બિકીની પહેરી મંદિરા બેદી આ મર્દ સાથે પુલમાં ઉતારી ગઈ, ફેન્સે કહ્યું, વિધવા થઇ તેનું હજુ 1 જ વર્ષ થયું છે, આટલી હોટ બિકીનીમાં ઉફ્ફ - Chel Chabilo Gujrati

બિકીની પહેરી મંદિરા બેદી આ મર્દ સાથે પુલમાં ઉતારી ગઈ, ફેન્સે કહ્યું, વિધવા થઇ તેનું હજુ 1 જ વર્ષ થયું છે, આટલી હોટ બિકીનીમાં ઉફ્ફ

વિધવા મંદિરા બેદી આ પુરુષ સાથે ચાલુ પડી ગઈ, બિકીની પહેરીને દેખાડ્યું જુવાનીનું ફિગર

ફિલ્મ દિલ વળે દુલહનીયા લે જાયેંગેમાં શર્મીલી પ્રીતિનો અભિનય કરનારી મંદિર બેદીને દરેક લોકો જાણે છે. મંદિરાએ એકતા કપૂરના ધારાવાહિક શો ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી માં અભિનય કરીને ઘરે ઘરે ફેમસ થઇ હતી. મંદિરા બેદી ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે.

મંદિરા બેદી ફિલ્મોથી દૂર સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે. મંદિરાને ફેશન ડીવા પણ માનવામાં આવે છે. જો કે ઘણીવાર તેને પોતાની આ જ ફેશનને લીધે ટ્રોલ પણ થવું પડે છે. ઘણીવાર તેના લુક્સને લીધે તો ઘણીવાર તેને પોતાના આઉટફીટ કે પછી ઉંમરને લીધે પણ ટ્રોલ કરવામાં આવે છે. મંદિરા બેદીએ રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા, જો કે તેનું નિધન અમુક સમય પહેલા જ થયું હતું.

જો કે પતિના નિધન પછી આટલા સમય બાદ મંદિરા ધીમે ધીમે પોતાના સામાન્ય જીવનમાં પરત આવતી દેખાઈ રહી છે. એવામાં ઘણાં સમય બાદ મંદિરાએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે સ્વિમિંગ પુલમાં ચીલ કરતી જોવા મળી રહી છે. સૌથી ખાસ વાત એ કે આ તસ્વીરમાં તે પોતાના ખાસ મિત્ર આદિ સાથે દેખાઈ રહી છે, તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે મંદિરા પોતાના આ મિત્રની ખુબ જ ક્લોઝ છે. અને હંમેશાની જેમ તેને આ વખતે પણ ટ્રોલ કરવામાં આવી હતી.


સામે આવેલી તસ્વીરમાં મંદિરા સ્મીમ બિકી પહેરીને પાણીમાં પોતાના મિત્ર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.મંદિરા હાલના સમયમાં થાઈલેન્ડના ફૂકેટ આઇલેન્ડ પર વેકેશન માણી રહી છે.આ તસ્વીર મંદિરાએ પોતાના મિત્ર આદિના જન્મદિવસના ખાસ મૌકા પર શેર કરી છે. તસ્વીર શેર કરીને મંદિરાએ કૈપ્શનમા લખ્યું કે,”જન્મદિસવની શુભકામના આદિ.તું મારા માટે કેટલુ મહત્વ રાખે છે, આપણે એકબીજાને ક્યારથી ઓળખીએ છીએ, આપણી બોન્ડિંગ શું છે અને તારા પર કેટલો ભરોસો કરું છું. તને ખુબ જ પ્રેમ,ખુશીઓ અને સફળતા મળે, લવ યુ”.

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi)

પતિના નિધન બાદ મંદિરાની મિત્ર સાથે આવી તસ્વીર શેર કરી લોકોને પસંદ આવ્યું ન હતું અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. યુઝર્સે તેની તસવીર પર,”આ તસવીર તમારી લોયલ્ટી અને હાઇજીન બંનેને તોડી રહી છે”,”શું આ તમારો નવો પતિ છે?”,”તેના પતિની મૌત અમુક સમય પહેલા જ થઇ છે, આ કોન છે?”વગેરે જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે. મંદિરા આ ઉંમરે પણ પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે અને વર્કઆઉટ કરતા વિડીયો કે તસવીરો પણ શેર કરતી રહે છે. મંદિરા છેલ્લી વાર હોટસ્ટાર પર પ્રસારીત વેબ સિરીઝ સિક્સમાં જોવા મળી હતી.

Uma Thakor

disabled