પ્રિન્ટેડ બિકીનીમાં મલ્લિકા શેરાવતે પુલમાં આપ્યા બોલ્ડ પોઝ, 45ની થઇ તો પણ સાઈઝ વધતી જ જાય છે – જુઓ PHOTOS

બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત અભિનયની સાથે તેના બોલ્ડ અંદાજને લઈને ખુબ ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. મલ્લિકા શેરાવત તેના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે તેની ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. તેવામાં અભિનેત્રીએ ફરી એક વખત તેનો બોલ્ડ અંદાજ દેખાડ્યો છે જે ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકા અમેરિકાના લોસ એન્જલિસમાં શિફ્ટ થઇ ગઈ છે અને મુંબઈ આવતી જતી રહેતી હોય છે. તે ઘણી વખત તેના ઘરના સુંદર નજારા ચાહકોને દેખાડી ચુકી છે. આ વખતે મલ્લિકાએ ગોઆથી એક વીડિયો શેર કર્યો છે. અભિનેત્રી સ્વિમિંગ પુલમાં રિલેક્સ મૂડમાં છે અને ચાની ચસ્કીની મજા લઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકાએ પ્રિન્ટેડ બિકી પહેરેલી છે અને વાળોને ખુલ્લા રાખેલા છે. અભિનેત્રી પુલ કિનારે ઉભેલી છે અને તેની કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે. મલ્લિકા શેરાવતને જોઈને કોઈ કહી ના શકે કે અભિનેત્રી 45 વર્ષની છે. વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે,’જેસ્મિન ગ્રીન ટી કપને એન્જોય કરી રહી છુ.’

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

આની પહેલા મલ્લિકાએ આ બિકીમાં એક તસવીર શેર કરી હતી જેમાં ખુરશી પર આરામ કરતી નજર આવી હતી. તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ચિલ કરવાનો સમય.’ અભિનેત્રીના વરકફ્રન્ટની વાત કરીએ તો મલ્લિકા શેરાવત ગયા વર્ષે રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘નકાબ’માં નજર આવી હતી. તેની એ વેબ સિરીઝ એમએકસ પ્લેયર પર રિલીઝ થઇ હતી.

આ વેબ સીરીઝને લઈને મલ્લિકા એના લીધે પણ ચર્ચામાં રહેતી હતી કેમકે તેણે અભિનેત્રી ઈશા

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

ગુપ્તા સાથે કેટલીક ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતા. મલ્લિકા શેરાવતને એ સીન વિશે કહ્યું હતું કે તેનું માનવું છે કે એક મેલ-મોડલ કો-અભિનેતા સાથે તુલનામાં એક ફિમેલ સાથે આવું કરવું સહેલું હતું. મલ્લિકા શેરાવત બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક છે. તેણે ઘણી ફિલ્મોમાં તેના બોલ્ડ અંદાજે ના ખાલી ચર્ચામાં રહી પરંતુ વિવાદોમાં પણ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

disabled