દોસ્ત સાથે બોલ્ડ બિકીની તસવીર શેર કરવા પર બોલ્યા લોકો-‘હમણાં જ તો પતિની મૌત થઇ હતી અને આ તો જો કેવી મોજે મોજ ‘
બૉલીવુડ અને મોડેલિંગ જગતની અભિનેત્રી મંદિરા બેદી એકતા કપૂરના ધારાવાહિક શો “ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી” માં અભિનય કરીને ઘરે ઘરે ફેમસ થઇ હતી. મંદિરા ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે.મંદિરા બેદી ફિલ્મોથી દૂર સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે. મંદિરાને ફેશન દીવા પણ માનવામાં આવે છે. જો કે ઘણીવાર તેને પોતાની આ જ ફેશનને લીધે ટ્રોલ પણ થવું પડે છે. ઘણીવાર તેના લુક્સને લીધે તો ઘણીવાર તેને પોતાના આઉટફીટ કે પછી ઉંમરને લીધે પણ ટ્રોલ કરવામાં આવે છે. મંદિરા બેદીએ રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા, જો કે તેનું નિધન અમુક સમય પહેલા જ થયું હતું.
View this post on Instagram
જણાવી દઈએ કે મંદીરા ફિલ્મોની સાથે સાથે ટીવી અને મોડેલિંગમાં પણ કામ કરી ચુકી છે.મંદિરાએ વર્ષ 1994માં દૂરદર્શન પર પ્રસારિત શો દ્વારા કરકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેને શાંતિ નામની યુવતીનો કિરદાર નિભાવ્યો હતો. દિલ વાળે દુલહનીયા લે જાયેંગે ફિલ્મમાં મંદિરાએ સીધી સાદી દેખાતી પ્રતીનો રોલ કર્યો હતો.મંદિરા છેલ્લી વાર હોટસ્ટાર પર પ્રસારિત વેબ સિરીઝ સિક્સમાં જોવા મળી હતી.
જો કે પતિના નિધન પછી આટલા સમય બાદ મંદિરા ધીમે ધીમે પોતાના સામાન્ય જીવનમાં પરત ફરતી દેખાઈ રહી છે. એવામાં ઘણા સમય બાદ મંદિરાએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે, હાલ મંદિરા પોતાના મિત્રો સાથે થાઈલેન્ડના ફૂકેટ આઇલેન્ડ પર રજાઓ વિતાવી રહી છે અને અહીંની સુંદર તસવીરો પણ શેર કરી છે.એવામાં તાજેતરમાં જ મંદિરાએ પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે.
View this post on Instagram
વીડિયોમાં મંદિરાએ લાલ બિકી પહેરી રાખી છે અને સન ગ્લાસ પણ પહેરી રાખ્યા છે. લાલ બિકી પહેરીને મંદિરા સમુદ્રના પાણીમાં આગ લગાડતી દેખાઈ રહી છે. લાલ બિકીમાં મંદિરાએ પોતાનો વીડિયો શૂટ કર્યો છે જેમાં તે સમુદ્રનો સુંદર નજારો દેખાડી રહી છે. 50 વર્ષની મંદિરાની ફિટનેસ જોઈને ચાહકો હેરાન જ રહી ગયા હતા. વીડિયો શેર કરીને મંદિરાએ કૈપ્શનમા લખ્યું કે,”વર્ણન કરવા માટે શબ્દો જરૂરી નથી હોતા”.ચાહકો તેનો આ વિડીયો ખુબ પસંદ કરી રહ્યા છે અને તેના ફિટનેસ અને કાતિલાના અદાઓ પર ફિદા થઈ રહ્યા છે.
View this post on Instagram
અમુક સમય પહેલા જ મંદિરાએ પોતાના મિત્ર સાથેની તસ્વીર શેર કરી હતી જેમાં તે મિત્ર સાથે બિકી પહેરીને સ્વિમિંગ પુલમાં ચીલ કરી રહી હટી, આ તસ્વીર પણ થાઈલેન્ડ વેકશનની જ હતી. પતિના નિધન બાદ મંદિરાની મિત્ર સાથે આવી તસ્વીર શેર કરવી લોકોને પસંદ આવ્યું ન હતું અને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ અને લોકોએ મંદિરાને જાત જાતના સવાલો કર્યા હતા. જેના અમુક સમય પછી મંદિરાએ એકાઉન્ટનું કમેન્ટ સેક્ બંધ કરી દીધું હતું.