અભિનેત્રી મલ્લિકા શેરાવત જન્મદિવસના દિવસે પુલ કિનારે ચીલ કરતી આવી નજર, વાયરલ થઇ તસવીરો…

ફિલ્મોમાં સૌથી ગંદા ગંદા દ્રશ્યો આપવા વાળી હિરોઈને બિકી પહેરી સંસ્કાર દેખાડ્યા – ફેન્સ બેહોશ

અભિનેત્રી મલ્લિકા શેરાવત બોલિવૂડમાં તેની સ્ટાઇલ અને બોલ્ડ લુક માટે જાણીતી છે. મલ્લિકાને તેના અંદાજને કારણે એક જ ઝાટકે ઘણી ફેમસ બનાવી દીધી હતી. તેમજ તાજેતરમાં અભિનેત્રી MX પ્લેયરની સિરીઝ ‘નકાબ’માં જોવા મળી હતી. જેમાં તે ઝોહરા મેહરાની ભૂમિકા ભજવી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અવારનવાર તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે અને ઇન્ટરનેટનો પારો વધારી દેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકા શેરાવતે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કર્યા છે.  થોડાક દિવસો પહેલા મલ્લિકાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તે પૂલ કિનારે ચીલ કરતી જોવા મળી હતી. અભિનેત્રીના લુકની વાત કરીએ તો તેણે યલો કલરની બિકી પહેરી છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. મલ્લિકાએ ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ સાથે પોતાનો બિકી લુક પૂરો કર્યો હતો. અભિનેત્રીએ ઈયરરિંગ્સ પણ પહેરેલી જોવા મળી રહેલ છે.

મલ્લિકા શેરાવતે તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમજ તે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે અને આ અવસર પર તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે ‘Birthday girl fit & fabulous’. આ સાથે જ ચાહકો પણ તેના લુકના વખાણ કરતા તસવીર પર કોમેન્ટ કરીને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. એક યુઝરે લખ્યું ‘વાહ! તે સૌથી સૌથી ગ્લેમરસ દિવા છે !!’, તો કોઈ યુઝરે લખ્યું ‘હોટનેસ ઓવરલોડેડ’.

થોડા સમય પહેલા મલ્લિકાએ તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું- “મારે મીનિંગફુલ ભૂમિકાઓ ભજવવી છે. હું આવી ભૂમિકાઓ ચૂકી ગઈ છું. લોકો મને ખૂબ જ ગ્લેમરસ ભૂમિકાઓ માટે સંપર્ક કરી રહ્યા છે જેમાં ઘણા પૈસા હતા પરંતુ પાત્રમાં દમ નહોતું.”

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકા શેરાવતે 2003માં ઈમરાન હાશ્મી સાથે મર્ડર ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જેમાં ઈમરાન હાશ્મી સાથેના  કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઈ હતી. એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ વિશે વાત કરતાં મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે ફિલ્મ ‘મર્ડર’ પછી તેને સારું કામ મળવાનું બંધ થઈ ગયું હતું. મલ્લિકાએ બોલિવૂડની સાથે હોલીવુડમાં પણ કામ કર્યું છે. મલ્લિકાનું સાચું નામ ‘રીમા લાંબા’ છે. વર્ષ 2020ના છેલ્લા દિવસે હોટ અદાકારા મલ્લિકા શેરાવતે સોશિયલ મીડિયા પર તેની આ બિકી તસવીરો શેર કરી હતી.

disabled