50 ની ઉંમરમાં પણ વિધવા મંદિરા બેદીએ બિકીની પહેરીને દેખાડ્યું હોટ ફિગર, જોઈને આંખે અંધારા આવવા લાગશે - Chel Chabilo Gujrati

50 ની ઉંમરમાં પણ વિધવા મંદિરા બેદીએ બિકીની પહેરીને દેખાડ્યું હોટ ફિગર, જોઈને આંખે અંધારા આવવા લાગશે

અભિનેત્રી મંદિરા બેદી એક્ટિંગ વર્લ્ડનું જાણીતું નામ છે. તેણે પોતાના અત્યાર સુધીના કિરદારમાં લગભગ દરેક પ્રકારના કિરદારોને સારી રીતે નિભાવ્યા છે. ટીવી શો ની સાથે સાથે તે ઘણી ફિલ્મોનો પણ હિસ્સો રહી ચુકી છે.દુનિયાભરમાં મંદિરા પોતાની શાનદાર એક્ટિંગ માટે ફેમસ છે. 15 એપ્રિલ 1972ના રોજ જન્મેલી મંદિરા 50 વર્ષની થઇ ચુકી છે. આ ઉંમરે પણ તેની ફિટનેસ લાજવાબ છે અને તેની સુંદરતા આજની યુવાન અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

જણાવી દઈએ કે મંદિરાના પતિ રાજ કૌશલનું આગળના વર્ષે નિધન થયું હતું અને પતિની પહેલી ડેથ એનિવર્સરી પર મંદિરાએ પતિની તસ્વીર શેર કરીને જણાવ્યું હતું કે તેણે રાજની ડેથ એનિવર્સરી પર બે દિવસ પ્રેયર મીટ રાખી હતી, જેની તસવીરો પણ મંદિરાએ શેર કરી હતી.અમુક તસ્વીરોમાં મંદિરા ગુરુદ્વારેમાં પોતાના બાળકો સાથે દેખાઈ રહી છે અને લખ્યું કે,”અખંડ પાઠનો ભોગ અને લંગર…રાજના નામ પર..આજે સવારે બાળકો અને સ્ટાફની સાથે ગુરુદ્વારે પર”.

રાજ કૌશલ ડાયરેક્ટર, પ્રોડ્યૂસર અને સ્ટન્ટ ડાયરેક્ટર હતા. આ સિવાય તે એડ્વર્ટાઇઝ ઇન્ડસ્ટ્રીનું પણ જાણીતું નામ હતા. રાજ-મંદિરાની પહેલી મુલાકાત 1996માં મુકુલ આંનદના ઘરે થઇ હતી. મદિરા ત્યાં ઓડિશન આપવા માટે પહોંચી હતી, રાજ મુકુલના અસિસ્ટેન્ટના રૂપે કામ કરી રહ્યા હતા, અહીંથી જ બંનેના પ્રેમની શરૂઆત થઇ હતી અને બંનેએ 14 ફેબ્રુઆરી 1999 ના રોજ લગ્ન કર્યા હતા.

માનવામાં આવી રહ્યું છે મંદિરા ઘણા સમય બાદ ટીવી ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવાનો નિર્ણય લીધો છે અને અને તે એકતા કપૂરના શો દ્વારા કમબેક કરેશે જેનું ટાઇટલ સંસાર હોઈ શકે તેમ છે. જાણકારીના આધારે આ શો 1994માં આવેલી ગોવિંદા અને કરિશ્માની ફિલ્મ રાજા બાબુના આધારે બનાવવામાં આવ્યો છે, જો કે શોની બાબતે મેકર્સે આધિકારિક પુષ્ટિ કરી નથી.શો માં મંદિરા નેગેટિવ રોલમાં હશે અને મંદિરા સિવાય અરુણા ઈરાની અને આલોક નાથ પણ ખાસ કિરદારમાં હોવાની સંભાવના છે.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi)

મંદિરા તે ફિટ અભિનેત્રીમાંની એક છે જેના માટે ઉંમર માત્ર એક આંકડો છે. મંદિરાનો સ્વેગ  તેની દરેક તસ્વીરોમાં જોવા મળે છે. મંદિરાને હરવા ફરવાનો પણ ખુબ શોખ છે અને તે અવાર નવાર ફરવા માટે વેકેશન પર જતી રહે છે.મંદિરાનું એકાઉન્ટ પણ તેની એકથી એક શાનદાર અને હોટ તસવીરોથી ભર્યું પડ્યું છે.એવામાં એકવાર ફરીથી મંદિરાએ પોતાની હોટ તસ્વીર શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

તાજેતરના દિવસોમાં મંદિરા પોતાના બાળકો સાથે સ્પેનમાં વેકેશન એન્જોય કરી રહી છે અને ત્યાંની સુંદર વાદીઓની તસવીરો પણ શેર કરી છે. સામે આવેલી તસવીરમાં મંદિરા મલ્ટીકલરની બિકીની પહેરીને પોઝ આપી રહી છે જેમાં તે સુપર હોટ લાગી રહી છે. આ આઉટફિટ સાથે મંદિરાએ મેચિંગ બેલ્ટ પણ માથા પણ બાંધ્યો છે અને અને સન ગ્લાસ પણ પહેર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi)

લાઈટ મેકઅપમાં મંદિરા ખુબ જ સુંદર લાગી રહી છે. હંમેશાની જેમ મંદિરા બિકીની લુકમાં પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તસ્વીરમાં મંદિરાએ સુંદર ઘડિયાળ પણ પહેરેલી છે જેને રોનિત રોયે પણ નોટિસ કરી છે અને તેની પ્રંશસા કરતા રોનિતે કમેન્ટમાં ઘડિયાળનો ઉલ્લેખ પણ કર્યો છે. ચાહકો મંદિરાની તસવીરો પણ ખુબ ફિદા થઇ રહ્યા છે અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.

Uma Thakor

disabled