ઇમરાન સાથે બીભત્સ સીન આપીને શરમની હદ પાર કરવા વળી મલ્લિકાએ એવી તસ્વીર ખેંચાવી કે જોતા જ બેકાબુ થવા લાગશો - Chel Chabilo Gujrati

ઇમરાન સાથે બીભત્સ સીન આપીને શરમની હદ પાર કરવા વળી મલ્લિકાએ એવી તસ્વીર ખેંચાવી કે જોતા જ બેકાબુ થવા લાગશો

45 વર્ષની મલ્લિકાએ હવે બધી શરમ છોડી છે, ન પહેરવાનું પહેરી બધાને દેખાડી રહી છે

બોલીવુડની ગ્લેમર અભિનેત્રીઓમાંની એક મલ્લિકા શેરાવત ચાહકોની પહેલી પસંદ છે.મલ્લિકા આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. મલ્લિકા બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકા પોતાની ફિટનેસનું પૂરતું ધ્યાન રાખે છે અને રોજ વર્કઆઉટ કરે છે અને સખ્ત ડાયેટ ફોલો કરે છે.વર્કઆઉટની સાથે મલ્લિકા યોગા પણ કરે છે. મલ્લિકા ટૂંક સમયમાં જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી શકે તેમ છે. તે પિરિયડ ડ્રામાં ફિલ્મ ‘નાગમતી’માં ખાસ કિરદારમાં જોવા મળશે.આ ફિલ્મ હિન્દી, તેલુગુ અને તમિલ ભાષામાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકા ફિલ્મોથી દૂર પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપી રહી છે અને પોતાના વર્કઆઉટના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. મલ્લિકાનું સોશિયલ એકાઉન્ટ પણ તેની એકથી એક ગ્લેમર તસવીરોથી ભર્યું પડ્યું છે. એવામાં એકવાર ફરીથી મલ્લિકાએ પોતાની તસવીર શેર કરી છે જેમાં તેણે બિકી પહેરી રાખી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકાએ ઇન્સ્ટા એકાઉન્ટ પર બિકી પહેરીને તસ્વીર પોસ્ટ કરી છે જેને જોઈને ચાહકો બેકાબુ બની ગયા છે. આ ફોટોશૂટમાં મલ્લિકા પોતાનું આકર્ષક ફિગર ફ્લોન્ટ કરી રહી છે.મલ્લિકાએ કેમેરા સામે એવા કાતિલાના પોઝ આપ્યા કે ચાહકો દિલ હારી બેઠા છે, મલ્લિકાએ આ જ લુકમાં વ્યાયામ પણ કર્યો હતો અને તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. મલ્લિકાનો આ લુક ચાહકોએ ખુબ પસંદ કર્યો છે અને ફાયર અને આગ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

જુઓ મલ્લિકા શેરાવતનો વર્કઆઉટ કરતો વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

Uma Thakor

disabled