મલ્લિકા શેરાવતે ગોલ્ડન શોર્ટ ડ્રેસમાં ઘૂંટણે બેસીને આપ્યો ખુબ જ બોલ્ડ પોઝ, ચાહકો થયા ઘાયલ - Chel Chabilo Gujrati

મલ્લિકા શેરાવતે ગોલ્ડન શોર્ટ ડ્રેસમાં ઘૂંટણે બેસીને આપ્યો ખુબ જ બોલ્ડ પોઝ, ચાહકો થયા ઘાયલ

મર્ડર ફિલ્મમાં ઇમરાન સાથે બીભત્સ સીન આપવા વાળી અત્યારે સાવ ઉઘાડી થઇ ગઈ, 45ની ઉંમરે એવું ફિગર છે કે જોવાનું મન થયા રાખશે

બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત ઘણા સમયથી મોટા પડદા પર દૂર છે. મોટા પડદાથી દૂર હોવા છતાં પણ મલ્લિકાની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે અને કરોડો લોકો તેને પસંદ કરે છે. મલ્લિકા શેરાવત એવી અભિનેત્રી છે જેને તેના અભિનય સાથે ગ્લેમરસ લુક અને બોલ્ડ અવતાર માટે ઓળખવામાં આવે છે. અભિનેત્રી જયારે પણ તેની તસવીરો શેર કરતી હોય છે તે તરત વાયરલ થઇ જતી હોય છે. મલ્લિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

મલ્લિકા શેરાવતની લેટેસ્ટ તસવીરોએ ઇન્ટરનેટનો પારો વધારી દીધો છે. તસવીરોમાં મલ્લિકા શેરાવત દિલકશ પોઝ આપી રહી છે. મલ્લિકા શેરાવતની લેટેસ્ટ તસવીર પર તેના ચાહકો મજેદાર કૉમેન્ટ્સ કરી રહ્યા છે. મલ્લિકા શેરાવતે તેના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ પર સુપર સ્ટનિંગ તસવીરો શેર કરેલી છે જેમાં અભિનેત્રી ગોલ્ડ કલરની ફ્રિલ વાળા શોર્ટ ડ્રેસ પહેરેલો જોઈ શકાય છે. મલ્લિકા શેરાવતે ઘૂટણ પર બેસીને તસવીરો કિલક કરાવી છે.

તસવીરોમાં મલ્લિકાએ વાળને ખુલ્લા રાખેલા છે. આ તસવીરને શેર કરતા અભિનેત્રીએ લખ્યું કે,’લુક ઓફ ઘ ડે’. આ તસવીરો અને મલ્લિકાના લુકને તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીના આ અંદાજ અને લુક પર ચાહકો ફિદા થઇ ગયા છે અને અવનવી કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

મલ્લિકા આ તસવીરમાં હોટ નજર આવી રહી છે. તેનો લુક અને સ્ટાઇલ લોકોને ખુબ પસંદ આવી હતી. અભિનેત્રી તસવીરમાં સિઝલિંગ રીતે લોકોને ઘાયલ કરી રહી છે.

એક ચાહકે કોમેન્ટ કરતા લખ્યું કે,’ જસ્ટ હોલીવુડ સ્ટાઇલ. તમે આવી રીતે જ આગળ વધો. બીજા ઘણા યુઝરે મલ્લિકાનાં આ પોઝ પર હોલિવૂડ વળી સ્ટાઇલ કહ્યું હતું. તેમજ અન્ય કેટલાક યુઝર્સ અભિનેત્રીને ગોર્જીયસ, બ્યુટીફૂલ, હોટ અને બોલ્ડ જેવી કૉમેન્ટ્સ કરી રહ્યા છે. મલ્લિકા શેરાવતે વર્ષ 2002માં આવેલી ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લિયે’થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat)

આના પછી વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘મર્ડર’માં તેના કિરદારને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ બાદ અભિનેત્રી ખુબ ચર્ચામાં રહી હતી. મલ્લિકા શેરાવતે તેની કારકિર્દીની શરૂઆત ટીવી વિજ્ઞાપનથી કરી હતી જેમાં દિગ્ગ્જ કલાકારો અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનની સાથે જોવા મળી હતી.

Live 247 Media

disabled