મર્ડર ફિલ્મમાં ઇમરાન હાશમી સાથે ખૂબ જ બોલ્ડ સીન આપનાર આ અભિનેત્રી થઇ Oops મોમેન્ટનો શિકાર, છુપાવવા માટે લેવો પડ્યો પર્સનો સહારો - Chel Chabilo Gujrati

મર્ડર ફિલ્મમાં ઇમરાન હાશમી સાથે ખૂબ જ બોલ્ડ સીન આપનાર આ અભિનેત્રી થઇ Oops મોમેન્ટનો શિકાર, છુપાવવા માટે લેવો પડ્યો પર્સનો સહારો

ઇમરાન હાશ્મીની ઉપર ચડીને બીભત્સ સીન આપવા વાળી હિરોઇનનું બધું ખુલ્લું થઇ ગયું, વીડિયો જોતા જ ફેન્સ રાડ પડી ગયા

બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવતની ગણના બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. તેની સ્ટાઈલ કોઈને પણ દિવાના બનાવી શકે છે. જો કે તે ફિલ્મી દુનિયામાં બહુ એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે. મલ્લિકા શેરાવત દરરોજ તેના સુંદર અને હોટ ફોટા શેર કરતી રહે છે. હવે અભિનેત્રીનો એક જૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગ્લેમરસ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત ભલે આ દિવસોમાં ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર તેના ફેન્સને અપડેટ કરતી રહે છે.

થોડા સમય પહેલા તે મુંબઈમાં ખૂબ જ લૂઝ ડ્રેસમાં જોવા મળી હતી. મલ્લિકાએ આર્મ હોલ્સ સાથે ગ્રીન મેક્સી ડ્રેસ પહેર્યો હતો. જેમાં મલ્લિકાના બ્રા સ્ટેપ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. જ્યારે પેપરાજીએ તેને પોતાના કેમેરામાં કેદ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે પોતાનું પર્સ સાઇડમાં રાખી તેના આર્મહોલને ઢાંકી દીધા. જણાવી દઈએ કે, 45 વર્ષની ઉંમરમાં મલ્લિકા શેરાવતનો આ લુક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

મલ્લિકા જયારે આ જ્રેસ પહેરી કારમાંથી બહાર આવી કે તરત જ પેપરાજીઓએ તેને ઘેરી લીધી અને તેની તસવીરો અને વીડિયો કેપ્ચર કરવાનું શરૂ કર્યુ. આ દરમિયાન તે કેમેરા સામે Oops મોમેન્ટનો શિકાર થઇ હતી. મલ્લિકાનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે.

તમને જણાવી દઈએ કે મલ્લિકાએ પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. જાહેરાતોમાંથી જેમાં તે પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લિયે’માં નાની ભૂમિકાથી થઈ હતી.મલ્લિકા શેરાવતે વર્ષ 2002માં ફિલ્મ જીના સિર્ફ મેરે લિયેથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી વર્ષ 2003માં તે ખ્વાઈશ ફિલ્મમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

મલ્લિકાએ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા, જેના કારણે તેની ઈમેજ બોલ્ડ અભિનેત્રી બની ગઈ. ખ્વાઈશ ફિલ્મમાં તેણે તેના કો-સ્ટાર હિમાંશુ મલિક સાથે 17 કિસિંગ સીન આપ્યા હતા. તે ‘મર્ડર’, ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’, ‘આપ કા સુરૂર’, ‘વેલકમ’, ‘હિસ’ અને ‘ડર્ટી પોલિટિક્સ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

Live 247 Media

disabled