મલ્લિકા શેરાવતે શરીર પર ખાલી એક નાનું કપડું રાખી સનબાથ કરતી તસવીર થઇ વાયરલ, જુઓ - Chel Chabilo Gujrati

મલ્લિકા શેરાવતે શરીર પર ખાલી એક નાનું કપડું રાખી સનબાથ કરતી તસવીર થઇ વાયરલ, જુઓ

સાવ એટલે સાવ ઉઘાડી થઇ ગઈ, ઇમરાન હાશ્મી સાથે ગંદાથી ગંદા દ્રશ્યો આપવા વાળી સંસ્કારી હીરોને ન પહેરવાનું પહેર્યું- જોઈ લો

મલ્લિકા શેરાવતને બોલીવુડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેની સ્ટાઈલ કોઈને પણ તેના માટે પાગલ બનાવી શકે છે. જોકે તે ફિલ્મી દુનિયામાં વધારે એક્ટિવ નથી પરંતુ સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકા દરરોજ તેના સુંદર અને હોટ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે જેણે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. આ તસવીર જૂની છે પણ મલ્લિકાની સ્ટાઇલે આ જૂની તસવીર વાયરલ કરી દીધી છે. મલ્લિકા આ ​​તસવીરમાં સનબાથ લેતી નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકા શેરાવતે તેની આ તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં તેનો બોલ્ડ અને હોટ અવતાર જોઇ શકાય છે. તસવીરમાં તે પૂલ કિનારે ચીલ કરતી જોઈ શકાય છે. તસવીરમાં તેણે સફેદ બોટમ વેયર પહેર્યું છે અને તેના શરીરને ઉપર વાદળી રંગના કપડાથી ઢાંકેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

અભિનેત્રીએ આખો ઉપર ચશ્મા પણ લગાવેલા છે જે તેના લુકને પરફેટ બનાવે છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે અભિનેત્રી આ લુકમાં ખુબ જ સુંદર પોઝ આપી રહી છે. લોકો તેની આ તસવીર પર લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

અભિનેત્રી હાલમાં પેરિસમાં વેકેશન માણી રહી છે. મલ્લિકા સતત ત્યાંથી તેના ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. કેટલીકવાર તે ફ્રેન્ચ બિલ્ડિંગ પર સર્પાકાર દાદરા ચડતી જોવા મળે છે અને કેટલીકવાર તે પેરિસની શેરીઓમાં ફરતી જોવા મળે છે. હવે તે પૂલ કિનારે આરામદાયક સનબાથ લેતી જોઈ શકાય છે. મલ્લિકા શેરાવતના આ ફોટોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

જણાવી દઈએ કે મલ્લિકા શેરાવતે વર્ષ 2003માં ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘મર્ડર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જેમાં ઇમરાન હાશ્મી સાથેના તેના કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઇ હતી. એક મુલાકાતમાં પોતાની ફિલ્મ વિશે વાત કરતા મલ્લિકા શેરાવતે કહ્યું કે ફિલ્મ ‘મર્ડર’ પછી તેણે સારું કામ મળવાનું બંધ કરી દીધું હતું. મલ્લિકાએ બોલિવૂડની સાથે સાથે હોલીવુડમાં પણ કામ કરેલું છે. મલ્લિકાનું સાચું નામ ‘રીમા લાંબા’ છે.

Live 247 Media

disabled