે. પરંતુ તે પ્રેમ અને સમ્માન છે. જે તમે આપો છો. મને એવું લાગે છે કે મારી માતા મારી સૌથી મોટી પ્રેરણાદાયી છે અને દુનિયાની દરેક માતા આ લાયક છે. જે તેના બાળકો માટે પોતાના દરેક શોખ કુરબાન કરી દે છે. જેથી સૌથી વધારે પગાર અને સમ્માન વાળું જો કોઇ પ્રોફેશન છે તો તે છે આપણા મમ્મી… માનુષીના આ જવાબે ન માત્ર તેણે દુનિયાભરમાં ઇજ્જત અપાવી પરંતુ વર્લ્ડ કપ પણ જીતી હતી.

Uma Thakor

disabled